Advertisements

Gujarat Election Card Online Apply | ચૂંટણી કાર્ડ માટે ઓનલાઈન અરજી કરો

Advertisements

Voter ID Search By Name | Gujarat Election Card Online Apply | Voter I’d Online| Online Voter I’d Download | voter id card download with photo | ઘરે બેઠા ઓનલાઈન ચૂંટણી કાર્ડ મેળવો | ચૂંટણી કાર્ડ ઓનલાઈન ડાઉનલોડ કરો

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ભારત સરકાર દ્વારા ભારતીય ચૂંટણી આયોગ અને મુખ્ય ચૂંટણી અધિકારી દ્વારા રાજ્ય નાં અને દેશ નાં તમામ મતદાતાઓ તેમના ઓળખપત્ર ની કામગીરી ચાલુ કરવામાં આવેલ છે. આ વિભાગ દ્વારા દેશ નાં તમામ લોકો ને નવું ચૂંટણી કાર્ડ કાઢી આપવામાં આવે છે અથવા તો તેમાં સુધારા વધારા કરી આપવામા આવે છે.અહીંયા આજે આપડે “Gujarat Election Card Online Apply”  વિશે ની સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ.

વધુ માં આજ નાં આ આર્ટિકલ દ્વારા આપડે Election Card Online Check કેવી રીતે કરવું અને સરકાર નાં ECI દ્વારા Election Portal ઉપર કેવીરીતે અલગ અલગ સુવિધાઓ મળી રહે છે તેની માહિતી મેળવીશું.

Gujarat Election Card Online Apply

Table of Contents

આજના આ આર્ટીકલ માં આપણે ચૂંટણી કાર્ડ લક્ષી તમામ માહિતી મેળવીશું અને જાણીશું કે કઈ રીતે ચૂંટણી કાર્ડ ઓનલાઇન મેળવી શકાય કઈ રીતે ચૂંટણી કાર્ડ ઓફલાઈન મેળવી શકાય અને અન્ય ચૂંટણી લક્ષી માહિતી કઈ રીતે આપ મેળવશો તેવી તમામ માહિતી આજના આર્ટીકલ મા આપને આપવામાં આવશે.

યોજના નું નામ ચૂંટણી કાર્ડ માટે ઓનલાઈન અરજી કરો
સહાય
રાજ્ય ભારત દેશ નાં તમામ રાજ્યો
ઉદ્દેશ નાગરીકો ને ચૂંટણી કાર્ડ ની સંપૂર્ણ માહિતી મળી શકે અને ઓનલાઈન અને ઑફલાઈન ચૂંટણીકાર્ડ મેળવી શકે
લાભાર્થી દેશ નાં 18 વર્ષ કરતા વધુ ઉંમર નાં નાગરિકો
અરજી નો પ્રકાર ઓનલાઈન અને ઑફલાઈન
સંપર્ક નજીક ની મામલતદાર કચેરી,
ગામ ની શાળા નાં શિક્ષક BLO
ચૂંટણી કાર્ડ માટે ઓનલાઈન અરજી કરો

CEO Gujarat- Chief Electarol Officer Gujarat

આપડા રાજ્ય મા મુખ્ય ચૂંટણી અધિકારી (CEO) દ્વારા મતદારો ને તેમના નામ ની નોંધણી અને અન્ય મતદારો ને તેમના નામ માં સુધારા વધારા અથવા તો અન્ય કોઈપણ કામગીરી CEO નાં નેજા હેઠળ કરવામાં આવે છે.વધું માં ચુંટણી કાર્ડ હેતુસર લોકજાગૃત્તિના કાર્યક્રમો કરે છે. વિશેષમાં રાજ્યના મતદારો પોતાનું voter id download ઘરેથી કરી શકે તેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવે છે. રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા મતદારો પાસેથી વેબસાઈટ સુધારણ માટે તથા વહીવટને વધુ પારદર્શક, નાગરિકલક્ષી (Citizen Friendly) બનાવવા માટે અભિપ્રાય પણ મંગાવવામાં આવે છે.

વધું વાંચો :- ઈ પીએફ પાસબુક ડાઉનલોડ કરવાની સરળ રીત જાણો

આપ સર્વે વાચકોને નમ્ર વિનંતી છે કે જો આપ સરકારી યોજનાઓ અને અર્ધસરકારી યોજનાઓની સચોટ અને સાચી માહિતીના અપડેટ મેળવવા માગતા હોય તો અમારી ટેલિગ્રામ ની ચેનલ સાથે જોડાઈ શકો છો.

