Namo E-Tablet Yojana Online Registration | PM Namo Tablet Yojana Buy Online | Gujarat Tablet Yojana | Namo E-Tablet Yojana Specification/Price | Namo Tablet Yojana Gujarat 2025 | Student Tablet Yojana
ગુજરાત સરકાર દ્વારા રાજ્ય મા વસતા વિધાર્થીઓ માટે ટેબલેટ યોજના અમલ મા મુકેલ છે. જે હાલ માં જ રાજ્ય નાં શિક્ષણમંત્રીશ્રી જીતુભાઈ વાઘાણી દ્વારા આ યોજના ને રાજ્ય મા લાગુ કરવામાં આવે છે. આ Namo Tablet Yojana Gujarat 2024-25 Registration Form દ્વારા આપને કઈ રીતે ટેબલેટ મળશે અને અરજી ક્યાં કરવાની હોઈ છે જેવી તમામ માહિતી આગળ વિગતવાર જાણીશું.
હાલ આપડા દેશ ને આપડા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા Technology નાં ક્ષેત્ર મા ખુબ જ જડપ થી આગળ વધારી રહ્યા છે.એમાં હવે દેશ નાં વિધાર્થીઓ બીજા દેશો ની તુલના માં તેમની સાથે કદમ થી કદમ મિલાવી શકે તે હેતુ થી પ્રધામંત્રીશ્રી એ નમો ટેબલેટ યોજના બહાર પાડેલ છે.જેમાં દેશ નાં અને રાજ્ય નાં એવા તમામ વિધાર્થીઓ ને ટેબલેટ આપવામાં આવશે એ પણ સાવ નજીવી કિંમતે જેનાથી તેઓ શિક્ષણ જગત અને ટેક્નોલોજી માં વધારે આગળ આવી શકે.આ ટેબલેટ નાં ઉપયોગ થી વિદ્યાર્થી ડિજિટલ યુગ તરફ ખૂબ જ ઝડપ થી આગળ વધી શકશે અને તેઓ શિક્ષણ ને ડિજિટલ રૂપ થી આગળ લઈ જઈ શકશે.
યોજના નું નામ | Namo Tablet Yojana Gujarat 2024-25 |
સહાય | 1,000 રૂપિયા માં ટેબ્લટ મળશે |
રાજ્ય | ગુજરાત |
ઉદ્દશ | ટેક્નલોજી નાં સમય મા વિદ્યાર્થી નો ડિજિટલ ક્ષેત્ર માં વિકાસ થાય તે હેતુ થી |
લાભાર્થી | ગુજરાત રાજ્ય માં કોલેજ ના પ્રથમ વર્ષ મા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ |
અરજી નો પ્રકાર | ઓનલાઈન |
સંપર્ક | વિદ્યાર્થી ની કોલેજ નાં ઓફિસ ક્લાર્ક પાસે થી અને અહિયાં ડિજિટલ ગુજરાત પોર્ટલ પર ક્લિક કરો |
Namo Tablet Yojana Gujarat 2025 Registration Form શું છે
હાલ માં રાજ્ય નાં મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણી દ્વારા આ ટેબલેટ યોજના બહાર પાડવામાં આવેલ છે.જેમાં રાજ્ય નાં કોલેજ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ને આ ટેબલેટ 1,000/- ની કિંમત માં મળી શકશે.જેની બજાર કિંમત લગભગ 8,000 થી 9,000 રૂપિયા કરતાં પણ વધારે હોઈ છે.જેમાં હાલ રાજ્ય મા આ ટેબલેટ યોજના દ્વારા કોલેજ માં અભ્યાસ કરતા 50,000 કરતા વધારે વિધાર્થીઓ ને આ ટેબલેટ આપવામાં આવશે.અને આ યોજના માં રાજ્ય નાં તમામ વર્ગ નાં વિધાર્થીઓ લાભ મેળવી શકશે.
વધું વાંચો : સ્પર્ધાત્મક પરીક્ષા ની તૈયારી માટે બિનઅનામત વર્ગનાં વિધાર્થીઓ માટે ની સહાય
નમો ટેબ્લેટ યોજના ગુજરાત 2022 મા લાભ શું મળે છે
રાજ્ય મા વસતા SC-ST-SEBC Caste નાં તમામ વિદ્યાર્થિઓ ને આ ટેબલેટ યોજના હેઠળ ટેબલેટ મળવાપાત્ર રહેશે.જેમાં આ ટેબલેટ રાજ્ય સરકારે 2 કંપની પાસે થી ખરીદેલ છે. એસર અને લીનોવો આ બંને કંપની પાસે થી રાજ્ય સરકારે ટેબલેટ ખરીદેલ છે અને આ ટેબલેટ ની બજાર માં કિંમત 8,000 થી 9,000 રૂપિયા કરતાં પણ વધારે હોઈ છે.જે સરકાર દ્વારા રાજ્ય નાં વિધાર્થીઓ ને ફક્ત 1,000 રૂપિયા માં આપવામા આવશે.તો આ ટેબલેટ નાં Features ક્યાં કયાં છે જે નીચે આપેલ માહિતી દ્વારા જાણી શકશો.
