Cancer Bimari Tabibi Sahay 2023 | કેન્સર સહાય યોજના Pdf ફોર્મ
કેન્સર બીમારી તબીબી સહાય યોજના- જેમાં કેન્સર ના દર્દી ને આરોગ્ય શાખા તરફથી દર મહિને 1,000 રૂપિયા ની સહાય જ્યા સુધી સારવાર ચાલુ રહે ત્યાં સુધી આપવામા આવે છે.
કેન્સર બીમારી તબીબી સહાય યોજના- જેમાં કેન્સર ના દર્દી ને આરોગ્ય શાખા તરફથી દર મહિને 1,000 રૂપિયા ની સહાય જ્યા સુધી સારવાર ચાલુ રહે ત્યાં સુધી આપવામા આવે છે.
ગંગા સ્વરૂપા પુન:લગ્ન સહાય યોજના ઓનલાઈન અરજી, પાત્રતા, સહાય અને ડોક્યુમેન્ટ્સ અને અરજી કરવાની સંપૂર્ણ માહિતી અહીંયા (Ganga Swarupa Punah Lagna Arthik Sahay Yojana 2023, Marriage Sahay Yojana)
ગંગા સ્વરૂપા આર્થિક વિધવા સહાય યોજના, ઓનલાઈન અરજી, ડોક્યુમેન્ટ્સ,સહાય અને પાત્રતા અને ક્યાં ક્યાં લાભાર્થી ને સહાય આપવામાં આવશે તેની સંપૂર્ણ માહિતી | Vidhva Sahay yojana Gujarat 2023 | Ganga Swarupa Arthik Sahay
UWIN Card Yojana| Uwin online Registration | Uwin Card Apply | UWIN CARD YOJANA |UWIN CARD ONLINE REGISTRATION GUJARAT | યુ વીન કાર્ડ યોજના
આ યોજના કેન્દ્ર સરકાર દ્વાર ચલાવવામાં આવે છે. અને તે પોસ્ટ ઓફિસ માં ચાલે છે.આ યોજના માં તમે રોકાણ કરો તો તમને એક સર્ટીફીકેટ આપવામાં આવે છે.જે સર્ટીફીકેટ કોઈ પણ ભારતીય નાગરિક ખરીદી શકે છે. જે બોન્ડ ની જેમ સર્ટીફિકેટ બહાર પાડ્વામા આવે છે.જેના પર તમને 10 વરસ પછી તમારા પૈસા ડબલ થઇ ને મળે છે.
ગુજરાત રાજ્ય મા સરકાર ના Gujrat Women Economic Development Corporation વિભાગ દ્વારા અલગ અલગ જગ્યા પર શિબિરો નુ અયોજન કરવુ તથા તે શિબિરો થકી મહિલાઓ સાથે વાર્તાલાપ કરી ને મહિલાઓ ને જરુરી માર્ગદર્શન પુરુ પાડી ને તેઓ ને તાલિમ આપી ને પોતે રોજગાર કરવા માટે પ્રેરાઇ શકે અવિ સમજણ આપવી. જેથી મહિલાઓ પોતે સમાજ મા માથુ ઉંચુ કરી ને જીવન જીવિ શકે
પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના 2023, ડોક્યુમેન્ટ, ઓનલાઈન અરજી, pdf ફોર્મ અને સહાય કેટલી મળશે અને ક્યારે મળશે સંપૂર્ણ માહિતી | Pradhan Mantri Matru Vandana Yojana In Gujarat, Online Apply, Documents, Benefits
આ યોજના અંતર્ગત સરકાર તરફ થી ગરીબ અને મધ્યમ વર્ગ ના પરિવારો ને 5 લાખ સુધી ની સહાય આપવામા આવે છે. જેમા આ સહાય તદન કેશલેશ હોઇ છે.જેમા પરિવાર દિઠ 5 લાખ રૂપિયા ની સહાય થી તેઓ ગુજરાત ની સરકારી અથવા ખાનગી હોસ્પિટલ મા કેશલેસ સારવાર તદન મફત મા લઇ શકે છે.
આપડા ગુજરાત રાજ્ય મા નિરાધાર, અનાથ કે જે બાળક ના માતા પિતા ના હોઇ તેવા બાળકો ગુજરાત સરકાર દ્વારા ઘણા પ્રકાર ની યોજનાઓ ચાલી રહી છે.