આ યોજના માં નાના વેપારીઓ,રેકડી વાળા અને અન્ય નાગરિકો ને માત્ર 7% નાં વ્યાજે લોન,1200 રૂપિયા નું કેશબેક અને મોટા વ્યક્તિઓ પણ આ યોજના લેવા લાઈન મા છે.તો જલદી આ લોન યોજના માં અરજી કરો.
પ્રિય વાચક મિત્રો, પીએમ નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા પીએમ સ્વનિધી યોજના માં દેશ નાં તમામ નાના વેપારીઓ, રેકડી વાળા અને અન્ય ધંધાર્થી નાગરિકો નું જીવન બદલી નાખ્યું છે.જેમાં સાવ ઓછા વ્યાજે લોન આપવામાં આવે છે.
Pm Svanidhi Scheme (પીએમ સ્વનીધી યોજના)
કેન્દ્ર સરકાર દ્વારા કોરોના કાળ માં પીએમ સ્વનિધી યોજના નું શરૂઆત કરવામાં આવી હતી.જેમાં દેશ નાં લગભગ 55 લાખ કરતાં વધુ નાગરિકો ને આ યોજના માં લાભ આપવામાં આવ્યો હતો.એટલે કે આવા ઘણા બધા ધંધાર્થીઓ ને આ યોજના દ્વારા લાભ આપવામાં આવ્યો હતો.જેમાં રેકડી વાળા અને લારી વાળા, ગલ્લા વાળા નું જીવન સાવ સુધારી નાખ્યું છે.
અહીંયા આપને જણાવી દઈએ છીએ કે પીએમ સ્વનિધી યોજના હેઠળ લાભાર્થી ને 10 હજાર રૂપિયા સુધી ની લોન આપવામાં આવે છે.જો તમે નિયત સમય માં લોન ભરી દો છો તો આ લોન ની લિમિટ 50 હજાર રૂપિયા કરી દેવામાં આવે છે.જો ડિજિટલ સ્વરૂપે તમે આ લોન ની હપ્તો ભરો છો તો તમને વાર્ષિક 1200 રૂપિયા ની કેશબેક પણ આપવામાં આવે છે.જેનું વ્યાજ દવે વાર્ષિક માત્ર 7% હોઈ છે.અને ખુબજ ઓછા ડોક્યુમેન્ટ દ્વારા આ લોન આપવામાં આવે છે.
વધું વાંચો:- પી જી સોલંકી વકીલાત સહાય યોજના
પીએમ સ્વનિધી યોજના કેમ શુરૂ થઈ ?
કોરોના વખત માં અમુક નાના વેપારીઓ ને ખુબજ નુકશાન થયું હતું.અને તેઓ નાં ધંધો ભાંગી ગયા હતા.જેના માટે સરકાર દ્વારા આ યોજના દ્વારા આવા ધંધાર્થીઓ તેમનો ધંધો ફરીથી શરૂ કરી શકે તે હેતુ થી આ લોન આપવામાં આવી હતી. આ યોજના માટે દેશ નાં એવા લાભાર્થીઓ ને ખુબ ઓછા ડોક્યુમેન્ટ દ્વારા આ લોન આપવામાં આવે છે.અને આ યોજના ની વખતો વખત નવા નવા અપડેટ પણ સમાચાર નાં માંધ્યમ દ્વારા અથવા તો તેમની ઓફિસિયલ વેબસાઈટ પર મૂકવામાં આવે છે.
વધું વાંચો:- બ્યુટી પાર્લર ખોલવા સરકારી લોન સહાય, લોન કેટલી, ઓનલાઈન અરજી અને પાત્રતા
પીએમ સ્વનિધી યોજના ની પાત્રતા
- યોજના માટે કેન્દ્ર સરકાર દ્વારા દેશના તમામ નાગરિકો માટે 5,000 કરોડનું બજેટ ફક્ત આ યોજનાને ફાળવેલ છે.
