સ્પર્ધાત્મક પરીક્ષાની કોચિંગ સહાય

Books

આ સહાય રાજ્ય મા વસતા અનુસુચિત જાતિ ના વિદ્યાર્થીઓ ને કોચિંગ માટે આપવામા આવે છે

સ્પર્ધાત્મક પરીક્ષાની કોચિંગ સહાય

Books

આ યોજના મા 20,000/- રુપિયા ની સહાય વિદ્યાર્થીઓ ને કોચિંગ કરવા માટે આપવામા આવે છે

સ્પર્ધાત્મક પરીક્ષાની કોચિંગ સહાય

Books

તલાટી કમ મંત્રી,ક્લાર્ક,પોલિસ, ગૌણ સેવા પસંદગી,પંચાયત સેવા પસંદગી,GPSC,UPSC વગેરે જેવી તમામ ભરતી ની તૈયારી માટે સહાય

સ્પર્ધાત્મક પરીક્ષાની કોચિંગ સહાય

Books

હાલ રાજ્ય મા સરકારી ભરતીઓ ચાલુ છે.જે સ્પર્ધાત્મક પરીક્ષા ની તૈયારી માટે કોચિંગ ની જરુર પડે છે

સ્પર્ધાત્મક પરીક્ષાની કોચિંગ સહાય

Books

આ તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ ના કોચિંગ માટે રાજ્ય સરકાર આ સહાય અનુસુચિત જાતિ ના વિદ્યાર્થીઓ ને આપે છે

સ્પર્ધાત્મક પરીક્ષાની કોચિંગ સહાય

Books

આર્થિક રીતે નબળા,પછાત વર્ગ ના વિદ્યાર્થીઓ ને કોચિંગ કરવા માટે આ સહાય આપવામા આવે છે

સ્પર્ધાત્મક પરીક્ષાની કોચિંગ સહાય

Books

આ સહાય મેળવવા માટે વિદ્યાર્થીઓ ને સરકાર ની esamajkalyan વેબસાઇટ પર જઇ ને Online અરજી કરવાની હોઇ છે

સ્પર્ધાત્મક પરીક્ષાની કોચિંગ સહાય

Books

esamaj kalyan વેબસાઇટ પર જરુરી માહીતી અને જરુરી માંગ્યા મુજબ ના ડોક્યુમેંટ્સ અપલોડ કરવાના હોઇ છે 

સ્પર્ધાત્મક પરીક્ષાની કોચિંગ સહાય

Books

esamaj kalyan વેબસાઇટ પર અરજી કરી ને આ સહાય સીધ્ધી જ વિદ્યાર્થી ના બેંક ના ખાતા મા આવી જાઇ છે 

સ્પર્ધાત્મક પરીક્ષાની કોચિંગ સહાય

Books

સ્પર્ધાત્મક પરીક્ષાની કોચિંગ સહાય ની અરજી કરવાની છેલ્લી તારિખ-28/02/2022  છે તો અત્યારે જ અરજી કરો  

સ્પર્ધાત્મક પરીક્ષાની કોચિંગ સહાય

Books

આ યોજના ની સમ્પુર્ણ અને વિગતવાર મહીતી માટે નિચે આપેલ લિંક પર જાવ અને અરજી કરો