આ સ્કીમ મા 5 હજાર જમા કરો ને મેળવો 8 લાખ રૂપિયા લાભાર્થી ને સીધા તેઓ નાં બેંક ખાતામાં જમા થઈ થશે, અરજી કેમ કરશો, ડોક્યુમન્ટ, પૈસા કેમ મળશે,જાણો તમામ વિગતો | Post Office RD Scheme 2023 in Gujarati | RD Scheme Post Office| Post Office Yojana
નમસ્કાર વાચક મિત્રો,પોસ્ટ ઓફીસ માં રોકાણ કરનારા લોકો માટે ખુબજ સારા સમચાર આવી રહ્યા છે. જીહા, પોસ્ટ ઓફીસ ની RD Scheme (રિકરિંગ ડિપોઝિટ) હેઠળ લાભ મેળવી ને આપ આપના નાણા ને ડબલ કરી શકો છો.
એવા તમામ લોકો કે જેઓ પોતાના પૈસા ને ગમે ત્યાં રોકાણ કરી ને વધુ નફો મેળવે છે તેઓ માટે આ સ્કીમ ખુબજ ઉપયોગી છે.તો ચાલો આ સ્કીમ વિશે વિગતવાર વઘુ માહિતી મેળવીએ.
જો આપને સરકારી યોજનાઓ અને લોન બાબતે વધુ માહિતી મેળવવી હોઈ તો આપ અમારા સોશિયલ મીડિયા એકાઉન્ટ સાથે જોડાઈ શકો છો.
આ સ્કીમ મા 5 હજાર જમા કરો ને મેળવો 8 લાખ રૂપિયા
યોજના નું નામ | Post Office RD Scheme 2023 |
સહાય | 10 વર્ષ બાદ 8 લાખ રૂપિયા |
રાજ્ય | દેશ ના તમામ રાજ્યો |
ઉદ્દેશ | લોકો નાં નાણાં નું સારું વ્યાજ વળતર મળે |
લાભાર્થી | દરેક ઉમર નાં વ્યક્તિઓ |
અરજી નો પ્રકાર | ઑફલાઈન |
સંપર્ક | નજીક ની પોસ્ટ ઓફિસ |
વધું વાંચો – ખોટા બેંક ખાતામાં પૈસા ટ્રાન્સફર થઈ ગયા ? મુંજાય વગર આ કામ કરો
Post Office RD Scheme 2023
ગુજરાત રાજ્ય મા પોસ્ટ ઓફીસ માં રોકાણ કરનારા લોકો માટે આ સ્કીમ ખુબજ ઉપયોગી છે.જેમાં ઘણા ઓછા નાણાં રોકવાથી વધુ વળતર મળે છે.ને નાણાં ની સમય ગાળો પણ ઓછો હોઈ છે.
પોસ્ટ ઓફિસ ની RD સ્કીમ માં નાણાં રોકવાથી વધુ વળતર ની સાથે સાથે પોસ્ટ ઓફિસ તમારા નાણા ની મની બેક ગેરંટી પણ આપે છે.જેમાં તમે 100 રૂપિયા થી લઈ ને 5000 રૂપિયા સુધી નું રોકાણ કરી શકો છો.
આ પણ વાંચો- Post Office PPF Account: Interest Rate, How to Open, Eligibility & Withdrawal
100 રૂપિયા થી 5000 રૂપિયા સુધી રોકાણ કરો
પોસ્ટ ઓફિસ ની આરડી સ્કીમ હેઠળ લોકો 5,000 રૂપિયા રોકી શકે છે.જેમાં તમને 5.8 % જેટલું સારું વ્યાજ આપવામાં આવે છે.જેમાં જો તમે દર મહિને 5,000 રૂપિયા 5 વર્ષ સુધી રોકો છો તો તમને 5 માં વર્ષે 3 લાખ 48 હજાર રૂપિયા મળે છે.
આ વળતર માં લાભાર્થી ને 3 લાખ રૂપિયા તો મળે જ છે સાથે 5 વર્ષ બાદ આપને 16% જેટલું વળતર પણ આપવામાં આવશે. જેમાં પોસ્ટ ઓફીસ નાં નિયમો મુજબ આપ આપના નાણાં 5 વર્ષ કરતા વધારે શકો છો.વધું માહિતી મેળવવા માટે આપ નજીક ની પોસ્ટ ઓફિસ પર જઈ ને લઇ શકો છો.
વધું વાંચો- ગુજરાતી મા ડાઉનલોડ કરો CoWIN વેક્સિન સર્ટિફિકેટ
10 નાં ગુણાકાર માં પૈસા જમાં કરાવો
પોસ્ટ ઓફિસ રીકરિંગ સ્કીમ માં લાભાર્થી ને 10 નાં ગુણાંક માં પૈસા જમાં કરાવવા પડશે.10 નાં ગુણાંક માં પૈસા જો આપ દર મહિને નહિ ચૂકવો તો આપને દર મહિને લેટ ફી પણ ચૂકવવી પડશે.