- યોજના માટે અરજદાર ભારત દેશના વતની હોવા જરૂરી છે.
- આ યોજનાનો લાભ લેવા માટે મજૂરી કામ કરતા લોકો જેવા કે, શાકભાજી વાળા, વાળંદ,મોચી, સુથાર, ધોબી વગેરે જેવા અલગ અલગ ધંધાર્થીઓ આ લોન મેળવી શકે છે.
- આ યોજના માટે કોઈ ઉમર મર્યાદા નક્કી કરવામાં આવેલ નથી.
Pm Savnidhi Yojana Documents Required List(આધાર પુરાવા)
જો તમારે આ યોજના નો લાભ મેળવવો હોઈ અને 10 હજાર થી 50 હજાર સુધી ની સરકારી લોન મેળવવી હોય તો આપ નીચે મુજબ નાં ડોક્યુમેન્ટ રજૂ કરવાના હોય છે.
- અરજદાર નું આધારકાર્ડ
- અરજદાર નું ચૂંટણીકાર્ડ
- અરજદાર ની રહેઠાણ અંગે નો પુરાવો/દાખલો
- અરજદાર નું ડ્રાઈવિંગ લાયસન્સ
- અરજદાર નું પાનકાર્ડ
- અરજદાર જો BPL મા આવતા હોઈ તો તેઓ એ BPL નો દાખલો આપવાનો રહેશે.
- અરજદાર નાં બેન્ક ખાતા ની પાસબુક ની નકલ
- અરજદાર નાં 2 પાસપોર્ટ સાઈઝ ના ફોટોગ્રાફ.
વધું વાંચો:- લેપટોપ સહાય યોજના, કેટલી સહાય,અરજી ફોર્મ,ડોક્યુમેન્ટ અને અરજી પ્રક્રિયા
પીએમ સ્વનિધી યોજના હેલ્પલાઈન નંબર
જો તમારે પીએમ Svanidhi Yojana અંતર્ગત અન્ય કોઈપણ પ્રકારની માહિતી મેળવવી હોય તો અહીંયા આપેલ નંબર પર ફોન કરી ને તમે વધુ માહિતી મેળવી શકો છો.
ટોલ ફ્રી નંબર:- 1800111979
Sarkari Yojana Gujarat Whatsapp Group Link
જો તમારે યોજના સંબંધિત કે અન્ય સરકારી માહિતી વધુ મેળવવી હોય તો આપ અમારા વ્હોટસએપ ગ્રૂપ અને ટેલીગ્રામ ચેનલ સાથે જોડાઈ શકો છો.
વધું માહિતી માટે👉 | અહીંયા ક્લિક કરો |
હોમ પેજ 👉 | અહીંયા ક્લિક કરો |
અન્ય યોજનાઓ
મારુતિ સુઝુકી ઈકો લોન યોજના 2023,ઈકો ગાડી ની કિંમત,ઓનલાઈન અરજી, સરકારી લોન, ડોક્યુમન્ટ્સ
દિવ્યાંગ સાધન સહાય યોજના 2023, ઓનલાઈન અરજી,ડોક્યુમેન્ટ અને સહાય
ઇલેક્ટ્રિક સ્કુટર ખરીદવા 30 હજાર સબસીડી સહાય
“FAQ”
પીએમ સ્વનિધી યોજના માં કેટલી લોન આપવામાં આવે છે?
પીએમ સ્વનિધી યોજના 10હજાર થી 50 હજાર ની લોન આપવામાં આવે છે.
પીએમ સ્વનિધી યોજના કોના માટે ની યોજના છે?
પીએમ સ્વનિધી યોજના નાના ધંધાર્થીઓ માટે ની યોજના છે.
પીએમ સ્વનિધી યોજના ની અધિકૃત વેબસાઈટ કઈ છે?
પીએમ સ્વનિધી યોજના www.pmsvanidhi.mohua.gov.in છે.