Advertisements

Gujarat Khetiwadi Yojana List 2023-24 | ગુજરાત રાજ્ય નાં ખેડૂતો માટે ખેતીવાડી ની યોજનાઓ નું લીસ્ટ

Advertisements

ખેતીવાડી માં કેટલી યોજના હોઈ છે.Gujarat Khetiwadi Yojana List 2023-24 ની સંપુર્ણ જાણકારી અને ઓનલાઈન અરજી કરવાની ની સરળ રીત 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

પ્રિય ખેડૂત મિત્રો, રાજ્ય નાં ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતો માટે ઘણીબધી યોજનાઓ ની ઓનલાઈન અરજી પ્રક્રિયા ચાલુ છે. જેના માટે ખેડૂતો માટે આઈ ખેડૂત પોર્ટલ બનાવવા મા આવ્યું છે.જ્યા જઈ ને ખેડૂત મિત્ર પોતે તેને લગતી કોઈપણ ખેતીવાડી ની યોજના માટે ઓનલાઈન અરજી કરી શકે છે.

આજે આપડે ખેતીવાડી ની ઘણી યોજનાઓ ચાલે છે તેના વિશે વાત કરવાના છીએ.અને ખેતીવાડી ની કેટલી યોજનાઓ હોઈ છે અને તેમાં અરજી કઈ રીતે કરવાની હોય છે તેની સંપૂર્ણ માહિતી મેળવીશું.

Gujarat Khetiwadi Yojana List 2023-24

Gujarat Khetiwadi Yojana List 2023-24 

યોજના નું નામ ગુજરાત ખેતીવાડી યોજનાઓ લીસ્ટ
સહાયયોજના મુજબ અલગ અલગ
રાજ્યગુજરાત
લાભાર્થીરાજ્ય નાં નાના અને સીમાંત ખેડૂતો
ઉદ્દેશખેડૂતો ને કૃષિ ક્ષેત્રે વિકાસ થાય તે માટે
અરજી નો પ્રકાર ઓનલાઈન
સંપર્કiKhedut Portal

ikhedut portal 2023 

ગુજરાત સરકાર નાં કૃષિ વિભાગ દ્વારા ખેડૂતો ને ખેતીવાડી ની યોજનાઓ નો લાભ મળી રહે અને તેઓ ઓનલાઈન અરજી કરી શકે તે માટે iKhedut Portal બનાવવા મા આવ્યું છે.જ્યા આ તમામ યોજનાઓ ની ઓનલાઈન અરજી કરી ને સહાય મેળવી શકાય છે.

આઇ ખેડૂત પોર્ટલ બાગાયતી યોજના લીસ્ટ 2023

Ikhedut Portal 2023 Yojana List (ખેતીવાડી ની યોજનાઓ) 

અહીંયા ઉલ્લેખનીય છેકે કે આઇ ખેડૂત પોર્ટલ પર ઘણી યોજનાઓ અમલ મા મુકેલ છે.જેમાંથી ખેતીવાડી ની યોજનાઓ પણ ચાલી રહી છે.જ્યા તમારે જે યોજનાની સહાય મેળવવી હોય તો તમારે ત્યાં ઓનલાઈન અરજી કરવાની હોય છે.

ઓનલાઈન અરજી ikhedut Portal

ખેતીવાડી ની યોજનાઓ માં કુલ 4 વિભાગ માં તમામ યોજનાઓ આપેલ છે.જેનું લીસ્ટ નીચે મુજબ નું હોઈ છે.

ઘટક 1- કૃષિ ક્ષેત્રમાં અદ્યતન ડ્રોન ટેક્નોલોજી (કૃષિ વિમાન) નો ઉપયોગ (૧૦૦% રાજ્ય પુરસ્કૃત)

  • ડ્રોન થી દવા છંટકાવ યોજના

ઘટક 2 – કૃષિ યાંત્રીકરણ/પોસ્ટ હાર્વેસ્ટ યોજનાઓ 

  • એગ્રો સર્વિસ પ્રોવાઇડર યુનિટ યોજના
  • ખેડૂતોને પાક મૂલ્યવૃધ્ધિ કરવા માટે પ્રોત્સાહન આપવાની યોજના
  • તાડપત્રી સહાય યોજના

ઘટક 3 – પાક સંરક્ષણ માટે ની યોજનાઓ

  • પાક સંરક્ષણ સાધનો- પાવર સંચાલીત સહાય

ઘટક 4 – સિંચાઇ સુવિધા માટેની યોજનાઓ

  • પમ્પ સેટ્સ સહાય યોજના
  • વોટર કેરીંગ પાઇપલાઈન સહાય યોજના

ટ્રેક્ટર સહાય યોજના 2023, ઓનલાઈન અરજી,પાત્રતા અને ડોક્યુમન્ટ

ઓનલાઈન અરજી ikhedut Portal 

જો તમારે ખેતીવાડી ની યોજનાઓ માટે જાતે ઘરે બેઠા ઓનલાઇન અરજી કરી શકો છો જેની સંપૂર્ણ જાણકારી નીચે આપેલ છે.