RAM | 1GB |
Chipset | Quad- core |
Processor | 1.3 GHz Media Tac |
External memory | 64 GB |
Internal memory | 8GB |
Display | 7 inch |
Camera | 2 mp rear/0.3 mp front |
Touch Screen | Capacitive |
SIM Card Slot | Available |
Voice Calling | Yes |
Battary | 3450 mAh Li-Ion |
Connectivity | 3G/4G |
Operating System | Android Lolipop V5.1 kernalVirsion |
Manufacturer | Aser/Lenovo |
Market price | 8,000 to 9,000 |
Handset waranty | 1 year for the handset |
accessories waranty | 6 months for in box accessories |
Namo Tablet Price
રાજ્ય સરકાર નાં શિક્ષણ વિભાગ દ્વારા કોલેજ નાં પ્રથમ વર્ષ મા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ને ટેબ્લેટ આપવામાં આવશે જેની કિંમત 1,000/- રૂપિયા રાખવામાં આવેલ છે.એટલે કે વિધાર્થીઓ ને 1,000/- માં આ ટેબ્લેટ મળશે.
Tablet Yojana Gujarat Eligibility- પાત્રતા
Namo E-Tablet Yojana ગુજરાત સરકાર દ્વારા હાલ માં અમલ મા મુકવામાં આવેલ છે.જેના માટે સરકાર નાં Online Digital Gujarat Portal દ્વારા આપ આ યોજના માટે અરજી શકો શકશો.અને આ યોજના માટે ક્યાં વિદ્યાર્થી પાત્ર ગણાશે જે નીચે મુજબ ની પાત્રતા વાળા વિદ્યાર્થીઓ ને આ યોજના નો લાભ મળશે.
- વિદ્યાર્થી ગુજરાત રાજ્ય નો વતની હોવો જોઈએ
- વિદ્યાર્થી ધોરણ 12 પાસ હોવા જોઈએ અને હાલ કોલેજ નાં પ્રથમ વર્ષ મા અભ્યાસ કરતા હોવા જોઈએ
- કોલેજ કોઈ પણ શાખા માં હશે તો ચાલશે
- વિદ્યાર્થી ગરીબી રેખા નીચે આવતો હોવો જોઈએ
વધું વાંચો : વિદેશ અભ્યાસ લોન ગુજરાત
Namo Tablet Yojana 2025 Documents Required– આધાર પુરાવા
આ યોજના માટે વિદ્યાર્થી એ Online અરજી કરવાની રહેશે.જેના માટે તેમને જરૂરી ડોક્યુમેન્ટ રજૂ કરવાના રહેશે.જે નીચે મુજબ ના તમામ જરૂરી ડોક્યુમેન્ટ્સ વિદ્યાર્થી એ આપવાના રહેશે.
- વિદ્યાર્થી નું રહેઠાણ નો પુરાવો
- વિદ્યાર્થી ની આધારકાર્ડ
- વિદ્યાર્થી નું પાનકાર્ડ અથવા ચૂંટણીકાર્ડ
- વિદ્યાર્થી ની ધોરણ 12 ની માર્કશીટ
- વિદ્યાર્થી નું જે કોલેજ માં એડમીશન થયું હોઈ તેનો આધાર પુરાવો
- વિદ્યાર્થી નાં પરિવાર નું BPL Certificate
- વિદ્યાર્થી જે જ્ઞાતિ ના હોઈ તેનું Caste Certificate
- વિદ્યાર્થી નું પાસપોર્ટ સાઇઝ નો ડિજિટલ સ્કેન કરેલ ફોટો
- વિદ્યાર્થી ની ડિજીટલ સ્કેન કરેલ સહી
Namo Tablet Yojana Income Limit – આવક મર્યાદા
ટેબલેટ યોજના હાલ ગુજરાત સરકાર નાં શિક્ષણ વિભાગ દ્વારા અમલ મા મુકવામાં આવેલ છે.આ યોજના માટે વિદ્યાર્થી નાં કુટુંબ ની વાર્ષિક આવક મર્યાદા 1 લાખ રૂપિયા કરતાં ઓછી હોવી જરૂરી છે.એટલે કે જે વિદ્યાર્થી નાં પરિવાર ની વાર્ષિક આવક મર્યાદા 1 લાખ કરતાં ઓછી હશે તેવા વિધાર્થીઓ ને જ આ યોજના નો લાભ મળવાપાત્ર રહેશે.