Gujarat Voter List 2022

ભારતીય ચૂંટણી પંચ તરફ થી દેશ નાં તમામ રાજ્યો મા મતદાર યાદી સુધારણા કાર્યક્રમ નું આયોજન કરવામાં આવે છે. જેમા આપડા રાજ્ય મા હાલ વિધાન સભાની ચૂંટણી હોવાથી આ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ પૂરપાટ ઝડપે ચાલી રહ્યું છે.મતદારો ની તમામ ની યાદી CEO Portal ઉપર મુકવામાં આવેલ છે.એટલે કે આ યાદી મા 18 વર્ષ ઉપર નાં મત આપી શકે તેવા તમામ સભ્યો નાં નામ આપવામાં આવેલ હોઈ છે અને તેઓ j મતદાન કરી શકે છે.

વઘુ માં આપને જણાવવાનું કે દરેક નાગરિકે 18 વર્ષની કે તેથી વધુ ઉંમર થાય તેઓએ પોતાના નજીકના BLO પાસે આધાર પુરાવા લઈને નામ નોંધણી કરાવવું જોઈએ. હવે દેશના નાગરિકોની નામ તપાસવા માટે ચૂંટણી વિભાગની કચેરી સુધી રૂબરૂ જવાની જરૂર નથી. આ કામગીરી સત્તાવાર વેબસાઈટ પરથી વિનામૂલ્યે કરી શકાશે. નાગરિકો મતદાર યાદીમાં નામ તપાસી શકશે.

આ પણ વાંચો:- ગુજરાતમાં જન્મ/મરણ પ્રમાણપત્ર ઓનલાઈન ડાઉનલોડ કરો

Download Forms For Election Card

આપ સર્વે ને જણાવી દઈએ કે જો તમારે તમારું નવુ નામ નોંધાવવું હોઈ થવા તો નામ કમી કરાવવુ હોઈ અથવા તો અન્ય વિદેશ માં હોઈ ને અહીંયા નામ નોંધાવવું હોઈ તો તે તમામ પ્રક્રિયા નાં અલગ અલગ ફોર્મ આવે છે.જે ફોર્મ ને માંગતા મુજબ ની તમામ માહિતી જરૂરી આધાર પુરાવા જોડી ને આપવાની હોઈ છે.

ફોર્મ નંબર 6 માં નામ નોંધણી કરો

આપને જણાવી દઈએ કે ભારતીય ચૂંટણી પંચ મુજબ જે વ્યક્તિ ની ઉંમર 18 વર્ષ કરતા વધુ થાય ગયેલ હોઈ તો તેવા નાગરિક મતદાન કરી શકે છે.અને તેઓ પોતાનું નામ મતદાર યાદી માં નોંધાવી શકે છે.

વધુ માં આવા 18 વર્ષ નાં નાગરિક જો પ્રથમ વખત પોતાનું નામ મતદાર યાદી માં નોંધવા માંગતા હોય તો તેવા નાગરિકો ને આ નમુના 6 ફરજીયાત ભરવાનુ હોઈ છે.અને એક મતદાર યાદી માંથી બીજી મતદાર યાદી મા નામ સ્થળાંતર કરવા માટે આ ફોર્મ નંબર 6 નો ઉપયોગ કરવામાં આવે છે.

વધું વાંચો:- જાણો મતદાર ID ને આધાર કાર્ડ સાથે કેવી રીતે કરવું લિંક

Registration of Name in Electoral Roll (For Overseas Voter) Form-6A

આ ફોર્મ દ્વારા ભારત દેશ નાં નાગરિકો કે જેઓ ભારત દેશ ની બહાર વિદેશો મા વસવાટ કરતા હોઈ તેવા નાગરિકો ને દેશ ની મતદાર યાદીમાં માં નામ ઉમેરવા માટે આ ફોર્મ નંબર-6 A નો ઉપયોગ કરવામા આવે છે.

મતદાર યાદી માં નામ કમી કરાવવા માટે ફોર્મ-7

આપ સૌ ને જણાવી દઈએ કે જો આપને મતદાર યાદી માંથી કોઈપણ કારણોસર નામ કમી કરાવવુ હોઈ જેમ કે મરણ થઈ ગયેલ હોઈ ને નામ કમી કરાવવુ હોઈ તો આ ફોર્મ નંબર-7 ભરી ને આપવાનું હોઈ છે.ઉપરાંત કોઈપણ વ્યક્તિ ને સ્થળાંતર થઈ ગયેલ હોઈ તો પણ આ ફોર્મ ભરવામાં આવે છે.

ફોર્મ નંબર-8 નો ઉપયોગ શું હોઈ છે

મતદાર યાદી માં નાગરિકો નું નામ આવી ગયું હોઈ અને તેઓ નાં નામ માં કોઈપણ પ્રકાર ના સુધારા વધારા કરવાના હોઈ જેમાં કે નામ, જન્મ તારીખ,સરનામું વગેરે માટે આ ફોર્મ નો ઉપયોગ કરવામાં આવે છે.