જેના માટે આપને સૌપ્રથમ ikhedut પોર્ટલ વેબસાઈટ ખોલવાની રહેશે.જ્યાં હોમ પેજ પર જ તમને “યોજનાઓ” મેનુ દેખાશે,ત્યાં ક્લિક કરવાનું રહેશે.

જ્યાં ક્લિક કર્યા બાદ તમને “ખેતીવાડી ની યોજનાઓ” માટે અહીં ક્લિક કરો.” ત્યારબાદ તમને જે યોજનાઓ ની સહાય મેળવવા માંગતા હોઈ તે યોજના માં ક્લિક કરવાનું રહેશે.

જો તમે આઇ ખેડુત પોર્ટલ ઉપર અગાઉથી રજીસ્ટ્રેશન કરેલ હશે તો તમારે “હા” પર ક્લિક કરી ને આધાર કાર્ડ અને મોબાઈલ નંબર દ્વારા લોગીન થવાનું રહેશે.

અથવા તમે આઇ ખેડૂત પોર્ટલ ઉપર નોંધણી કરેલ નથી તો તમારે “ના” બટન ઉપર ક્લિક કરીને આગળ વધવાનું રહેશે.

જ્યાં તમારે ઓનલાઇન અરજી ફોર્મ ખુલી જશે જ્યાં તમારા માંગ્યા મુજબની સંપૂર્ણ માહિતી ભરવાની રહેશે.

આ તમામ માહિતી ભર્યા બાદ તમારે તમારી અરજીને ઓનલાઈન સેવ કરવાની રહેશે. આ ઓનલાઇન અરજી કર્યા બાદ કોઈપણ પ્રકારનો સુધારો થશે નહીં. અરજીની પ્રિન્ટ કાઢીને પોતાની પાસે રાખવાની રહેશે.

પીવીસી પાઈપ લાઈન સબસીડી યોજના 2023, ઓનલાઈન અરજી, સહાય કેટલી અને પાત્રતા

Sarkari Yojana Gujarat Whatsapp Group Link 

જો તમારે યોજના સંબંધિત કે અન્ય સરકારી માહિતી વધુ મેળવવી હોય તો આપ અમારા વ્હોટસએપ ગ્રૂપ અને ટેલીગ્રામ ચેનલ સાથે જોડાઈ શકો છો.

iKhedut Portal 👉અહીંયા ક્લિક કરો
ખેતીવાડી યોજનાઓ લીસ્ટ👉અહીંયા ક્લિક કરો
હોમ પેજ 👉અહીંયા ક્લિક કરો

મહત્વ ની યોજનાઓ –

ઇ સમાજ કલ્યાણ ની યોજનાઓ

Advertisements

બેટરી પંપ સહાય યોજના 2023,લાભ, ડોક્યુમેન્ટ, ઓનલાઈન અરજી

આઇ ખેડૂત પોર્ટલ તાડપત્રી સહાય યોજના 2023

“FAQ”

ખેતીવાડી માટે કેટલી યોજનાઓ છે ?

ખેતીવાડી માટે હાલ માં કુલ 7 યોજનાઓ છે.

ખેતીવાડી યોજનાઓ માટે કેટલી સહાય આપવામાં આવે છે?

ખેતીવાડી યોજનાઓ માટે યોજના મુજબ અલગ અલગ સહાય અપાવમાં આવે છે.

ખેતીવાડી ની યોજનાઓ માટે ઓનલાઈન અરજી ક્યાં કરવાની હોય છે?

ખેતીવાડી માટે ઓનલાઈન અરજી આઈ ખેડૂત પોર્ટલ પર જઈ ને કરવાની હોય છે.

આઇ ખેડૂત પોર્ટલ ની અધિકૃત વેબસાઈટ કઈ છે?

આઇ ખેડૂત પોર્ટલ ની અધિકૃત વેબસાઈટ www.ikhedut.gujarat.gov.in છે.

Leave a Comment