RD સ્કીમ માં 8 લાખ રૂપિયા કઈ રીતે મેળવશો
આ સ્કીમ માં 5 વર્ષ સુધી નાણાં રોકવાના હોઈ છે જેમાં જો આપને વધુ સમય માટે પૈસા રોકવા હોઈ તો આપની RD સ્કીમ 10 વર્ષ માટે રાખી શકો છો.આ 10 વર્ષ નાં સમય ગાળા બાદ લાભાર્થી ને 8 લાખ 13 હાજર રૂપિયા આપવામાં આવશે.જે 8 લાખ રપિયા આપને મળે છે તેમાં 6 લાખ રૂપિયા આપની મૂળ રકમ હશે અને બીજું તેના ઉપર નું વ્યાજ આપવામાં આવશે.
વધું વાંચો- આધાર કાર્ડ ડાઉનલોડ કઈ રીતે કરવું ?
પોસ્ટ ઓફિસ RD Scheme પર ટેક્સ
પોસ્ટ ઓફિસ ની રિકરીંગ ડિપોઝિટ સ્કીમ મા રોકાણ કરવા પર TDS કપાય છે, જેમા ડિપોઝિટ 40,000 રૂપિયાથી વધુ હોય તો વાર્ષિક 10 % ના દરે ટેક્સ કાપવામાં આવે છે. RD Scheme પરના વ્યાજ પર પણ ટેક્સ લાગે છે, પરંતુ મેચ્યોરિટીની સંપૂર્ણ રકમ પર ટેક્સ લાગતો નથી. જે રોકાણકારોની કરપાત્ર આવક નથી તેઓ FD ની જેમ ફોર્મ 15 ભરીને TDS પર ડિસ્કાઉન્ટ મેળવી શકે છે.
આ પણ વાંચો-ઈ કુટીર પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરવાની પ્રોસેસ
RD સ્કીમ મા કઈ વાતનું ધ્યાન રાખવું?
આ સ્કીમ હેઠળ લાભાર્થી ને તેઓ નાણાં નિયમિત જમા કરાવતા રહેવું પડશે.જેમાં જો આપ નિયમિત હપ્તા જમા નહીં કરો તો આપને દર મહિને 1% દંડ ભરવો પડશે.વધું માં જો આપ સતત 4 હપ્તાં નથી ભરતા તો તમારું RD સ્કીમ નું ખાતુ બંધ કરી દેવામાં આવશે.
વધું માહિતી માટે👉 | અહિયાં ક્લિક કરો |
હોમ પેજ 👉 | અહિયાં ક્લિક કરો |
વધું વાંચો-
ગુજરાત પોલીસ સિટીઝન ફર્સ્ટ એપ 2023-24
ચૂંટણી કાર્ડ માટે ઓનલાઈન અરજી કરો
ઈ પીએફ પાસબુક ડાઉનલોડ કરવાની સરળ રીત જાણો
“FAQ”Post Office RD Scheme 2023
પોસ્ટ ઓફિસ RD સ્કીમ માં કોણ લાભ મેળવી શકે છે ?
આ સ્કીમ દરેક ઉમર નાં વ્યક્તિઓ લાભ મેળવી શકે છે.
પોસ્ટ ઓફિસ RD સ્કીમ માં ઓછા મા ઓછા કેટલા રૂપિયા નું રોકાણ કરવાનુ હોઈ છે ?
પોસ્ટ ઓફિસ RD સ્કીમ માં ઓછા મા ઓછુ 100 રૂપિયા થી સ્કીમ નો લાભ મેળવી શકાય છે.
પોસ્ટ ઓફિસ આરડી સ્કીમ નું બીજું નામ શું છે ?
પોસ્ટ માસિક આવક યોજના
RD સ્કીમ “પોસ્ટ ઓફિસ વ્યાજ દર” કેટલું હોઈ છે ?
આ સ્કીમ હેઠળ લાભાર્થી ને તેઓ નાં નાણાં નું 5.8 % વ્યાજ આપવામાં આવે છે.
Post office rd interest rate 2020 માં કેટલું હતું ?
વર્ષ 2020 માં post Office rd નું વ્યાજ 5.6% જેવું હતું.
પોસ્ટ ઓફિસ RD સ્કીમ હેઠળ લાભાર્થી ને 5 વર્ષ બાદ કેટલા નાણાં પાછાં મળે છે ?
લાભાર્થી ને 5 વર્ષ બાદ 3 લાખ 48 હજાર રૂપિયા પાછા મળી જાય છે.