Vidhva Sahay yojana Gujarat – 2022 | ગંગા સ્વરૂપા આર્થિક વિધવા સહાય યોજના
સમાજમાં જે વિધવા બહેનો છે તે વિધવા બહેનોને આર્થિક સહાય મળે અને તેઓ આર્થિક રીતે અને સામાજિક રીતે સારું જીવન જીવી શકે તે માટે Women and child development department of Gujarat દ્વારા ગુજરાત સરકારે અમલમાં મુકેલ છે. જેમાં આપણા સમાજના છે વિધવા બહેનો છે તે આ યોજનાનો લાભ મેળવી શકે છે. જેમાં વિધવા બહેનોને 21 વર્ષ કરતા ઉપર ના પુત્ર કે પુત્રી છતાં પણ આ લાભ મળે છે. જેની તમામ ડિટેલમાં વિગતો આપડે આગળ જાણીશું.