Pm Kisan Yojana: પીએમ કિસાન યોજના 16મો હપ્તો આ તારીખે રાતે 12 વાગે આવશે( Pm Kisan Yojana 16 installments)
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ મોદી દ્વારા પીએમ કિસાન સન્માન નિધિ યોજના ની શરૂઆત કરવામાં આવી હતી. આ યોજના દ્વારા દેશના કરોડો ખેડૂતોને સહાય આપવામાં આવે છે. આ સમયમાં ખેડૂતોને દર વર્ષે 6000 રૂપિયા આપવામાં આવે છે.
6000 રૂપિયા દર ત્રણ મહિને ખેડૂતોને આપવામાં આવે છે. જમીન મા કેટલા નામ હોઈ તે દરેક નામ ઉપર 2 હજાર લેખે કિસાન સન્માન નિધિમાં સહાય મળવા પાત્ર હોય છે. હાલ આ યોજના નો 15 મો હપ્તો દરેક ખેડૂત મિત્રોને ચૂકવી દેવામાં આવેલ છે. અને હવે 16 માં હપ્તા ની જાહેરાત થાય તેવી 100% સંભાવના છે. તો ચાલો આવશે થોડી માહિતી મેળવીએ.
Pm Kisan Yojana: પીએમ કિસાન યોજના 16મો હપ્તો આ તારીખે રાતે 12 વાગે આવશે ટુંકી માહિતી
યોજના નું નામ | પીએમ કિસાન યોજના |
સહાય | વાર્ષિક 6 હજાર |
રાજ્ય | દેશ નાં તમામ રાજ્યો |
ઉદ્દેશ | ખેડૂત નાં ખેતીક્ષેત્રે વિકાસ |
લાભાર્થી | દેશ નાં તમામ ખેડૂતો |
અરજી નો પ્રકાર | ઓનલાઈન |
સંપર્ક | પીએમ કિસાન પોર્ટલ |
પીએમ કિસાન 16 મો હપ્તો ક્યારે આવશે?
પીએમ કિસાન યોજના માં લાભાર્થી ખેડૂતો ને તેમના ખાતા ની Ekyc કરવુ ખુબજ જરૂરી હોઈ છે.Ekyc કરવાથી ખેડૂતો ને તેમના ખાતા ની સત્યતા સાબિત થાય છે.અને તેમના ખાતા ની સુરક્ષા માં વધારો થાય છે.
પીએમ કિસાન યોજના નો 16મો હપ્તો સંભવિત ફેબ્રુઆરી મહિના શરૂઆત મા આવે તેવી સંભાવના વ્યકત છે.અને મહિનાની 1 થી 10 તારીખ માં મધ્યરાત્રીએ ૧૨ વાગ્યે આ હપ્તો આપવાની સંભાવના હોઈ શકે તેમ છે.
અન્ય યોજના:- ઓનલાઈન અરજી ikhedut portal ગુજરાત ની સંપૂર્ણ માહિતી
Pm Kisan Yojana Check Status 2024-25
પ્રિય ખેડૂતો અહીંયા પીએમ કિસાન યોજના ના 16માં હપ્તા ને ચેક કરવા માટે તમે નીચે આપેલી સંપૂર્ણ પ્રક્રિયા દ્વારા આપનું નામ છે કે નહીં તે તપાસી શકો છો.
“Google” માં જઈને પીએમ કિસાન ના સરકારી વેબસાઈટ ઉપર જવાનું રહેશે. જ્યાં પીએમ કિસાન પોર્ટલ નું હોમ પેજ આપની સામે આવી જશે.પીએમ કિસાન પોર્ટલ ના હોમ પેજ પર મેનુ દેખાશે જેના પર આપને ક્લિક કરવાનું રહેશે.
image Source:- pm Kisan Yojana portal
ડેસબોર્ડ બોર્ડ ઉપર આપની સામે એક નવું પેજ ખુલી જશે જેમાં તમારે તમારું ગામ, તાલુકો, જીલ્લો, તમારું આખું નામ અને તમારો આધાર નંબર ની તમામ માહિતી દાખલ કરવાની રહેશે.
માહિતી દાખલ કર્યા બાદ સબમીટ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. ક્લિક કર્યા બાદ એક નવું પેજ તમારી સામે ખુલી જશે જ્યાં “Payment Status” પર ક્લિક કરવાનું રહેશે.
image Source:- pm Kisan Yojana portal
હવે પેમેન્ટ વાળા પેજ પર ક્લિક કર્યા બાદ તમારી સામે એક નવુ પજ ખુલશે ત્યા ઉપર નાં મેનુ પર આપને “Received All Payment” નો ઓપ્શન દેખાશે જેના ઉપર ક્લિક કરવાનું રહેશે.
બટન ઉપર ક્લિક કર્યા બાદ તમારી સમક્ષ એક આખું લીસ્ટ ખુલી જશે જેમાં તમારે તમારું નામ ચેક કરી લેવાનું રહેશે. આ લિસ્ટમાં તમારું નામ હશે તો તમને 16 મો હપ્તો મળવા પાત્ર છે
આ પ્રક્રિયા દ્વારા દરેક પીએમ કિસાન યોજના નાં લાભાર્થી તેઓ નું 16મા હપ્તા ની જાણકારી મેળવી શકશે.
Sarkari Yojana Gujarat Whatsapp Group Link
જો તમારે યોજના સંબંધિત કે અન્ય સરકારી માહિતી વધુ મેળવવી હોય તો આપ અમારા વ્હોટસએપ ગ્રૂપ અને ટેલીગ્રામ ચેનલ સાથે જોડાઈ શકો છો.
પીએમ કિસાન યોજના વેબસાઈટ👉 | અહીંયા ક્લિક કરો |
હોમ પેજ 👉 | અહીંયા ક્લિક કરો |
અન્ય યોજનાઓ-
પશુપાલન માટે લોન યોજના 2024-25,અરજી, ડોક્યુમેન્ટ અને સહાય
આઇ ખેડૂત પોર્ટલ 2023-24 તાડપત્રી સહાય યોજના
“FAQ”
પીએમ કિસાન યોજનાનો 16 મો હપ્તો ક્યારે જાહેર થશે?
પીએમ કિસાન યોજનાનો 16 મો હપ્તો ફેબ્રુઆરી મહિનાની 1 થી 10 તારીખ માં જાહેર થશે.
પીએમ કિસાન યોજનાનો 15 મો હપ્તો ક્યારે જાહેર થયો હતો?
પીએમ કિસાન યોજનાનો 15 મો હપ્તો નવેમ્બર 2023 મા જાહેર થયો હતો.
પીએમ કિસાન યોજના ની વેબસાઈટ કઈ છે?
પીએમ કિસાન યોજના ની વેબસાઇટ www.pmkisan.gov.in છે.