Advertisements

GeM પોર્ટલ પર નોંધણી કરવાની પ્રક્રિયા | GEM Portal Registration 2023

Advertisements

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Rating: 4 out of 5.

GeM પોર્ટલ પર નોંધણી કરવાની પ્રક્રિયા, કોણ નોંધણી કરી શકે છે,GEM પોર્ટલ ગુજરાતી ભાષા મા માહિતી,પોર્ટલ ગવર્નમેન્ટ ઈ માર્કેટપ્લેસ શું છે | GEM Portal Registration 2023  | GEM Portal Online Registration In Gujarati| GEM Portal 2023

હાલ પુરી દુનિયામાં ઈ કોમર્સનો વિસ્તાર ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે. લોકો તેમની તમામ પ્રોડક્ટ ઓનલાઈન લાવી રહ્યાં છે. જો આપની પાસે ઓનલાઇન કોઈપણ પ્રોડક્ટ અથવા કોઈપણ પ્રકારની સેવાઓ આપી રહ્યા હોવ તો તો આવા તમામ લોકો માટે આ GEM પોર્ટલ ખુબ જ ફાયદાકારક સાબિત થવાનું છે.

હાલ જે પણ મોટી મોટી કંપનીઓ દ્વારા ઈ-કોમર્સ પ્લેટફોર્મનો ઉપયોગ કરતી હતી, જેમા સરકારે ઈ-માર્કેટપ્લેસ (GEM) એ તેને બદલવાનું લક્ષ્ય નકકી કર્યુ હતું. આ નવું પ્લેટફોર્મ ગુજરાત રાજ્ય નાં તમામ વેપારીઓ માટે ઓનલાઈન વેપાર કરવાનું શક્ય બનાવે છે.

આજના આર્ટીકલ દ્વારા આપણે GEM પોર્ટલની વિગતોનો વિશે ની તામામ માહિતી મેળવવાના છીએ.જેમ કે લાભો, નોંધણી પ્રક્રિયા અને અન્ય મહત્વપૂર્ણ માહિતીની ચર્ચા કરીશું.

જો આપને સરકારી યોજનાઓ, બેંકની યોજનાઓ જેવી તમામ વિગતો ની માહિતી વિગતવાર મેળવવી હોય તો આપ અમારા સોશિયલ મીડિયા એકાઉન્ટ સાથે જોડાઈ શકો છો.

GEM પોર્ટલ પર નોંધણી કરવાની પ્રક્રિયા

Table of Contents

યોજના નું નામGeM પોર્ટલ 2023
સહાય વિક્રેતાઓ તેઓની સેવાઓ આપી શકે છે
રાજ્ય ગુજરત
ઉદ્દેશ વેચાણકારો અને ખરીદદારો તેઓનો માલ સામાન સહેલાઈ થી ખરીદી અને વેચી શકે
લાભાર્થી રાજ્ય નાં દરેક ઓનલાઈન વિક્રેતા
અરજી નો પ્રકાર ઓનલાઈન
સંપર્ક GeM પોર્ટલ પર
GeM પોર્ટલ પર નોંધણી કરવાની પ્રક્રિયા

GeM પોર્ટલ નો મુખ્ય હેતુ ( GEM Portal Objective)

જીઇએમ પોર્ટલ શરૂ કરવાનો સરકારનો મુખ્ય ઉદ્દેશ એ છે કે, આજકાલ તમે લોકોએ જોયું હશે કે લોકો તેમના બિઝનેસનો વિકાસ કરવા માટે અલગ અલગ રીતનો ઉપયોગ કરે છે.જો આમા પણ તમારી કોઈપણ પ્રોડક્ટ્સ સરકાર માં અથવા તો બીજે ઓનલાઈન વેંચવા માંગતાં હોવ GEM પોર્ટલ હંમેશા તમને ઘણી મદદ કરશે. જેમ પોર્ટલ રજીસ્ટ્રેશન પછી તે કોઈપણ સરકારી વિભાગ હોય કે કચેરી હોય, કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર હોય, જો તેમને કોઈ ઉત્પાદન અથવા સેવાની જરૂર હોય, તો તેઓ તેને માત્ર GeM પોર્ટલ પરથી જ ખરીદે છે.

