મહિલા સ્વાવલંબન યોજના ગુજરાત । Mahila Swavalamban Yojana Gujrat 2022-Sarkari Loan Yojana

Mahila swavlamban yojana gujrat

ગુજરાત રાજ્ય મા સરકાર ના Gujrat Women Economic Development Corporation વિભાગ દ્વારા અલગ અલગ જગ્યા પર શિબિરો નુ અયોજન કરવુ તથા તે શિબિરો થકી મહિલાઓ સાથે વાર્તાલાપ કરી ને મહિલાઓ ને જરુરી માર્ગદર્શન પુરુ પાડી ને તેઓ ને તાલિમ આપી ને પોતે રોજગાર કરવા માટે પ્રેરાઇ શકે અવિ સમજણ આપવી. જેથી મહિલાઓ પોતે સમાજ મા માથુ ઉંચુ કરી ને જીવન જીવિ શકે