Advertisements

ઘરઘંટી સહાય યોજના 2023, ઓનલાઈન અરજી,15,000 સહાય અને પાત્રતા | Flour Mill Sahay Yojana Gujarat 2023-24

Advertisements

ઘરઘંટી સહાય યોજના 2023, ઓનલાઈન અરજી,15,000 સહાય અને પાત્રતા અને માનવ કલ્યાણ યોજના ની સંપૂર્ણ માહિતી (Flour Mill Sahay Yojana Gujarat 2023-24, Online Apply, Documents, Benefits And Eligibility) 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

હાલ ગુજરાત સરકારમાં માનવ કલ્યાણ યોજના ના ઓનલાઈન ફોર્મ ભરવાના ચાલુ છે, આ યોજનામાં કુલ 27 પ્રકાર ના અલગ અલગ ધંધા વિષયો માટે સહાય આપવામાં આવે છે, જેમાં બ્રીફ સિલાઈ મશીન સહાય કીટ, મોબાઈલ રીપેરીંગ સહાય કીટ અને આવી ઘણી બધી અલગ અલગ રોજગારી માટેની સહાય સરકાર શ્રી દ્વારા આપવામાં આવે છે.

જેમાંની આજે આપણે ઘરઘંટી સહાય યોજના વિશે વિગતવાર વાત કરવાના છીએ. ઘરઘંટી ની સહાય આપવાથી રાજ્યના બેરોજગાર યુવાનો ઘરઘંટી લઈને પોતાનો વ્યવસાય ચાલુ કરી શકે છે અને પોતે કમાણી કરી શકે છે. એટલે કે સરકારનો મુખ્ય ઉદ્દેશ એ છે કે રાજ્યમાંથી બેરોજગારી ઓછી કરવી. તો આજે આપણે ઘરઘંટી સહાય યોજના 2023 વિશે સંપૂર્ણ વાત કરવાના છીએ.

ઘરઘંટી સહાય યોજના 2023, ઓનલાઈન અરજી,15,000 સહાય અને પાત્રતા

ઘરઘંટી સહાય યોજના 2023, ઓનલાઈન અરજી,15,000 સહાય અને પાત્રતા

યોજના નું નામ ઘરઘંટી સહાય યોજના
સહાયઘરઘંટી લેવા માટે 15,000 રૂપિયા ની સહાય
રાજ્યગુજરાત
ઉદ્દેશનાનાઅને પછાત વર્ગ નાં લોકો ને ધંધા રોજગાર મળી રહે તે હેતુથી
લાભાર્થીગુજરાત રાજ્ય ના પછાત,ગરીબ,BPL અને છેવાડા નાં ગ્રામ્ય વિસ્તાર નાં તમામ લોકો
અરજી નો પ્રકાર ઓનલાઈન
સંપર્ક જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર ખાતે

વધું વાંચો:- મોબાઈલ રીપેરીંગ કીટ સહાય યોજના

ઘરઘંટી સહાય યોજના 2023 

માનવ કલ્યાણ યોજના દ્વારા ગુજરાત રાજ્યમાં વસતા પછાત અને નબળા વર્ગના લોકોને ધંધા રોજગાર મળી રહે તે હેતુથી આ યોજના ચલાવવામાં આવે છે.જેનાથી તેઓ નવી વ્યવસાય ચાલુ કરી ને રોજગાર મેળવી શકે છે.

ઘરઘંટી સહાય યોજના દ્વારા અનાજ દળવાનો વ્યવસાય કરવા માંગતા લોકોને ઘરઘંટી માટે 15,000 રૂપિયા ની સહાય આપવામાં આવે છે. આ યોજના ની ઓનલાઈન અરજી માટે એ કુટીર પોર્ટલ પર જઈને ઓનલાઈન અરજી કરવાની હોય છે. એટલે ઘરઘંટી ની સહાય લાભાર્થીઓને મળી રહે છે અને તેઓ પોતાનો વ્યવસાય ચાલુ કરીને પોતાના અને પોતાનું પરિવારનું ગુજરાન ચલાવી શકે છે.

ઘરઘંટી સહાય યોજના 2023 માં શું સહાય આપવામાં આવે છે 

માનવ કલ્યાણ યોજના દ્વારા આ ઘરઘંટી માટે 15,000 રૂપિયા ની સહાય લાભાર્થીઓ ને આપવામાં આવે છે. આ સહાય દ્વારા અરજદારો અનાજ દળવાનો ધંધો શરૂ કરી ને રોજગારી મેળવી શકશે.