જેમા સરકાર નાં E Commerce Place GEM Portal નો મેઈન એજન્ડા એ છેકે, 34  લાખ હેન્ડલૂમ કામદારો અને 27 લાખ હેન્ડીક્રાફ્ટ કામદારો માટે બજાર પૂરું પાડવાનું છે,

મધ્યસ્થીઓને દૂર કરીને અને તેઓ તેમના ઉત્પાદનોને વાજબી ને સારા ભાવે વેચી શકે તેની ખાતરી કરીને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની આ પહેલનો મૂખ્ય હેતુ નાના વેપારીઓને તેમના માલની સારી કિંમત મેળવવા ના અને ભારતને આત્મનિર્ભર બનાવવા નો છે.

વધું વાંચો- ખોટા બેંક ખાતામાં પૈસા ટ્રાન્સફર થઈ ગયા ? મુંજાય વગર આ કામ કરો

GeM પોર્ટલ પર નોંધણી કરવાની પ્રક્રિયા
GeM પોર્ટલ પર નોંધણી કરવાની પ્રક્રિયા

GeM Portal Gujarat નાં લાભો ક્યાં ક્યાં છે

કરના હા જેમ પોર્ટલ પર વક્રતાઓને ઘણા પ્રકારના લાભો આપવામાં આવે છે જે નીચે મુજબના હોય છે.

 • વિક્રેતાઓના ઉત્પાદનો અને સેવા માટે ખૂબ જ વ્યાજબી કિંમતો હોય છે.
 • વિક્રતાઓને સરકાર અને સરકારના વિભાગો દ્વારા સીધું જ ઓર્ડર આપવામાં આવે છે.
 • પોર્ટલ પર ઉપલબ્ધ ઉત્પાદનો અને સેવાઓની વ્યાપક લીસ્ટ હોઈ છે.
 • કોઈપણ પ્રકારની જરૂરિયાતો મુજબ સેવાઓ અને ઉત્પાદનોની ઓનલાઈન વેચવાની ને ખરીદવાની છૂટ હોય છે.
 • ખરીદ માગતા ખરીદારોનું મૂલ્યાંકન કરવા માટે વિક્રેતા રેટિંગ સિસ્ટમ લાગુ કરવામાં આવેલ છે.
 • GeM Portal ઉપર વ્યવહારમાં કાર્યક્ષમતા વધે
 • પારદર્શક અને અનુકૂળ ખરીદી પ્રક્રિયા
 • સતત વિક્રેતા રેટિંગ સિસ્ટમ
 • યોગ્ય ગુણવત્તાના ન હોય તેવા ઉત્પાદનોને બદલવાની સુવિધા

જેમ પોર્ટલ ઉપર કેવી રીતે કામ કરવું? (How To Work On GeM Portal In Gujarati)

જે વેપારીઓ ને જેમ પોર્ટલ ઉપર કામ કરવું હોઈ તો તેઓ ને આ પોર્ટલ ઉપર નોંધણી કરાવવી ફરજિયાત છે. જેમ પોર્ટલ પર નોંધણી કરાવવાની 2 પદ્ધતિ છે. ખરીદદાર નોંધણી અને વિક્રેતા નોંધણી.

વિક્રેતા નોંધણી

આમાં જે લોકો જેમ પોર્ટલ પર તેમની પ્રોડક્ટ કે સેવાઓ આપવામાં માંગતા હોય તેના માટે ની છે.

GEM પોર્ટલ એવા તમામ ઉદ્યોગકર્તા માટે ખુલ્લું છે જેઓ તેમના વ્યવસાયના કદને ધ્યાનમાં લીધા વિના ગુણવત્તાયુક્ત, પ્રમાણિત ઉત્પાદનો પ્રદાન કરે છે. ધ્યેય તમામ વેચાણકર્તાઓને વાજબી કિંમત પ્રદાન કરવાનો છે.

ખરીદદાર નોંધણી

આમાં જે લોકો કોઈપણ પ્રકારની ની પ્રોડક્ટ ખરીદવા માંગતા હોય તેના માટે ની છે.

વધું વાંચો – ગુજરાત પોલીસ સિટીઝન ફર્સ્ટ એપ 2023-24

GeM portal registration documents required

જે લોકોને જેમ પોર્ટલ પર નોંધણી કરાવવી હોય તે લોકો માટે નીચે મુજબના દસ્તાવેજો કરવાના રહેશે.