આ વાંચો:- શ્રવણ તીર્થ દર્શન યોજના

ફોર્મ નંબર-8A નો ઉપયોગ શું હોઈ છે

નાગરિકો કે જેઓ પોતાનુ સરનામું બદલવા માંગતા હોય તો તેઓ આ ફોર્મ ભરી ને પોતાનું રહેઠાણ નું સરનામું બદલાવી શકે છે.અને સમાન મતદાર યાદીમાં એક રહેઠાણના સ્થળેથી તે જ મતદાર વિભાગમાં અન્‍યત્ર સ્થળાંતર કરવાના કિસ્સામાં ફોર્મ નંબર-8A નો ઉપયોગ કરી શકે છે.

Advertisements

Documents Required For Voter ID Card Gujarat

ગુજરાત રાજ્ય નાં ચુંટણી આયોગ દ્વારા નવા મતદારો કે જેમની ઉંમર 18 વર્ષ થઈ ગયેલ હોઈ તેવા મતદારો ને નવી નોંધણી માટે અથવા તો નામ કમી કરાવવા માટે અથવા તો અન્ય કોઈપણ વસ્તુ માટે જુદા જુદા ફોર્મ ભરવાના હોઈ છે અને નીચે મુજબ નાં ડોક્યુમન્ટ ની જરૂર પડે છે.

  • નાગરિક ની ઉમર 18 વર્ષ કે તેના કરતા વધુ હોવી જરૂરી છે.
  • વ્યક્તિ ગુજરાત રાજ્ય અથવા દેશ નો નાગરિક હોવો જોઈએ.
  • નાગરિક પાસે આધારકાર્ડ હોવું જોઈએ.
  • નાગરિક પાસે રહેઠાણ નો પુરાવો હોવો જોઈએ.
  • નાગરિક પાસે રેશનિંગ કાર્ડ હોવું જોઈએ.
  • નાગરિક નું ઉંમર અંગે નો પુરાવો.
  • નાગરિક નો પાસપોર્ટ સાઈઝ ના ફોટોગ્રાફ.
  • ઈમેઈલ આઈડી.
  • લગ્ન નું પ્રમાણપત્ર.

વધું વાંચો:- અંત્યેષ્ટિ યોજના ગુજરાત 2022

National Voter’s Service Portal- NVSP

ભારત દેશ માં હાલ ઘણા રાજ્યો મા ચૂંટણી નો માહોલ જામ્યો છે. જેને દેશ માં એક તહેવાર તરીકે ઉજવવા માં આવે છે. જેમા ચૂંટણીપંચ દ્વારા ઘણી વેબસાઈટ અને વેબપોર્ટલ નાગરિકોની સરળતા માટે બનાવેલ છે. આમાં રાષ્ટ્રીય મતદાન સેવા પોર્ટલ એટલે કે “National Voter’s Service Portal- NVSP”  બનાવવા મા આવ્યું છે. આ પોર્ટલ પર દેશ નાં મત આપતા નાગરિકો પોતાની મતદાતા ની તમામ માહિતી જાતે મેળવી શકે છે.

Voter ID Card Check Online – ચૂંટણી કાર્ડ ઓનલાઈન નોંધણી કરો

દેશ નાં 18 વર્ષ કે એનાથી ઉપર નાં મતદાતા ઓ ને તેઓ ને Online Voter Registation ની સુવિધા મળે છે.જેમાં ગુજરાત ના નાગરિકો ને કઈ રીતે ઓનલાઈન નોંધણી કરવી તેની માહિતી અહિયાં નીચે એકદમ સરળ ભાષા માં સમજાવેલ છે.

image Source :- Government Official Website

સૌ પ્રથમ આપણે “Google “ મા જઈ ને “Chief Electoral Officer Gujarat” ની સરકારી વેબસાઈટ ખોલવાની રહેશે.

જ્યા તેના “હોમ” પેજ પર જ તમારી સામે ઓપ્શન આવી જશે. જેમાં જો આપ રજિસ્ટ્રેશન ન કરેલ હોઈ તો તમારે “don’t have an account? Create an account” ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે.

જ્યા તમારે તમારો ઈમેઈલ આઈડી અને મોબાઈલ નંબર નાખવાનો રહેશે.હવે OTP વેરીફાઈ કર્યા બાદ નવો પાસવર્ડ બનાવવાનું પેજ આવશે, જેમાં Enter New Password દાખલ કરવાનો રહેશે.

OTP નાખ્યા બાદ આપને નવા પાસવર્ડ બનાવવા માટે નું નવું પેજ ખુલશે.જ્યા તમારે નવું પાસવર્ડ દાખલ કરવાનું રહેશે.

હવે તેને સબમીટ કરવાથી તમારું Voter Online Registration ની પ્રક્રિયા પૂર્ણ થશે.

