Ganga Swarupa Punah Lagna Arthik Sahay Yojana 2021 | ગંગા સ્વરૂપા સહાય યોજના Online Apply
Ganga Swarupa Punah Lagna Arthik Sahay Yojana માં આ વર્ષે સરકાર તરફથી વિધવા બહેનો ને સહાય આપવાનું નક્કી કરવામાં આવેલ છે જેમા સહાય સ્વરૂપે લાભાર્થી ને 2 તબક્કા માં કુલ 50,000 ની આર્થિક સહાય આપવાની હોઈ છે. પહેલા તબકકામાં માં લાભાર્થી ને 25,000 રૂપિયા ની સહાય આપવામા આવે છે.અને પછી બીજા તબક્કા માં લાભાર્થી ને 25,000 નાં રાષ્ટ્રિય બચત પત્રો આપવામાં આવશે જેમાં એ બચત પત્રો 6 વર્ષ ના સમય ગાળા માં પાકશે અને પછી ઉપાડી શકશો.