Advertisements

Pm Kisan 11th Installment Status How to Check 2022 | પીએમ કિસાન યોજના નો 11 મો હપ્તો અહીંયા થી ચેક કરો

Advertisements

Pm Kisan Yojana Gujarat 2022 | Pm Kisan 11th Installment Status How to Check 2022 | pm kisan.gov.in  | Pm Kisan Samman Nidhi Yojana | khedut sahay yojana | PM Kisan gov in Registration

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ખેડૂતો એટલે અન્નદાતા કહેવાય છે.જેના કારણે માનવ જીવન ટકી રહ્યું છે. સરકાર ખેડૂતો માટે ઘણી યોજનાઓ અમલ મા મૂકે છે અને તેના થી દેશ નાં કિસાનો ને ખુબજ લાભ મળે છે.અને તેઓ આર્થિક અને સામાજિક અને તમામ ક્ષેત્રે તેમનો વિકાસ થાય છે. આજે આપડે આવી જ એક યોજના “Pm Kisan 11th Installment Status How to Check 2022” એટલે કે ખેડૂતો પીએમ કિસાન યોજના મા તેઓ નો 11 મો હપ્તો કઈ રીતે ચેક કરી શકશે તેની માહિતી મેળવવાના છીએ.

જો આપને સરકારી યોજનાઓ અને અર્ધસરકારી યોજનાઓ ની તમામ અને વિગતવાર માહિતી મેળવવી હોઈ તો આપ અમારી Telegram Channel સાથે જોડાઈ શકો છો.

યોજના નું નામપીએમ કિસાન યોજના નો 11 મો હપ્તો અહીંયા થી ચેક કરો
સહાયખેડૂતોને દર 3 માસે રૂપિયા 2000/- લેખે વાર્ષિક 6000/- ની વાર્ષિક સહાય મળે છે
રાજ્યદેશ નાં તમામ રાજ્યો
ઉદ્દેશખેડૂતોને દર ત્રણ મહિને રૂપિયા 2000/- ની આર્થિક મદદ થી તેઓ ને ટેકો મળી રહે
લાભાર્થીદેશ નાં ખેડૂતો
અરજી નો પ્રકારઓનલાઈન
સંપર્કઅહિયાં ક્લિક કરો
હપ્તો ક્યાં થી ચેક કરશો ?અહિયાં ક્લિક કરો
Pm Kisan 11th Installment Status How to Check 2022

PM Kisan Samman Nidhi Payment Processed

આપડા દેશના તમામ ખેડૂતોને સરકાર ની ખેડૂત લક્ષી યોજનાઓ નો પૂરેપૂરો લાભ મળી રહે તે હેતુથી

સરકાર ખેડૂતો માટે ઓનલાઇન પોર્ટલ લોન્ચ કર્યા છે જેના દ્વારા ખેડૂતો આ યોજનાઓનો લાભ Direct ઓનલાઈન અરજી કરીને પણ મેળવી શકે છે.

હા ઓનલાઇન પોર્ટલ દ્વારા ખેડૂતો તેમની લાગુ પડતી યોજનાઓમાં ઓનલાઈન અરજી કરી અને Direct પોતાના ખાતામાં જ online પેમેન્ટ નો લાભ મેળવી શકે છે.

જેમાં જોવા જોઈએ તો ખેડૂતો ને PM Kisan Yojana મા વાર્ષિક 6000/- રૂપિયા નો લાભ મળે છે.એટલે કે લાભાર્થી ને દર ત્રણ મહિને 2000/- રૂપિયા નો હપ્તો કિસાનો નાં ખાતા મા DBT દ્વારા જમા થઈ જાય છે.

pm kisan.ap.gov.in status check online

લાભાર્થીઓએ તેમના મોબાઈલથી pmkisan.gov.in ખોલવાનું રહેશે. હવે હોમસ્ક્રીન પર આપેલ લાભાર્થી યાદી બટન પર ક્લિક કરો.

તમારું રાજ્ય, જિલ્લો, પેટા જિલ્લો, બ્લોક અને ગામ પસંદ કરો. હવે તમે સ્ક્રીન પર તમારા વિસ્તારની લાભાર્થીની યાદી જોઈ શકો છો.જેમાં તમારાં વિસ્તાર નાં નામ હશે.