વધું વાંચો:- માનવ કલ્યાણ યોજના સંપૂર્ણ માહિતી

ઘરઘંટી સહાય યોજના પાત્રતા 

આ સહાય કુટીર અને ગ્રામ ઉદ્યોગ ગુજરાત દ્વારા માનવ કલ્યાણ યોજના થકી ઘરઘંટી માટે 15,000 રૂપિયા ની સહાય લાભાર્થીઓને આપવામાં આવે છે. જો આ યોજનાનો લાભ મેળવવો હોય તો નીચે મુજબની પાત્રતા હોવી જરૂરી છે.

  • આ યોજનાનો લાભ 18 વર્ષથી ૬૦ વર્ષના લોકોને આપવામાં આવે છે.
  • આ યોજનામાં ઘરઘંટી સહાય આપવામાં આવે છે. 
  • ગ્રામીણ વિસ્તારના લાભાર્થીઓ કે જેઓ ગરીબી રેખા (BPL) નીચે આવે છે.તેઓ નો જિલ્લા ગ્રામ વિકાસ દ્વારા પ્રકાશિત ગરીબી રેખા ની યાદી મા સમાવેશ થયેલ હોવો જોઈએ. 0 થી 16 નો સ્કોર ધરાવતાં લાભાર્થીએ આવકનો દાખલો રજૂ કરવાનો રહેતો નથી.
  • આ યોજના રાજ્ય નાં ગરીબ,પછાત અને છેવાડા નાં તમામ લોકો ને મળવાપાત્ર રહેશે

ઘરઘંટી સહાય યોજના ગુજરાત આવક મર્યાદા

ઘરઘંટી સહાય યોજના માટે લાભાર્થીઓની વાર્ષિક આવકની મર્યાદા માં ગ્રામીણ વિસ્તાર માટે 1,20,000/- હોવી જોઈએ અને શહેરી વિસ્તાર માટે 1,50,000/- કરતા વધુ ન હોવી જોઈએ.

વધું વાંચો:- માનવ ગરિમા યોજના ગુજરાત

ઘરઘંટી સહાય યોજના માટે નાં ડોક્યુમેન્ટ 

  • અરજદાર નું આધારકાર્ડ ની નકલ.
  • અરજદાર ની ચૂંટણીકાર્ડ ની નકલ.
  • અરજદાર નાં રેશનિંગ કાર્ડ નાં પ્રથમ અને બીજા પાના ની નકલ.
  • અરજદાર નો ઉંમર અંગે નાં આધાર પુરાવા.
  • અરજદાર નું જાતિ નું પ્રમાણપત્ર.
  • અરજદાર જો ગ્રામ્ય વિસ્તાર નાં હોઈ તો BPL નો દાખલો અને શહેરી વિસ્તાર નાં હોઈ તો સુવર્ણ કાર્ડ ની નકલ.
  • અરજદાર ની વાર્ષિક આવક નો દાખલો.
  • અરજદાર એ કોઈપણ ધંધા નો અનુભવ હોઈ તો તેનું પ્રમાણપત્ર.
  • અરજદાર નાં 2 પાસપોર્ટ સાઇઝ ના ફોટો.

ઘરઘંટી સહાય યોજના 2023-24 ઓનલાઈન અરજી 

આ યોજનાનો લાભ લેવા માટે એ કુટીર પોર્ટલ પર જઈને માનવ કલ્યાણ યોજના માં ઓનલાઈન અરજી કરવાની હોઈ છે. જેની સંપૂર્ણ માહિતી નીચે આપેલી છે.

માનવ કલ્યાણ યોજના માં આ ઘરઘંટી સહાય યોજના આપવામાં આવે છે.જેમાં મુખ્ત્વે કમિશનર, કુટીર અને ગ્રામોદ્યોગ થકી ચલાવવામા આવે છે.

આ યોજના નો લાભ લેવા માટે લાભાર્થી એ Online અરજી કરવાની હોઈ છે.Online અરજી કર્યા પહેલા લાભાર્થી એ “e-Kutir Portal” પર જઈ ને પોતાનું ઓનલાઈન “Registation” કરવાનું હોઈ છે. આ નોંધણી ટોટલ 4 ભાગમાં માહિતી ભરીને કરવાની હોઈ છે.

