Advertisements

જવાહર નવોદય વિદ્યાલય ધોરણ 6 અને 9 પ્રવેશ 2023-24 | Jawahar Navodaya Admission 2023

Advertisements

જવાહર નવોદય વિદ્યાલય ધોરણ 6 અને 9 પ્રવેશ 2023-24, અરજી પત્રક, ફોર્મ ડાઉનલોડ,નવોદય વિદ્યાલયની વિશેષતાઓ, સ્કુલ લિસ્ટ, પરીક્ષા તૈયાર બુક લિસ્ટ,પરીક્ષા તારીખ, પરીક્ષા સમય, કોણ કોણ અરજી કરી શકે છે | Javahar navoday vidhyalay Gujarat form | Jawahar Navodaya Admission 2023 | Jawahar Navodaya Vidyalaya Gujarat admission | Navodaya Vidyalaya Samiti | Jawahar Navodaya Vidyalaya in Gujarat list

જો આપ આપને બાળકનું ઉજ્જવળ ભવિષ્ય બનાવવા માગતા હોય અને આપનું બાળક ધોરણ 9 અથવા તો ધોરણ 6 માં અભ્યાસ કરતું હોય તો આપ જવાહર નવોદય વિદ્યાલય મા નું એડમિશન  લેવા માંગતા હોય તો તેની પ્રક્રિયા ચાલુ થઇ ગયેલ છે.તમે આ જવાહર નવોદય એડમિશન ની પ્રક્રિયા જાણવા માટે અહીં આવ્યા હોય તો આપ એકદમ સચોટ અને સાચી જગ્યા પર સંપૂર્ણ માહિતી મેળવવા માટે આવ્યા છો જેની અમે આપી છે.

હાલ વર્ષ 2023 -24 માટે જવાહર નવોદય સમિતિ એડમિશન પ્રક્રિયા ચાલુ થઈ ગયેલ છે.અહીં આપણે આ એડમિશન ની સંપૂર્ણ જાણકારી મેળવીશું જેવી કે, અરજી ક્યાં કરવાની હોય છે, ડોક્યુમેન્ટ્સ ક્યાં રજૂ કરવાનો હોય છે, શાળાઓનું લીસ્ટ કેટલુ છે, કોણ અરજી કરી શકે છે, પરીક્ષાની તારીખ, સમય, સ્થળ, અને પરીક્ષામાં વિદ્યાર્થીઓને કઈ બુક્સ વાંચવી જેથી કરીને તેઓ આ એડમિશન લઈ શકે અને પાસ કરીને જવાહર નવોદય વિદ્યાલયમાં અભ્યાસ કરી શકે છે.

જો આપને સરકારી યોજનાઓ વિશેની સચોટ માહિતી મેળવવી હોઈ અરજી પત્રકો,પરિપત્રો, વગેરેના અપડેટ મેળવવા હોય તો આપ અમારા સોશિયલ મીડિયા એકાઉન્ટ સાથે જોડાઈ શકો છો

Table of Contents

જવાહર નવોદય વિદ્યાલય ધોરણ 6 અને 9 પ્રવેશ 2023-24

યોજના નું નામજવાહર નવોદય વિદ્યાલય ધોરણ 6 અને 9 પ્રવેશ 2023-24
સહાય
રાજ્ય ગુજરાત
ઉદ્દેશ ગરીબ અને મધ્યમ વર્ગ નાં વિધાર્થીઓએ ઉચ્ચ અભ્યાસ કરી શકે અને આગળ વધી શકે છે
લાભાર્થી ધોરણ 6 અને ધોરણ 9 નાં વિઘાર્થીઓ
અરજી નો પ્રકાર ઓનલાઈન
સંપર્ક વિદ્યાર્થી ની સરકારી શાળા
www.navodaya.gov.in
જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા 2023-24

વધું વાંચો – ડૉ. વિક્રમ સારાભાઈ પ્રોત્સાહક સ્કોલરશીપ યોજના ગુજરાત

Jawahar Navodaya Admission 2023

નવોદય વિદ્યાલય ધોરણ 6 અને 9 પ્રવેશ 2023-24  જવાહર નવોદય વિદ્યાલય વર્ષ 2023-24 માટે ધોરણ 6 અને 9 મા ખાલી પડેલી જગ્યાઓ માટે નવોદય વિદ્યાલય સમિતિ અરજીઓ આમંત્રિત કરે છે. ઓનલાઈન અરજી હાલ શરૂ છે. જે મિત્રો અરજી કરવા માંગતા હોય તેઓ ઓફિશિયલ વેબસાઈટ પર જઈને અરજી કરી શકશે.

હાલ વર્ષ 2023 માટે નવોદય વિદ્યાલય સમિતિ દ્વારા વિદ્યાર્થીઓનું એડમિશન ની પ્રક્રિયા ચાલુ થઈ ગયેલ છે જેને સંપૂર્ણ માહિતી નીચે મુજબની છે.