 1. કંપની નાં માલિક નું આધારકાર્ડ
 2. કંપની નાં માલિક નું પાનકાર્ડ
 3. વ્યકિત નું આધાર કાર્ડ સાથે જોડાયેલ મોબાઈલ નંબર
 4. કંપનીની વિગતવાર માહિતી.
 5. આવકવેરા રિટર્નની માહિતી અને GSTIN નંબર સહિત વ્યવસાય-સંબંધિત દસ્તાવેજો.
 6. કંપનીની બેંકની વિગતો.
 7. કંપની રજીસ્ટર થઈ રહી છે તે અંગેની કોઈપણ સંબંધિત માહિતી.
 8. ઈમેઈલ આઈડી.

GeM Portal ઉપર ની સુવિધાઓ

જેમ પોર્ટલ ઉપર તમારી સેવાઓ આપવા અથવા તો ખરીદનાર દ્વારા કોઈ પણ સેવાઓ ખરીદવા માટે સરકાર તરફથી અમુક મૂલ્ય નક્કી કરવામાં આવેલ છે. જેમાં 30 લાખથી વધુ મૂલ્યના વ્યવહારો કરે છે, તો 0.5% નો ચાર્જ આપવો પડે છે. GEM પોર્ટલ પર કોઈ નોંધણી ફી નથી, જે તેને તમામ વિક્રેતાઓ માટે સરળ બનાવે છે.

વધું વાંચો- ચૂંટણી કાર્ડ માટે ઓનલાઈન અરજી કરો

Advertisements

વિક્રેતા માટે જેમ પોર્ટલ મા નોંધણી કેવી રીતે કરવી ?

Image Source:- Government GeM Portal

જો આપ જેમ પોર્ટલ ઉપર વિક્રેતા તરીકે તમારી સેવાઓ આપવા માગતા હોય તો આપને સેલર registration કરવાની જરૂર હોઈ છે જે નીચે મુજબની નોંધણી કરાવવી પડશે તેની સંપૂર્ણ પ્રક્રિયા અહીં આપેલ છે.

સૌપ્રથમ ગુજરાત સરકારની જેમ પોર્ટલ ની ઓફિશિયલ વેબસાઈટ પર જવાનું રહેશે. વેબસાઇટના હોમપેજ ઉપર જ “Sing Up” નાં વિકલ્પ ઉપર ક્લિક કરવાનું રહેશે.

આપણી સામે બે વિકલ્પ દેખાશે “Saller” અને “Buyer”  જ્યાં તમારે સેલર ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે.

હવે ક્લિક કર્યા બાદ તમારી સમક્ષ એક વિકલ્પ બતાવવામાં આવશે જેમાં “Review Term and Condition” ઉપર ક્લિક કરવાનું રહેશે.

જકલી કર્યા બાદ આપની સમક્ષ બીજું નવું પેજ ખુલશે જેમાં જ્યાં તમારા ઉદ્યોગનો પ્રકાર અને નામ આપવાનું રહેશે.

સમક્ષ બે વિકલ્પ ખુલ્લા રહેશે જેમાં, જો તમે આધાર કાર્ડ થી વેરીફાઈ કરવા માગતા હોય તો ત્યાં ક્લિક કરો અથવા તો પાનકાર્ડ થી વેરીફાઈ કરવા માગતા હોય તો ત્યાં ક્લિક કરો.

જો તમે આધાર કાર્ડ પસંદ કર્યું હોય તો આધાર કાર્ડ અને તમામ માહિતી ભરવાની રહેશે.જ્યાં તમારા આધાર કાર્ડ જોડે જે મોબાઇલ લિંક હશે તે મોબાઈલ પર OTP આવશે.

ઓટીપી દાખલ કરીને આગળ ક્લિક કરવાનું રહેશે જ્યાં તમારું નામ અને તમારું વ્યવસાય ની કરવાનું રહેશે.

ત્યારબાદ કન્ફર્મ ચીપ્સ ઉપર ક્લિક કરવાનું રહેશે. ચેક કરીને હવે ઇમેલ વેરિફિકેશન બટન પર ક્લિક કરીને આગળ વધવાનું રહેશે. હવે ક્રિએટ એકાઉન્ટ બટન ક્લિક કરીને તમારું એકાઉન્ટ ક્રિએટ કરવાનું રહેશે.

વધું વાંચો- ઈ પીએફ પાસબુક ડાઉનલોડ કરવાની સરળ રીત જાણો

Registration in GeM portal for online transactions

જો આપ જેમ પોર્ટલ ઉપર ઓનલાઈન ખરીદી કરવા માંગતા હોય કે ટ્રાન્જેક્શન કરવા માગતા હોય તો તેની સંપૂર્ણ પ્રક્રિયા નીચે મુજબની છે.