સ્ટેપ -1 માં વ્યક્તિગત માહિતી હશે.સ્ટેપ -2 માં અરજી ની વિગતો હશે. સ્ટેપ -3 માં આધાર પુરાવા અપલોડ કરવાના હોઈ છે અને સ્ટેપ -4 માં નિયમો અને શરતો હોઈ છે.જે સંપૂર્ણ વાંચ્યા બાદ અરજી કરવાની રહેશે.

હવે આઈડી અને પાસવર્ડ દ્વારા લોગીન થઈને માનવ કલ્યાણ યોજના મા જઈ ને ઘરઘંટી સહાય યોજના સિલેક્ટ કરવાનુ હોઈ છે.

અને માંગ્યા મુજબની સંપૂર્ણ માહિતી ભરીને ઓનલાઈન અરજી સબમિટ કરવાની રહેશે.

વધું વાંચો:- ઈ શ્રમ કાર્ડ બનાવો ફકત 5 મિનિટ માં અને ડાઉનલોડ કરો

ઘરઘંટી સહાય યોજના અરજી ની તારીખ 

માનવ કલ્યાણ યોજના દ્વારા કુલ 27 પ્રકારના ધંધા રોજગાર માટે સહાય આપવામાં આવે છે. જેમાં ઘરઘંટી સહાય યોજના પણ આપવામાં. આ યોજના માટે ઉમેદવાર 1 એપ્રિલ 2023 થી ઓનલાઈન અરજી કરી શકે છે.

Advertisements

ઘરઘંટી સહાય યોજના હેલ્પલાઈન નંબર

તમારે માનવ કલ્યાણ યોજના બાબતે અન્ય કોઈ માહિતી કે જાણકારી મેળવી હોય તો અહીંયા આપેલ લિંક પર ક્લિક કરી ને આપ વધુ માહિતી મેળવી શકો છો.અહીયા કિલક કરો.

જો આપને સરકારી યોજનાઓની વધુ માહિતી મેળવવી હોઈ અને અરજી ફોર્મ અરજી પરિપત્રો વગેરે જેવી માહિતી મેળવી હોય તો આપ અમારા સોશિયલ મીડિયા એકાઉન્ટ સાથે જોડાઈ શકો છો.

અધિકૃત વેબસાઈટ 👉અહીંયા ક્લિક કરો
માનવ કલ્યાણ યોજના 👉અહીંયા ક્લિક કરો
લોગીન કરો 👉અહીંયા ક્લિક કરો
હોમ પેજ 👉અહીંયા ક્લિક કરો

અન્ય ઉપયોગી યોજનાઓ:-

ગુજરાત ના બેરોજગારો ને હવે નોકરી મળશે જાણો અહીંયા

દીન દયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના-ભારતીય રાષ્ટ્રીય પોર્ટલ

પીએમ સ્વનિધિ યોજના 2023 ઓનલાઈન અરજી

“FAQ”

માનવ કલ્યાણ યોજના ની ઑફિસિયલ વેબસાઇટ કઈ છે?

માનવ કલ્યાણ યોજના ની ઑફિસિયલ વેબસાઇટ https://e-kutir.gujarat.gov.in/ છે.

ઘરઘંટી સહાય યોજના માં શું સહાય આપવામાં આવે છે?

ઘરઘંટી સહાય યોજના માં ઘરઘંટી લેવા માટે 15,000 રૂપિયા ની સહાય આપવામાં આવે છે.

ઘરઘંટી સહાય યોજના માં કોને સહાય આપવામાં આવે છે?

ઘરઘંટી સહાય યોજના માં ગુજરાત રાજ્ય ના પછાત,ગરીબ,BPL અને છેવાડા નાં ગ્રામ્ય વિસ્તાર નાં તમામ લોકો ને આ સહાય આપવામાં આવે છે.

ઘરઘંટી સહાય યોજના માં આવક મર્યાદા શું હોઈ છે?

ઘરઘંટી સહાય યોજના માં આવક મર્યાદા ગ્રામીણ વિસ્તાર માટે 1,20,000/- હોવી જોઈએ અને શહેરી વિસ્તાર માટે 1,50,000/- કરતા વધુ ન હોવી જોઈએ.

Leave a Comment