આ વાંચો:- મોબાઈલથી આ રીતે જાણો તમારું પાન કાર્ડ આધાર સાથે લિંક છે કે નહી

Gujarat Voter ID Search By Name

દેશ નાં મત આપતા તમામ નાગરિકો પોતે ઘરે બેઠા બેઠા પોતાનું નામ તેના મતદાર વિસ્તાર ની યાદી મા છેકે નહિ તેની ચૂંટણી ની યાદી ચેક કરી શકે છે વધુ માં તેઓ પોતાનું સરનામું,નામ વગેરે વસ્તુ જાણી શકે છે.જેની માહિતી નીચે મુજબ આપવામાં આવેલ છે.

સૌ પ્રથમ આપે “Google” પર જઈ ને “National Voter’s Service Portal- NVSP” વેબસાઈટ પર જવાનું રહેશે.

image Source :- Government Official Website

જ્યા હોમ પેજ પર આપની સામે જ લખેલું આવશે કે “Voter id search by name” ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે.જ્યા તમારું નામ મતદાર યાદીમાં છેકે નહિ તે જાણી શકાશે.

image Source :- Government Official Website

વઘુ મા આ ઉપરાંત નાગરિકો Search by EPIC No. દ્વારા પણ gujarat voter id list માં પોતાનું નામ જાણી શકે છે.

Download e-EPIC Card – Gujarat Voter ID Card

જો દેશ નાં નાગરિકો પોતાનું ચૂંટણીકાર્ડ ઓનલાઈન ડાઉનલોડ કરવા માંગતા હોઈ તો તેઓ તે પણ ડાઉનલોડ કરી શકે છે.જેની માહિતી નીચે મુજબ ની છે.

image Source :- Government Official Website

સૌ પ્રથમ “Google” માં જઈ ને NVSP પોર્ટલ પર જવાનુ રહેશે.

જ્યા “Home” પેજ પર જ આપને “e-EPIC Download” પર ક્લિક કરવાનું રહેશે.

જ્યા હવે નાગરિકો એ તેઓ નું e-EPIC નંબર નાખી ને પોતાનું રાજ્ય પસંદ કરવાનું રહેશે.

Chief electoral Officer Gujarat 👉અહીંયા ક્લિક કરો
રાષ્ટ્રીય મતદાર સેવા પોર્ટલ-NVSP Portal 👉અહિયાં ક્લિક કરો
e-EPIC Download કરો 👉અહિયાં ક્લિક કરો
ઓનલાઈન ચૂંટણીકાર્ડ ડાઉનલોડ કરો 👉અહિયાં ક્લિક કરો
Key Points Of Gujarat Election Card Online Apply

મહત્વ ની યોજનાઓ :-

ઈ કુટીર પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરવાની પ્રોસેસ

આધાર કાર્ડ ડાઉનલોડ કઈ રીતે કરવું ?

ગુજરાતી મા ડાઉનલોડ કરો CoWIN વેક્સિન સર્ટિફિકેટ

ચૂંટણીકાર્ડ કઈ રીતે મળે છે ?

ચૂંટણીકાર્ડ ઓનલાઈન અને ઑફલાઇન બંને રીતે મળે છે.

ચૂંટણીકાર્ડ કઢાવવા માટે ની ઉંમર કેટલી હોઈ છે ?

ચૂંટણીકાર્ડ કઢાવવા માટે વ્યક્તિની ઉંમર 18 વર્ષ અથવા તેનાથી વધુ ઉંમર હોવી જરૂરી છે.

ગુજરાત ચુંટણી કાર્ડ બાબતે માહિતી માટે ની સરકારી વેબસાઈટ કંઈ છે ?

ગુજરાત સરકાર ની ચુંટણી આયોગ ની official Website 👉 www.ceo.gujarat.gov.in

રાષ્ટ્રીય ચુંટણી પંચ એ નાગરિકો ની સુવિધા માટે ઓનલાઈન ક્યું પોર્ટલ બનાવેલ છે ?

ચૂંટણીપંચ દ્વારા ઘણી વેબસાઈટ અને વેબપોર્ટલ નાગરિકોની સરળતા માટે બનાવેલ છે. આમાં રાષ્ટ્રીય મતદાન સેવા પોર્ટલ એટલે કે “National Voter’s Service Portal- NVSP”  બનાવવા મા આવ્યું છે.

ચૂંટણીકાર્ડ કઢાવવા માટે કોનો સંપર્ક કરવાનો હોઈ છે ?

ચૂંટણીકાર્ડ કઢાવવા માટે આપ આપના ગામ ના BLO પાસે અથવા તો મામલતદાર કચેરીએ જઈ ને કઢાવી શકો છો.

Leave a Comment