ઉપર સંપૂર્ણ પ્રક્રિયા વાંચ્યાં બાદ જેમ પોર્ટલ ઉપર નોંધણી થઈ ગયું છે તો આપને માય કંપની નાં ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે.

જ્યાં ની પાનકાર્ડ સંબંધિત તમામ જાણકારી દાખલ કરીને આગળ ક્લિક કરવાનું રહેશે.

પાનકાર્ડ ની માહિતી પ્રિય બાદ તમારા કંપનીની તમામ વિગતો દાખલ કરવાની રહેશે.

તમારી કંપનીનું નામ દાખલ કરો અને શરૂઆતની તારીખ દાખલ કરો. જ્યાં ત્યારબાદ કંપનીની પ્રોફાઈલ પર ક્લિક કરવાનું રહેશે.

જ્યાં તમારી કંપનીની સંપૂર્ણ માહિતી પૂછવામાં આવશે માહિતી ફરિયાદ સેવ બટન પર ક્લિક કરવાનું રહેશે. સેવ કરો એટલે તમારા મોબાઇલ નંબર અથવા તો ઇ-મેલ આઇડી પર ઓટીપી આવશે. જે OTP અહીંયા ભરવાનું હોય છે.

હવે બેન્ક ની વિગતો નાખ્યા બાદ આપને સ્ટાર્ટઅપ બટન પર ક્લિક કરવાનું રહેશે.અહીંયા આપને પૂછવામાં આવશે કે તમારો વ્યવસાય સ્ટાર્ટઅપ ઈન્ડિયા સાથે નોંધાયેલ છે કે નહી.

જો રજીસ્ટર થયેલ હોઈ તો આપને સ્ટાર્ટઅપ બટન પર ક્લિક કરવાનું રહેશે. અને જો રજીસ્ટર નાં હોઈ તો રજિસ્ટર વિથ સ્ટાર્ટઅપ બટન પર ક્લિક કરવાનું રહેશે.

હવે આપને “DIPP” નંબર નાખવાનો રહેશે. આ નંબર નાખી ને વરીફાઈ પર ક્લિક કરવાનું રહેશે. અને ત્યારબાદ સેવ બટન પર ક્લિક કરવાનું રહેશે.

આ તમામ વિકલ્પો નાખ્યા બાદ આપની પ્રોફાઈલ સંપૂર્ણ બની જશે.અને જ્યા હવે આપની સામે ક્રીએટ કેટલોગ ની પ્રોસેસ ખૂલી જશે.

જ્યા આપ આ GeM પોર્ટલમાં રજીસ્ટ્રેશન દરમિયાન આપની સેવાઓ માટે નુ કેટેલોગ વગેરે બનાવી શકો છો.

વધું વાંચો- ગુજરાતમાં જન્મ/મરણ પ્રમાણપત્ર ઓનલાઈન ડાઉનલોડ કરો

જેમ પોર્ટલ પર કઈ સેવાઓ ઉપલબ્ધ કઈ કઈ છે

આ પોર્ટલ ઉપર આપ ઘણા બધા પ્રકારની સેવાઓનો લાભ મેળવી શકો છો જે નીચે મુજબની હોય છે.

 • જાહેરાત સેવાઓ કરવાની સેવા
 • ઉત્પાદન માટે ની સેવા
 • કેટરિંગ અને રેસ્ટોરન્ટ સેવાઓ
 • પરિવહન સેવા
 • ડિજિટાઇઝેશન સેવાઓ
 • ICT ઉત્પાદનો
 • લીઝિંગ અને લોન્ડ્રી સેવાઓ
 • કુરિયર સેવાઓ
 • આરોગ્ય સેવાઓ
 • વાવેતર ની સેવાઓ
 • તાલીમ સુવિધાઓ
 • અખબાર અને મેગેઝિન સબ્સ્ક્રિપ્શન્સ સેવા
 • ઉત્પાદન વ્યવસ્થાપન સેવા
 • બિડ મેનેજમેન્ટ સેવા
 • સરકારને સીધું વેચાણ ની સેવાઓ
 • બ્રાન્ડ મેનેજમેન્ટ પ્રોસેસ
 • તમામ સરકારી વિભાગોમાં પ્રવેશ સેવાઓ
 • સોદાબાજી પ્રણાલીને દૂર કરવી ની સેવા
 • બિઝનેસ અને માર્કેટિંગ મેનેજમેન્ટ વગેરે
 • વેચાણના પ્રયત્નોમાં ઘટાડો ની સેવાઓ
 • પરત અને વિનિમય સુવિધાઓ
 • ઑનલાઇન સેવાઓ
 • ઇલેક્ટ્રિક કેબલિંગ ની સેવાઓ
 • ઉત્પાદનોની વિશાળ શ્રેણીની ઍક્સેસ

