પીએમ કિસાન યોજના 13મો હપ્તો જમા થઈ ગયો? જો નાં થયો હોઈ તો જલદી થી પહેલા તો આપ તમારા ખાતા ની E-kyc કરાવી લ્યો ત્યાર બાદ આ હપ્તો જમાં થશે (PM Kisan Yojana 13th Instalment Check Here)
કિસાન સન્માન નિધિ યોજના હેઠળ દેશના નાના-મોટા તમામ ખેડૂતોને ₹6,000 ની સહાય દર ત્રણ મહિને આપવામાં આવે છે. આ સહાયથી ખેડૂતો ક્ષેત્રે વિકાસ થઈ શકે અને તેઓ આગળ આવી શકે છે. હાલ આ સહાય નો 13મો હપ્તો દરેક ખેડૂત નાં ખાતા મા જમા કરવાનો છે.જેમાં માટે આપને આ હપ્તો કઈ રીતે આવશે તેની જાણકારી અને કંઈ 13 માં હપ્તા માં ચેક કરવો તેની માહિતી અહીંયા આપવામાં આવશે.
એટલે કે આજની આ પોસ્ટ દ્વારા આપણે જાણીશું કે પીએમ કિસાન યોજનાનો 13મો હપ્તો કઈ રીતે તમે ઓનલાઈન ચેક કરી શકો છો અને તમારા ખાતામાં આપતો જમા થયો છે કે નહીં ?
પીએમ કિસાન યોજના 13મો હપ્તો જમા થઈ ગયો?
યોજના નું નામ | પીએમ કિસાન યોજના 13મો હપ્તો |
સહાય | 2,0000 રૂપિયા |
રાજ્ય | દેશના તમામ રાજ્યો |
લાભાર્થી | દેશના તમામ ખેડૂતો |
ક્યારે ચૂકવાશે | 27/02/2023 |
કેટલા રૂપિયા? | પીએમ કિસાન યોજના માં 2,000 રૂપિયા ની 13મો હપ્તો |
ચૂકવવાની પ્રક્રિયા | ઓનલાઈન DBT દ્વારા |
પીએમ કિસાન યોજના 13મો હપ્તો
તારીખ 27/02/2023 નાં રોજ કેન્દ્રીય મંત્રી દ્વારા આ પીએમ કિસાન યોજના 13મો હપ્તા આપવાની જાહેરાત કરી દેવામાં આવી હતી.જેમાં નરેન્દ્ર sing તોમર દ્વારા એવું જણાવવામાં આવ્યું હતું કે વધી ને 3 વાગ્યા સુધી આ હપ્તો દરેક ખેડૂત નાં ખાતા મા જમાં હોવો જોઈએ.
વધુ માં જો આપના બેંક નાં ખાતા મા આ પીએમ કિસાન યોજના 13મો હપ્તા વિશા સ્ટેટ્સ જાણવું હોઈ અને ખાતા મા જમાં થયું છે કે નહિ તેની માહિતી અહીંયા અમે આપવામાં છીએ.
પીએમ કિસાન યોજના 2,000 નો હપ્તો કઈ રીતે ચુકવવા માં આવે છે
પીએમ કિસાન યોજના હેઠળ આ 6,000 રૂપિયા ની સહાય દરેક ખેડૂત ને તેમના બેંક નાં ખાતા મા આપવામાં આવે છે.જે સીધું જ DBT દ્વારા જેતે ખેડૂત લાભાર્થીઓ નાં ખાતા મા નાખી દેવામાં આવે છે.
વધું વાંચો – આધાર કાર્ડ માં નામ જન્મ તારીખ એડ્રેસ સુધારો ઘરે બેઠા
પીએમ કિસાન યોજના 13મો હપ્તો કઈ રીતે ચેક કરશો?
જો તમારે 2,000 નો હપ્તો તમારા ખાતા મા આવી ગયો છે કે નહિ અથવા તો તમારે ઓનલાઈન ચેક કરવું હોઈ કે આ હપ્તો આવ્યો છે કે નહિ તો તેનું સ્ટેટ્સ અહીંયા આપવામાં આવેલ છે.
સૌ પ્રથમ તમારે “ગૂગલ” મા જઈ ને “પીએમ કિસાન યોજના” ની ઑફિસિયલ વેબસાઈટ પર જાવ.
જ્યા આપ હોમ પેજ ઉપર જ “Farmers Corner” ઓપ્શન આપેલ હશે જ્યા ક્લિક કરવાનું રહેશે.
હવે નવું પેજ ખુલશે જેમાં”Beneficiary Status” મેનુ દેખાશે જેના પર ક્લિક કરો.જ્યા ખેડૂતો એ પોતાનો E-kyc કરેલ મોબાઈલ નંબર દાખલ કરવાનો રહેશે.
મોબાઈલ નંબર દાખલ કર્યા બાદ લાભાર્થી એ પોતાનો “Registration Number” દાખલ કરો. આમ હવે જો લાભાર્થી નાં ખાતા મા 2,000 નો હપ્તો જમાં થઈ ગયો હશે તો તેની તમામ વિગતો ત્યાં બતાવવા માં આવશે.
જેમાં 2,000 નો હપ્તો ક્યારે જમાં થયો અને બીજી અન્ય વિગતો બતાવવા માં આવશે.
જો આપને સરકારી યોજનાઓની વધુ માહિતી મેળવવી હોઈ અને અરજી ફોર્મ અરજી પરિપત્રો વગેરે જેવી માહિતી મેળવી હોય તો આપ અમારા સોશિયલ મીડિયા એકાઉન્ટ સાથે જોડાઈ શકો છો.
ઑફિસિયલ વેબસાઈટ 👉 | અહિયાં અહિયાં ક્લિક |
હોમ પેજ 👉 | અહિયાં ક્લિક કરો |
વધું વાંચો-
દીન દયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના-ભારતીય રાષ્ટ્રીય પોર્ટલ
ગુજરાત લેન્ડ રેકોર્ડ 7/12 અને 8/અ ના ઉતારા ઓનલાઈન ઘરે બેઠા મેળવો
પીએમ કિસાન યોજના ગુજરાત 13મો હપ્તો ક્યારે જમાં થશે?
પીએમ કિસાન યોજના ગુજરાત 13મો હપ્તો 27/02/2023 નાં રોજ જમાં થશે.
પીએમ કિસાન યોજના ગુજરાત 13મો હપ્તો કેટલા વાગે જમાં થશે?
પીએમ કિસાન યોજના ગુજરાત 13મો હપ્તો 27/02/2023 નાં રોજ 3 વાગે જમાં થશે.
પીએમ કિસાન યોજના ગુજરાત 13મો માં કેટલા રૂપિયા જમાં થશે?
પીએમ કિસાન યોજના ગુજરાત 13મો હપ્તા માં 2,000 રૂપિયા જમાં થશે.
પીએમ કિસાન યોજના ગુજરાત 13મો હપ્તો ચેક કરવાની વેબસાઈટ કઈ છે?
પીએમ કિસાન યોજના ગુજરાત 13મો હપ્તો ચેક કરવામાં માટે www.pnkisan.gov.in છે.
પીએમ કિસાન યોજના નો 13નો હપ્તો ખેડૂતો કઈ રીતે ચેક કરી શકે છે?
ખેડૂતો પોતાના રજીસ્ટ્રેશન નંબર અને મોબાઈલ નંબર થી ઓનલાઈન ચેક કરી શકે છે.