તેમાં તમારું નામ તપાસો અને પછી જુઓ કે તમે પાત્ર છો કે નહીં. તો PM કિસાન 13મી હપ્તા લાભાર્થી યાદી 2023 તપાસવાની આ પદ્ધતિ છે.

PM Kisan 11th  Installment Release By pradhanmanti

આપણા દેશના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ હાલમાં જ હિમાચલ પ્રદેશના શિમલા મુકામેથી જાહેરાત કરી હતી કે પીએમ કિસાન યોજના અંતર્ગત 11 માં હપ્તાની ચુકવણી ચાલુ કરી દેવી. જેમાં હાલમાં ખેડૂત લાભાર્થીઓને લગભગ દસ કરોડ કરતાં પણ વધારે છે જેઓને સીધો ફાયદો થવાનો છે.એટલે કે હવે થી ખેડૂતોના ખાતામાં પીએમ કિસાન યોજના અંતર્ગત ૧૧ મો હપ્તા નાં  રૂપિયા 2,000/- નખવામાં આવશે.

વધું વાંચો :- નાના મોટા ધંધા વ્યવસાય માટે સરકારી લોન

How do I update eKYC ?

પીએમ કિસાન યોજના અંતર્ગત જો ખેડૂતોએ 11 મો હપ્તા નો લાભ મેળવવો હોય તો કિસાનોને એ e-KYC અપડેટ કરવું ખૂબ જ જરૂરી છે. માટે જો કિસાનો ને e-KYC કરેલ નહીં હોય તો 11 મો હપ્તો ચૂકવવામાં આવશે નહી.

અમે આપને જણાવી દઈએ કે Pm Kisan e-Kyc કરવાની છેલ્લી તારીખ 31/5/2022 હતી પરંતુ તેનાં સરકારે હવે વધારી દીધેલ છે.માટે જો આપને Pm Kisan e-Kyc કરવું હોઈ તો 👈 અહીંયા ક્લિક કરીને કરી શકો છો.

માટે જ ખેડૂતો ને e-KYC કરવું ખુબજ જ જરૂરી છે કારણ કે જો લાભાર્થી એ e-kyc નહિ કરેલ હોઈ તો હપ્તો મળશે નહિ. જેની નોંધ લેવી.

પીએમ કિસાન યોજના 2022

પીએમ કિસાન યોજના માં ખાસ કરી ને ખેડૂતો ને હાલ 11 મો હપ્તો આપવામાં આવશે.જે લગભગ દરેક લાભાર્થી ખેડૂત નાં ખાતા મા જમાં કરી દેવામાં આવેલ છે.

વધું વાંચો:- મફત છત્રી યોજના

Pm Kisan 11th Installment Status How to Check 2022 

પીએમ કિસાન યોજના ના 11 મા હપ્તાના રૂપિયા 2000/- ખેડૂતોના ખાતામાં નાખવામાં આવેલ છે. જેને ખેડૂતો પોતે ઓનલાઈન ઘરે બેઠા પોતાના મોબાઈલ દ્વારા ચેક કરી શકે છે. અને PM Kisan Yojana 11 th Installment Status 2022 કેવી રીતે ચેક કરવું તેની સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે જેને ધ્યાન પૂર્વક વાંચવા વિનંતી.

સૌપ્રથમ આપ તમારા મોબાઈલ મા “Google Crome” ખોલો.અને તેમાં “ Pm Kisan Yojana” સર્ચ કરો .

Advertisements

જ્યાં આપની સમક્ષ Pm Kisan Portal ની સરકારી અધિકૃત વેબસાઈટ Open થઈ જશે.જ્યા “Home Page” ના જમણી બાજુ માં “ Farmer Corner” પર જવાનું રહેશે.

Pm Kisan 11th Installment Status How to Check 2022
image Source :- pmjay.in government of India portal

હવે “ Farmer Corner” મા જઈ ને “ Beneficiary Status” મેનુ મા જવાનું રહેશે. એ મેનુ મા ઘડિયાળ દોરેલ હશે.

