Pan Aadhaar Linking Check 2023, મોબાઈલ દ્વારા ચેક કરો, ફકત 5 મિનિટ માં આધારકાર્ડ પાનકાર્ડ જોડે લિંક છેકે નહિ તે જાણી શકશો, પાનકાર્ડ લિંકિંગ ચેક ઓનલાઈન, આધારકાર્ડ જોડે પાનકાર્ડ લિંક કરો ઘરે બેઠા જાણો સંપૂર્ણ માહિતી.
જો તમારા પાનકાર્ડ આધારકાર્ડ જોડે લિંક છે કે નહીં તે જો તમારે ખરાઈ કરવી હોય અને ચેક કરવુ હોઈ તો તમે આજના આર્ટીકલ માં તેની સંપૂર્ણ માહિતી મેળવી લેશો. અમે તમને ખબર પડી જશે કે તમારું પાનકાર્ડ તમારા આધાર કાર્ડ જોડે લિંક છે કે નહી અને કઈ રીતે ચેક કરશો?
પ્રિય વાચક મિત્રો, આજે અમે પાનકાર્ડને આધાર કાર્ડ જોડે ઓનલાઇન કઈ રીતે લિંક કરવું તેની સંપૂર્ણ પ્રક્રીયા ની જાણકારી આપવાના છીએ. તો ધ્યાનપૂર્વક આજની પોસ્ટ વાંચવા વિનંતી છે.
Pan Aadhaar Linking Check 2023
યોજના નું નામ | Pan Aadhaar Linking Check 2023 |
સહાય | —- |
રાજ્ય | દેશ નાં તમામ રાજ્ય |
ઉદ્દેશ | પાનકાર્ડ જોડે આધારકાર્ડ લિંક છેકે નહિ? તે જાણવું |
લાભાર્થી | પાનકાર્ડ અને આધારકાર્ડ વાળા તમામ નાગરીકો |
અરજી નો પ્રકાર | ઓનલાઈન |
વધું માહિતી | www.pan.utiitsl.com |
અન્ય વાંચો – સાયબર ક્રાઈમ જન જાગૃતિ અભિયાન ગુજરાત
પાન કાર્ડ આધારકાર્ડ સાથે લિંક છે કે નહિં? નહિતર દંડ ભરવો પડશે
તમારું પાનકાર્ડ તમારા આધાર કાર્ડ સાથે લિંક કરવું હવે અમુક સેવા મેળવવા માટે ખૂબ જ જરૂરી થઈ ગયું છે. જેમ કે તમારે ઇન્કમટેક્સ માટે આ વસ્તુ ખૂબ જ જરૂરી થઈ ગઈ છે. ભાન્કડ ને આધાર કાર્ડ સાથે લિંક કરવા ખૂબ જ જરૂરી છે. કારણ કે હવે તારીખ 31 માર્ચ 2023 પહેલા લિંક કરાવવું જરૂર છે નહીંતર તમારે દંડ ભરવો પડશે.
પાનકાર્ડ આધારકાર્ડ લિંક થઈ ગયેલ છે?
જો આપના પાનકાર્ડ જોડે આધારકાર્ડ લિંક થઈ ગયેલ હોઈ તો તમે તેની સ્થિતિ જાણી શકો છો.એટલે તમે ઓનલાઈન જાણી શકો છો કે તમારું પાનકાર્ડ આધારકાર્ડ સાથે લિંક છે કે નહિ?
સાથે સાથે આધારકાર્ડ ની અધિકૃતિ વેબસાઈટ પર જઈ ને જાણી શકો છો અને વધુ માં તમે ઈનકમ ટેક્સ ની વેબસાઇટ માં ઈ ફાઈલિંગ પોર્ટલ પર પાનકાર્ડ આધારકાર્ડ જોડે લિંક છે કે નહિ તે જાણી શકશો.
અન્ય વાંચો- ગુજરાત લેન્ડ રેકોર્ડ 7/12 અને 8/અ ના ઉતારા ઓનલાઈન ઘરે બેઠા મેળવો
પાન આધાર લિંક સ્ટેટસ કેવી રીતે તપાસવું
અત્યારે પાનકાર્ડ અને આધારકાર્ડ લિંક કરવું ફરજિયાત છે.અને જો આપનું પાનકાર્ડ આધારકાર્ડ જોડે લિંક થઈ ગયેલ હોઈ તો આપ નીચે આપેલ માહિતી દ્વારા જાણી ચેક કરી શકશો.