વધું વાંચો – જાણો મતદાર ID ને આધાર કાર્ડ સાથે કેવી રીતે કરવું લિંક

સરકાર દ્વારા GeM Portal ઉપર થી ઉત્પાદન કેવી રીતે ખરીદવામાં આવે છે

એકવાર જે વિક્રેતાએ GeM પોર્ટલ પર નોંધણી કરાવી અને તેમના ઉત્પાદનોને સૂચિબદ્ધ કર્યા પછી, સરકાર તેની સેવાઓ કે ઉત્પાદનો ને બે રીતે ખરીદ કરે છે.

ડાયરેક્ટ ઓર્ડરિંગ

જ્યારે વિક્રેતા તેમની સેવાઓને કે ઉત્પાદનો નાં ફોટા અને કિંમતો સાથે સૂચિબદ્ધ કરે છે, ત્યારે સરકાર દ્વારા તેમનાં વિભાગો તેમની સાથે સીધા જ ઓર્ડર આપશે.

બિડિંગ

GEM પોર્ટલ ચાલુ બિડનો વિકલ્પ પણ આપે છે. વિક્રેતાઓ આ બિડમાં ભાગ લઈ શકે છે, અને સરકારી વિભાગો અથવા વિભાગો તેઓ ઓફર કરે છે તે ઉત્પાદનો અથવા સેવાઓ પર બિડ કરીને માલ ખરીદી શકે છે.

Gem પોર્ટલ હેલ્પલાઈન નંબર

જો તમારે જેમ પોર્ટલ બાબતે કોઈ માહિતી મેળવી હોય તો અહીંયા ક્લિક કરીને કોન્ટેક્ટ કરી શકો છો.

જો આપને આજની આપવામાં આવેલ માહિતી જેમ પોર્ટલમાં કઈ રીતે નોંધણી કરવી અને તેનો ઉપયોગ કઈ રીતે સારી લાગી હોય તો આપણા મિત્રો અને પરીચિતો શેર કરી શકો છો

ઓફિસિયલ વેબસાઈટ 👉અહીંયા ક્લિક કરો
Login 👉અહીંયા ક્લિક કરો
હોમ પેજ 👉અહીંયા ક્લિક કરો
Important Key Points Of GeM Portal

વધું વાંચો-

મોબાઈલથી આ રીતે જાણો તમારું પાન કાર્ડ આધાર સાથે લિંક છે કે નહી

ઈ કુટીર પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરવાની પ્રોસેસ

આધાર કાર્ડ ડાઉનલોડ કઈ રીતે કરવું ?

“FAQ” GeM પોર્ટલ પર નોંધણી કરવાની પ્રક્રિયા

GeM e Government પોર્ટલ એ શું છે ?

જેમ પોર્ટલ એ કેન્દ્ર સરકાર દ્વારા
વિક્રેતાઓ ને સરકાર જોડે વેપાર કરવા માટે ઓનલાઈન પ્લેટફોર્મ છે સરકારી ખાતાઓ એકજ જગ્યા પરથી ઉત્પાદન અને સેવાઓ ખરીદવાની મંજૂરી આપે છે.

GeM પોર્ટલ ઉપર કોણ વેચાણ કરી શકે છે ?

આ પોર્ટલ ઉપર ગુણવત્તાયુક્ત, પ્રમાણિત ઉત્પાદનો ઓફર કરે છે તેઓ તેમના વ્યવસાયના કદને ધ્યાનમાં લીધા વિના, GEM પોર્ટલ પર વેચાણ કરી શકે છે.

GeM પોર્ટલ કેટલી ભાષાઓ માં ઉપલબ્ધ છે ?

GeM પોર્ટલ એ ટોટલ 12 ભાષાઓ માં ઉપલબ્ધ છે.

GeM પોર્ટલ માટેની ઓફિસિયલ વેબસાઈટ કઈ છે ?

GeM પોર્ટલ માટે ની ઓફિસિયલ વેબસાઈટ www.gem.gov.in છે.

Leave a Comment