વધું વાંચો – શિક્ષણ ગુણવત્તા સહાય યોજના 2023

જવાહર નવોદય વિદ્યાલયની વિશેષતાઓ શું હોય છે

  • રાજ્ય મા દરેક જીલ્લામાં સહ-શિક્ષણવાળી નિવાસીશાળા હોઈ છે.
  • જવાહર નવોદય વિદ્યાલય મા કુમાર અને કન્યાઓ માટે અલગ છાત્રાલય.
  • જવાહર નવોદય વિદ્યાલય મા વિનામુલ્યે રહેવા અને જમવાની સાથે શિક્ષણની સુવિધા.
  • જવાહર નવોદય વિદ્યાલય મા પ્ર્રવાસી યોજના (migration scheme) દ્વારા બૃહદ સંસ્કૃતિક આદાન – પ્રદાન.
  • અને વિષેશ મા રમત-ગમત,એન.સી.સી, એન.એસ.એસ તથા સ્કાઉટગાઈડને પ્રોત્સાહન આપવામાં આવે છે.
  • જવાહર નવોદય વિદ્યાલય મા ગુણવત્તા યુક્ત શિક્ષણપર વિશેષભાર આપવાની JEE (MAIN)- ની જવાબદારી હોઈ છે.
  • વધું માં આ વિધાયલય માં JEE (Advanced) 2021માં 2770 વિદ્યાર્થીઓમાંથી 1121 (40.47%) વિદ્યાર્થીઓ સફળ થયેલ છે. NEET-2021માં 17520 વિદ્યાર્થીઓમાંથી 14025 (80.05%) વિદ્યાર્થીઓ સફળ થયેલ છે.

નવોદય વિદ્યાલય ધોરણ 6 અને 9 પ્રવેશ 2023-24

જવાહર નવોદય વિદ્યાલય નું સંચાલન કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવે છે એટલે કે તેનો અભ્યાસક્રમ તેની વિદ્યાલય તેના શિક્ષકો તમામ વસ્તુ કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત છે હાલ આ વિદ્યાલય નું ધોરણ છ અને ધોરણ નવ માં એડમિશન ચાલુ થયેલ થઈ ગયેલ છે.

વધું વાંચો – પીએમ યશસ્વી યોજના 2023

જવાહર નવોદય વિદ્યાલય સમિતિ ધોરણ 6 ની પ્રવેશ જાહેરાત

હાલ વર્ષ 2022 23 માં ધોરણ 5  સરકારી શાળાઓ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં ઉમેદવારી નોંધાવી શકે છે અને પરીક્ષા આપી શકે છે. ધોરણ પાંચ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ એટલે કે જેઓ ની જન્મ તારીખ 01/05/2010 થી 30/04/2014 બંને દિવસો સહિત જન્મેલા હોવા જોઈએ.

જે વિદ્યાર્થીઓ ધોરણ 5 માં અભ્યાસ કરતા હોય તેઓ આ પરીક્ષા માટે ઓનલાઈન અરજી કરી શકે જેના માટે તેઓએ જવાહર નવોદય વિદ્યાલયની ઓફિસિયલ વેબસાઈટ પર જઈને અરજી કરવાની હોય છે.www.navodaya.gov.in પર જવાનું રહેશે.

વધું વાંચો- ધોરણ 1 થી 8 સુધી મફત અભ્યાસ માટે જાણો તમામ પ્રોસેસ

જવાહર નવોદય વિદ્યાલય ધોરણ 9 પ્રવેશ જાહેરાત

શૈક્ષણિક વર્ષ 2022-23 મા ઉમેદવાર ધોરણ 8 સરકારી માન્ય શાળા માં જે તે જીલ્લામાં નવોદય વિદ્યાલય મા પ્રવેશ પ્રરીક્ષા આપવા માટે પાત્ર છે. પ્રવેશ પરીક્ષા મા ઉમેદવારી નોંધાવવા માટે ઈચ્છુક વિદ્યાર્થીઓ ની જન્મતારીખ 01/05/2008 થી 30/04/2010 બંને દિવસો સામેલ છે હોવી જોઈએ. આ નિયમ એસ.સી., એસ.ટી. સહીત તમામ ઉમેદવારોને લાગુ પડે છે.

જે વિદ્યાર્થીઓ ધોરણ 9 માં અભ્યાસ કરતા હોય તેઓ આ પરીક્ષા માટે ઓનલાઈન અરજી કરી શકે જેના માટે તેઓએ જવાહર નવોદય વિદ્યાલયની ઓફિસિયલ વેબસાઈટ પર જઈને અરજી કરવાની હોય છે.www.navodaya.gov.in પર જવાનું રહેશે.