વધું વાંચો : JEE,NEET અને GUJCET પરીક્ષા તૈયારી માટે ની સહાય
Namo tablet registration online 2024-25
Namo E-Tablet Yojana કેન્દ્ર સરકાર દ્વારા 2017 માં અમલ મા મુકેલ હતી.હાલ રાજ્ય નાં શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણી દ્વારા આ યોજના નો અમલ કરવા માટે ની જાહેરાત કરી છે. અને તેમના ઓનલાઈન ફોર્મ ભરવાના હાલ ચાલુ થઈ ગયેલ છે. આ યોજના નો લાભ લેવા માટે વિદ્યાર્થી એ સરકાર ની Official Website Digital Gujarat પર સૌપ્રથમ પોતાનું Online Registration કરવાનું રહેશે.અને ત્યાર બાદ તેમને આ યોજના માટે online અરજી કરવાની રહેશે.DigitalGujarat Portal પર Online Regisatration કરવા માટે નીચે મુજબ નાં સ્ટેપ આપેલ છે.
સ્ટેપ 1
સૌપ્રથમ Google Crome મા Digital Gujarat Portal ટાઈપ કરવાનું રહેશે.ત્યારબાદ જે પહેલું Result આવે તેના પર ક્લિક કરવાનું રહેશે.નીચે ફોટો માં બતાવેલ છે.
સ્ટેપ 2
ત્યાર બાદ Digital Gujarat ના Home Page પર આપને વાદળી અક્ષર માં Register અને Login એમ 2 ઓપ્શન દેખાશે.જેમાં આપને Register પર ક્લિક કરવાનું રહેશે.
સ્ટેપ 3
જ્યાં તમારે તમારો મોબાઈલ નંબર, ઈમેઇલ આઈડી અને જે પાસવર્ડ રાખવો હોઈ તે પાસવર્ડ નાખવાનો રહેશે.ત્યારબાદ Capcha ભરી ને Save બટન પર ક્લિક કરવાનું રહેશે.એટલે તમારું ડિજિટલ ગુજરાત પોર્ટલ પર રજિસ્ટ્રેશન થઈ જશે.
Namo Tablet Sahay Yojana Gujarat 2022 Online Apply
નમો ટેબ્લેટ મેળવવા માટે વિદ્યાર્થી એ ઉપર આપેલ સૂચના મુજબ પહેલા Digital Gujarat Portal પર Register કરો.અને ત્યાર બાદ વિદ્યાર્થી જે કોલેજ કે સંસ્થા મા અભ્યાસ કરતા હોઈ તેના દ્વારા જ ટેબલેટ માટે અરજી કરી શકાશે.
- જેના માટે વિદ્યાર્થી એ તેમની કોલેજ ની ઓફીસ માંથી પાત્ર વિધાર્થીઓ ની યાદી મળી જશે.
- જ્યાં કોલેજ નાં ક્લાર્ક કર્મચારી ડિજિટલ ગુજરાત ના પોર્ટલ પર Login કરશે.
- જ્યાં કોલેજ નાં ક્લાર્ક ટબેલેટ યોજના માટે ની ઓનલાઈન અરજી કરી આપશે.જ્યા ક્લાર્ક તેમના કોલેજ ના પાસવર્ડ અને આઈડી દ્વારા ડિજિટલ ગુજરાત પોર્ટલ પર Login કરી ને New Student પર જઈ ને register કરશે.
- જ્યાં તેઓ વિદ્યાર્થી ની તમામ વિગતો ઓનલાઇન ભરશે જેમ કે કોર્ષ,નામ, કેટેગરી વગેરે.અને પછી તેઓ તમારું સીટ નંબર દાખલ કરશે.
- ત્યાર બાદ તેઓ સંસ્થા નાં હેડ ને 1,000/- રૂપિયા ચૂકવશે અને સંસ્થા નાં હેડ તમને તેની રસીદ આપશે.અને એ રસીદ નંબર અને તારીખ ને તમારી કોલેજ ના ક્લાર્ક Online અરજી માં દાખલ કરશે.
- અને છેલ્લે તમને તમારી કોલેજ તરફ થી 1,000/- માં ટેબ્લેટ આપવામાં આવશે.
વધુ વાંચો : ગુજરાત NMMS 48,000/- સ્કોલરશીપ ધોરણ 8
Free Tablet Online Apply Student
આની યોજના માટે તમે જાતે પણ અરજી કરી શકો છો.જેમાં માટે તમને પાસવર્ડ અને આઈડી ની જરૂર પડશે.જે તમને તમારી કોલેજ તરફ થી આપવામાં આવશે અથવા તો તમે આ 079-26566000 હેલ્પલાઇન નંબર પર કૉલ કરી ને માહિતી મેળવી શકો છો.