જ્યાં હવે નવો પેજ ખીલી ગયા બાદ. લાભાર્થી એ તેમનું આધારકાર્ડ નંબર, બેન્ક એકાઉન્ટ નંબર અને મોબાઈલ નંબર દાખલ કરવાનો રહેશે.

Pm Kisan 11th Installment Status How to Check 2022
image Source :- pmjay.in government of India portal

જ્યાં હવે તમારી વ્યક્તિગત તમામ માહિતી ભર્યા બાદ નવા પેજ પર જવાનું રહેશે.જ્યા હવે તમારી “ Beneficiary History” બતાવવા માં આવશે.

હવે last માં તમારે Payment History ના આધારે સહાયની રકમ કઈ તારીકે જમા થઈ તે જાણી શકાશે

વધું વાંચો :- ગાય સહાય યોજના ગુજરાત

જો હપ્તો જમા ન થયો હોય તો અહીં કરો ફરિયાદ

જો લાભાર્થી ખેડૂતો ને Pm Kisan Yojana બાબતે કોઇપણ પ્રકાર ની ફરિયાદ હોઈ અથવા તો કોઈ જાણકારી મેળવવી હોઈ તો લાભાર્થી માટે Helpline Number જાહેર કરવામાં આવેલ છે.જેમાં 155261 અને 011-24300606 છે.

Pm Kisan Samman Nidhi Yojana માટે ના  ટોલ ફ્રી નંબરને 18001155266 કોલ કરીને પણ આ સમસ્યાનું નિરાકરણ લાવી શકાય છે. આ સિવાય તમારી પાસે Email નો પણ એક Option છે. પીએમ કિસાન સ્કીમના 11માં હપ્તા માટે પૈસા ન મળવાનું કારણ તમે pmkisan-ict@gov.in પર મેઇલ કરીને જાણી શકો છો.

વધુ વાંચો :-

તાડપત્રી સહાય યોજના ગુજરાત

250 કિલોગ્રામ પશુ ખાણદાણ યોજના

ફળપાકો નાં વાવેતર કરવા માટે સહાય યોજના

Pmkisan.gov.in 11th Installment Status 2022 ક્યારે લોન્ચ કરવામાં આવેલ હતું

ખેડૂતના હિતને ધ્યાનમાં રાખીને પીએમ કિસાન યોજનાનો 11 મો હપ્તો 31 May 2022 ના રોજ લોન્‍ચ કરવામાં આવ્યો.

Pm Kisan.gov.in 11th Installment 2022 માં કેટલા રૂપિયા નો હપ્તો આપવામાં આવે છે ?

આ યોજના અંતર્ગત લાભાર્થી ખેડૂતો ને દર ત્રણ મહિને 2,000/- રૂપિયા નો હપ્તો આપવામાં આવે છે.

PM Kisan Yojana માં e-KYC એટલે શું થાય ?

pm kisan Yojana માં e-KYC એટલે કે લાભાર્થી નું આધારકાર્ડ વેરિફાઈ કરવું.

પીએમ કિસાન સન્માન નિધિ યોજના 11મી મો હપ્તા માં તમારું નામ કેવી રીતે તપાસવું?

પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની 11મી યાદીમાં તમારું નામ જોવા માટે, સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ pmkisan.gov.in પર જાઓ. હવે તમારે ખેડૂત ખૂણા વિભાગમાં “લાભાર્થી યાદી” પર ક્લિક કરવાનું રહેશે. તમારા રાજ્ય, જિલ્લા, બ્લોક, ગ્રામ પંચાયતનું નામ ભરો અને સબમિટ બટન પર ક્લિક કરો. હવે, તમારા ઉપકરણ પર સૂચિ બતાવવામાં આવશે અને તમે આ સૂચિમાં તમારું નામ ચકાસી શકો છો.

Pm Kisan Yojana ની તમામ માહિતી અને તમામ હપ્તા નાં Status જોવા માટે કઈ વેબસાઈટ છે ?

આ યોજના માટે ની તમામ માહિતી માટે www.pmkisan.gov.in પર જઈને તમામ માહિતી મેળવી શકો છો.

2 thoughts on “Pm Kisan 11th Installment Status How to Check 2022 | પીએમ કિસાન યોજના નો 11 મો હપ્તો અહીંયા થી ચેક કરો”

Leave a Comment