જવાહર નવોદય વિદ્યાલય ધોરણ 6 પ્રવેશ પરીક્ષા પદ્ધતિ

ધોરણ પાંચ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આ પરીક્ષામાં પાત્ર ગણવામાં આવશે અને તેઓ તેમના અભ્યાસક્રમ મુજબ જવાહર નવોદય ની પ્રવેશ પરીક્ષા આપી શકે છે. આ પરીક્ષામાં તેઓને તમામ પ્રશ્નો ઓબ્જેકટીવ ટાઈપના હશે. અને પરીક્ષા નો સમય 2 કલાક અને 30 મિનિટ નો હોઈ છે.

વિષય માર્કસ
માનસિક ક્ષમતા કસોટી50
ગણિત કસોટી.25
ભાષા કસોટી.     25
કુલ માર્કસ100
જવાહર નવોદય વિદ્યાલય ધોરણ 6 પ્રવેશ પરીક્ષા પદ્ધતિ

જવાહર નવોદય વિદ્યાલય ધોરણ 9 પ્રવેશ પરીક્ષા પદ્ધતિ

ધોરણ 9 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આ પરીક્ષામાં પાત્ર ગણવામાં આવશે અને તેઓ તેમના અભ્યાસક્રમ મુજબ જવાહર નવોદય ની પ્રવેશ પરીક્ષા આપી શકે છે. આ પરીક્ષામાં તેઓને તમામ પ્રશ્નો ઓબ્જેકટીવ ટાઈપના હશે. અને પરીક્ષા નો સમય 2 કલાક અને 30 મિનિટ નો હોઈ છે.

વિષય માર્કસ
અંગ્રેજી15
હિન્દી 15
ગણિત 35
વિજ્ઞાન 35
કુલ માર્કસ 100
જવાહર નવોદય વિદ્યાલય ધોરણ 9 પ્રવેશ પરીક્ષા પધ્ધતિ

વધું વાંચો – શૈક્ષણિક લોન યોજના ગુજરાત બિનઅનામત વર્ગ

JNV Admision 2023-2024 Required Documents List

જવાહર નવોદયમાં પ્રવેશ મેળવવા માગતા ઉત્સુક વિદ્યાર્થીઓને નીચે મુજબના તમામ ડોક્યુમેન્ટસ રજૂ કરવાના હોય છે.

Advertisements
  1. જન્મ તારીખ માટેનો પુરાવો (DOB પ્રમાણપત્ર, આધાર કાર્ડ)
  2. ગ્રામ્ય વિસ્તાર અભ્યાસ પ્રમાણપત્ર
  3. ધોરણ 5 ની માર્કશીટ
  4. ધોરણ 9 ની માર્કશીટ
  5. રહેઠાણનું પ્રમાણપત્ર અથવા પુરાવો
  6. NIOS ઉમેદવારોના કિસ્સામાં, `B’ પ્રમાણપત્ર આવશ્યક છે
  7. કોઈપણ અન્ય દસ્તાવેજો જરૂરી છે

જવાહર નવોદય સમિતી મા અરજી કેવી રીતે કરવી

જો વિદ્યાર્થીઓએ જવાહર નવોદય વિદ્યાલય માટે ધોરણ છ અને ધોરણ નવ માટે એડમિશન લેવું હોય તો તેઓને ઓનલાઈન અરજી કરવાની હોય છે. સંપૂર્ણ પ્રક્રિયા નીચે મુજબની છે.

જવાહર નવોદય વિદ્યાલય ધોરણ 6 અને 9 પ્રવેશ 2023-24 | Jawahar Navodaya Admission 2023
Image Source:- Javahar navoday vidhyalay Official Website

પ્રથમ નવોદય વિદ્યાલયની સત્તાવાર સાઇટ- navodaya.gov.in ની મુલાકાત લો.જ્યાં હોમ પેજ ઉપર જ નવોદય વિદ્યાલય પ્રવેશ 2023 પર ક્લિક કરવાનું રહેશે.

હવે આગળ નાં પેજ પર જવાનું જયા પ્રોસ્પેક્ટસ સંપૂર્ણ રીતે વાંચવા નું રહેશે. તે વાંચ્યા બાદ તમારે ‘શું તમે પ્રોસ્પેક્ટસ વાંચ્યું છે’ના ચેક બોક્સ પર ક્લિક કરવાનું રહેશે અને ‘આગળ વધો’ બટન પર ક્લિક કરી ને આગળ જાવાનું રહેશે.

પહેલા વિભાગમાં,વિદ્યાર્થીની વ્યક્તિગત વિગતો દાખલ કરો જેવી કે ધોરણ 5 જ્યાં તમે હાલમાં શાળાની વિગતોનો અભ્યાસ કરો છ છો તેની વિગતો, રાજ્ય, જિલ્લો, બ્લોક, શાળાનું નામ, મૂળભૂત વિગતો, સંપર્ક વિગતો, શ્રેણી, પરીક્ષાનું માધ્યમ, માતાપિતાની વાર્ષિક આવક વગેરે.

