આયુષ્માન યોજના હેઠળ ABHA કઈ રીતે બનાવવું? – સંપૂર્ણ માર્ગદર્શન
ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી આયુષ્માન ભારત યોજના (ABHA – આયુષ્માન ભારત હેલ્થ એકાઉન્ટ) એ દરેક નાગરિકને ડિજિટલ હેલ્થ આઈડી (Health ID) પ્રદાન કરે છે, જે તમારા તમામ મેડિકલ રેકોર્ડ્સને એક જગ્યાએ સુરક્ષિત રીતે સંગ્રહિત કરે છે. જો તમે ABHA ID બનાવવા માં રુચિ ધરાવો છો, તો આ લેખમાં તમને સરળ પગલાંઓ દ્વારા સમજાવવામાં આવશે કે આયુષ્માન યોજના હેઠળ ABHA કઈ રીતે બનાવવું.