સૌ પ્રથમ Google પર જાવ અને ઈનકમ ટેક્સ ની વેબસાઇટ “ઈનકમ ટેક્સ વેબસાઈટ” ખોલો.
જ્યાં હોમ પેજ ઉપર જ ડાબી બાજુ પર ” Link Aadhar Status” ઓપ્શન આપેલ હશે તેના પર ક્લિક કરો.એટલે નવું પેગ ખુલી જશે.
નવુ પેગ ખુલે ત્યાં તમારે તમારું પાનકાર્ડ નંબર અને આધારકાર્ડ નંબર દાખલ કરવાનાં રહેશે.અને ત્યારબાદ “View Link Aadhaar Status” પર ક્લિક કરો.
હવે જો તમારું પાનકાર્ડ આધારકાર્ડ જોડે લીંક હશે તો એક પોપઅપ વિન્ડો ખુલશે જેમાં “Your PAN **** is Already linked to Given Aadhaar 15********28” મેસેજ આવશે.
હવે જો તમારું પાનકાર્ડ તમારા આધાર કાર્ડ જોડે લિંક નહીં હોય તો એક બીજું પોપઅપ ખુલશે જેમાં લખેલું હશે કે “PAN Not Linked With Aadhaar. Please Click On Link Aadhaar Link To Link Your Aadhaa With PAN“
એટલે કે તમારે હવે તમારું પાનકાર્ડ આધારકાર્ડ જોડે લીંક કરાવવું પડશે.
Aadhar Card Link With Mobile Number
હવે તમારા આધાર કાર્ડ જોડે તમારો મોબાઈલ નંબર લીંક હોવો જરૂરી છે. કારણ કે દરેક જગ્યાએ, દરેક ખાતામાં, દરેક સરકારી કચેરીમાં દરેક બેંકોમાં આ આધારકાર્ડ જોડે મોબાઈલ નંબર લીંક હોવો ફરજિયાત પણે થઈ ગયુ છે.
જો તમારા આધાર કાર્ડ જોડે તમારો મોબાઈલ નંબર લીંક ન હોય તો તમે તેને લિંક કરી શકો છો. જેને સંપૂર્ણ પ્રોસેસ નીચે આપેલી છે. આધારકાર્ડ મોબાઈલ નંબર જોડે લિંક કરો.
જો આપને સરકારી યોજનાઓની વધુ માહિતી મેળવવી હોઈ અને અરજી ફોર્મ અરજી પરિપત્રો વગેરે જેવી માહિતી મેળવી હોય તો આપ અમારા સોશિયલ મીડિયા એકાઉન્ટ સાથે જોડાઈ શકો છો.
અધિકૃત વેબસાઈટ 👉 | અહીંયા ક્લિક કરો |
આધારકાર્ડ પાનકાર્ડ લીંક ચેક કરો👉 | અહીંયા ક્લિક કરો |
હોમ પેજ 👉 | અહીંયા ક્લિક કરો |
અન્ય વાંચો-
આધાર કાર્ડ ડાઉનલોડ કઈ રીતે કરવું ?
મોબાઈલથી આ રીતે જાણો તમારું પાન કાર્ડ આધાર સાથે લિંક છે કે નહી
આધાર કાર્ડ માં નામ જન્મ તારીખ એડ્રેસ સુધારો ઘરે બેઠા
“FAQ”
પાનકાર્ડ અને આધારકાર્ડ કઈ વેબસાઈટ પર થી લિંક કરી શકાય છે?
પાનકાર્ડ અને આધારકાર્ડ કઈ વેબસાઈટ www.pan.utiitsl.com પર થી ચેક કરી શકાય છે.
પાનકાર્ડ આધારકાર્ડ લિંક કરવાની છેલ્લી તારીખ કઈ છે?
પાનકાર્ડ આધારકાર્ડ ની લિંક કરવાની છેલ્લી તારીખ 31/03/2023 છે
પાનકાર્ડ આધારકાર્ડ ને 31/03/2023 પહેલા લિંક ન કરેલ હોઈ તો કેટલો દંડ ભરવો પડશે?
પાનકાર્ડ આધારકાર્ડ ને 31/03/2023 પહેલા લિંક ન કરેલ હોઈ તો 1,000 રૂપિયા દંડ ભરવો પડશે.
પાનકાર્ડ આધારકાર્ડ લિંક માટે ની ઈનકમ ટેક્સ ની વેબસાઇટ કઈ છે?
પાનકાર્ડ આધારકાર્ડ લિંક માટે ની ઈનકમ ટેક્સ ની વેબસાઇટ www.incometax.gov.in છે.