ત્યારબાદ પત્ર વ્યવહાર માટે ની વિગતોનો બીજો વિભાગ ભરો જેમાં હાલનું સરનામું, અને ‘અગાઉની શાળાની વિગતો’ના આગળના વિભાગમાં ધોરણ 3જી, વિગત 4 અને વિગત 5 ભરો.

હવે ત્યારબાદ વિદ્યાર્થીના જરૂરી ડોક્યુમેન્ટ સ્કેન કરીને ઓનલાઈન અપલોડ કરવાના રહેશે અને સબમિટ બટન પર ક્લિક કરવાનું રહેશે.

નવોદય વર્ગ 6 પ્રવેશ ફોર્મ 2023 માં દાખલ કરેલ તમામ વિગતો તપાસો અને ખાતરી કરો કે તે સાચી છે. ભૂલના કિસ્સામાં, ફોર્મમાં ફેરફાર કરો અને તેને સુધારો.

હવે જવાહર નવોદય પ્રવેશ ધોરણ છ અને નવ માટે અરજી સબમીટ કરવાના બટન પર ક્લિક કરીને અરજી સબમીટ કરો. જ્યાં એક અપને અરજી નંબર જનરલ થશે જે સાચવીને રાખવાનો રહેશે

વધું વાંચો- સ્પર્ધાત્મક પરીક્ષાની તાલીમ સહાય-e samaj kalyan

JNV Helpline Number

જો વિદ્યાર્થીઓને જવાહર નવોદય વિદ્યાલય ની પ્રવેશ પ્રક્રિયામાં અન્ય કોઈ માહિતી કે જાણકારી મેળવી હોય તો નીચે આપેલ લિંક પર જઈને માહિતી મેળવી શકે છે.

Tall Free Number:- 0120 – 2405968, 69, 70, 71, 72, 73

Fax:- 0120 – 2405922

ઓફિસિયલ વેબસાઈટ 👉અહિયાં ક્લિક કરો
અરજી શરૂ તારીખ 👉01/01/2023
અરજી ની છેલ્લી તારીખ 👉31/01/2023
પરીક્ષા ની તારીખ 👉29/04/2023
અરજી ફોર્મ Download કરો 👉અહિયાં ક્લિક કરો
હોમ પેજ 👉અહિયાં ક્લિક કરો
Important Key Points Of JNV Admission 2023-24

વધું વાંચો-

Nmms scholarship યોજના 2022-23

વર્મી કોમ્પોસ્ટ ખાતર સહાય યોજના ગુજરાત

ઈ-સંજીવની એપ દ્વારા ઘરે બેઠા જ ફ્રીમાં સારવાર કે નિદાન થઈ શકશે, વિડીયો કોલ દ્વારા ડોક્ટર સાથે ઘરે બેઠા વાત કરી શકશો

“FAQ” જવાહર નવોદય વિદ્યાલય ધોરણ 6 અને 9 પ્રવેશ 2023-24

જવાહર નવોદય વિદ્યાલય ધોરણ 6 અને 9 પ્રવેશ 2023-24 મા કોણ પ્રવેશ મેળવી શકે છે ?

આ પરીક્ષા નાં પ્રક્રિયા માટે ધોરણ 6 અને ધોરણ 9 માં સરકારી શાળા માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ એડમીશન મેળવી શકે છે.

જવાહર નવોદય વિદ્યાલય મા અરજી કરવા માટે ની કેટલી ફી હોઈ છે ?

આ એડમિશન પ્રક્રિયા મા અરજી કરવા માટે કોઈ ફી લગતી નથી

જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા મા કઈ શાળા નાં વિધાર્થીઓ અરજી કરી શકે છે?

જવાહર નવોદય વિદ્યાલય મા સરકારી શાળા માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અરજી કરી શકે છે.

જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા ના ફોર્મ ભરવાનુ કઈ તારીખ થી ચાલું થાય છે ?

જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા નાં ફોર્મ ભરવાની તારીખ 01/01/2023 છે.

જવાહર નવોદય વિદ્યાલય સમિતિ પ્રવેશ પરીક્ષા ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે ?

જવાહર નવોદય વિદ્યાલય સમિતિ પ્રવેશ પરીક્ષા ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 31/01/2023 છે.

જવાહર નવોદય વિદ્યાલય સમિતિ પ્રવેશ પરીક્ષા કઈ તારીખે લેવાની છે ?

જવાહર નવોદય વિદ્યાલય સમિતિ પ્રવેશ પરીક્ષા 29/04/2023 નાં રોજ યોજાવાની છે.

Leave a Comment