- જાતે અરજી કરવા માટે Digital Gujarat Portal પર જાવ.School Login/institute Login પર ક્લિક કરો.
- જ્યા તમે યુઝર નામ,પાસવર્ડ અને Capcha દાખલ કરો.જ્યા વિદ્યાર્થી ની નોંધણી માટે વર્ષ પસંદ કરી ને Enter કરો.
- સફળ લોગીન થાય બાદ Tabket Distribution પર ક્લિક કરો અને ત્યાં Tablet Student Entry પર જાવ.
- જ્યા Add New Student પર ક્લિક કરો અને નવા વિદ્યાર્થી ને અરજી દાખલ કરવા માટે વિદ્યાર્થી ની તમામ વિગતો ખુબજ કાળજપૂર્વક ભરો અને તમામ રેકોર્ડ ને Save કરો.
- જ્યા વિદ્યાર્થી ની અરજી ભર્યા બાદ Sabmit Application Of All Record From Dashboard પર ક્લિક કરો.જ્યા Tablet Dilivery Time અને Dilivery Tablet પર જાવ
- જ્યા ટેબલેટ Model Number અને Tablet Sirial Number દાખલ કરી ને Save કરો.ટેબ્લેટ સીરીયલ નંબર એન્ટ્રીમાં ભૂલો દૂર કરવા માટે, કોલેજ/સંસ્થા/યુનિવર્સિટી ટેબ્લેટ સીરીયલ નંબર એન્ટ્રી માટે બારકોડ રીડર ડિવાઇસનો ઉપયોગ કરી શકે છે.
- Tablet Model Number અને સીરીયલ નંબરની વિગતોની એન્ટ્રી પછી ડેશબોર્ડ પર જાઓ અને Delivery Tablet Sabmit The Completed The Tablet Application પર ક્લિક કરો.
- જ્યાં હવે તમારી ટેબલેટ માટે ની ઓનલાઈન અરજી સ્વીકારવામાં આવશે.અને ટૂંક સમય માં ટેબલેટ તમને મળી જશે.
Namo Tablet Sahay Yojana 2024 Gujarat Helpline Number
જો આ યોજના માટે તમારે વધારે માહિતી મેળવવી હોઈ કે કોઇપણ પ્રકારની મુશ્કેલી ઊભી થતી હોય તો નીચે આપેલ Helpline Number પર કોલ કરી ને વધુ માહિતી મેળવી શકો છો અને તમને Official Website પણ આપેલ છે જ્યાં જઈ ને માહિતી મેળવી શકો છો.
Helpline Number : 079-26566000
Sarkari Yojana Gujarat Whatsapp Group Link જો તમારે યોજના સંબંધિત કે અન્ય સરકારી માહિતી વધુ મેળવવી હોય તો આપ અમારા વ્હોટસએપ ગ્રૂપ અને ટેલીગ્રામ ચેનલ સાથે જોડાઈ શકો છો.
ડિજીટલ ગુજરાત વેબસાઈટ 👉 | અહીંયા ક્લિક કરો |
હોમ પેજ 👉 | અહીંયા ક્લિક કરો |
વધું વાંચો
Neet-Jee-gujcet કોચિંગ સહાય યોજના
યુનિક ડિજિટલ હેલ્થ કાર્ડ પ્રોસેસ
કોરોના વેક્સિન સર્ટિફિકેટ મેળવવાની પ્રોસેસ
“FAQ” for Namo Tablet Yojana Gujarat 2022
Namo Tablet Yojana Gujarat કોના માટે છે ?
Namo Tablet Yojana Gujarat રાજ્ય ની કોઈપણ કોલેજ ના પ્રથમ વર્ષ મા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે છે.
Namo Tablet Yojana Gujarat માં ટેબ્લેટ ની કિંમત શું છે ?
Namo Tablet Yojana Gujarat માં જે ટેબ્લટ આપવામાં આવે છે તેની કિંમત 1,000/- રૂપિયા રાખવામાં આવેલ છે.
Namo Tablet Yojana Gujarat માટે online અરજી કયાં કરવાની હોઈ છે ?
Namo Tablet Yojana Gujarat યોજના માટે Digital Gujarat Portal પર online અરજી કરવાની રહેશે.
Namo Tablet Yojana માં અરજી કોના દ્વારા કરવાની હોઈ છે ?
Namo Tablet Yojana માટે વિદ્યાર્થી જાતે online અરજી કરી શકે છે અને તે જે કોલેજ માં અભ્યાસ કરતા હોઈ તે કોલેજ નાં ક્લાર્ક પણ અરજી કરી આપે છે
Namo Tablet Yojana Gujarat Helpline Number શું છે ?
Namo Tablet Yojana Gujarat Helpline Number: 079-26566000 છે.
Noma tablet I can to this
Yes.u do it
Please