Advertisements

રેશનકાર્ડ નો જથ્થો જોવા માટે આવી રીતે ચેક કરો પોતાના મોબાઈલ ફોન દ્વારા

Advertisements

રેશનકાર્ડ નો જથ્થો જોવા માટે આવી રીતે ચેક કરો પોતાના મોબાઈલ ફોન દ્વારા અને ઘરે બેઠા અનાજ નો જથ્થો જોઈ શકો છો.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

પ્રિય વાચક મિત્રો,આજે આપડે જાણવાના છીએ કે રેશન ની દુકાન માંથી તમને કેટલી અનાજ મળવાપાત્ર છે.અને તમારા રેશનકાર્ડ નાં સભ્યો મુજબ ઘવ, ચણાદાળ,તુવેરદાળ,તેલ અને મીઠું કેટલું આપવામાં આવે છે.જેવી તમામ જાણકારી આપડે આજ ની પોસ્ટ મા મેળવવાના છીએ.

જો તમને એમ લાગે કે તમારા ગામ માં સસ્તા અનાજ ની દુકાન માંથી તમને તમારા રેશનકાર્ડ માંથી ઓછું અનાજ આપવામાં આવતું હોઈ તો તમે ઓનલાઈન ચેક કરી શકો છો કે કેટલું અનાજ તમને મળવાપાત્ર છે.

રેશનકાર્ડ નો જથ્થો જોવા માટે આવી રીતે ચેક કરો પોતાના મોબાઈલ ફોન દ્વારા

રેશનકાર્ડ મળવાપાત્ર જથ્થો ઓનલાઈન કઈ રીતે ચેક કરવું 

જો તમે તમારા રેશનકાર્ડ મુજબ તમને અનાજ નો જથ્થો કેટલો મળવા પાત્ર છે.તે ઓનલાઈન ચેક કરવા માંગતા હોઈ તો અહીંયા તેની સંપૂર્ણ માહિતી આપવામાં આવેલ છે.જે કાળજી પૂર્વક વાંચવી.

સૌપ્રથમ તમારે અન્ન અને નાગરિક પુરવઠા નિગમ ની અધિકૃત વેબસાઈટ “https://dcs-dof.gujarat.gov.in/“પર જવાનું રહેશે.

રેશનકાર્ડ મળવાપાત્ર જથ્થો ઓનલાઈન કઈ રીતે ચેક કરવું 

જ્યાં હોમ પેગ ઉપર જ તમને બધા મેનુ બતવાવમાં આવશે.જેમાં “તમને મળવા પાત્ર જથ્થો જાણો” પર ક્લિક કરવાનું રહેશે.

જ્યાં ક્લિક કરવાથી એક નવું પેજ ખુલશે જેમાં તમારે તમારું રેશનકાર્ડ નંબર દાખલ કરવાનો રહેશે.અને કેપચા કોડ દાખલ કરી ને વ્યુવ બટન પર ક્લિક કરવાનું રહેશે.

રેશનકાર્ડ મળવાપાત્ર જથ્થો ઓનલાઈન કઈ રીતે ચેક કરવું 

વ્યુબ બટન પર ક્લિક કર્યા બાદ તમારા રેશનકાર્ડ માં તમને અનાજ નો જથ્થો કેટલો મળવાપાત્ર છે તેની સંપૂર્ણ માહિતી તમારી સમક્ષ આવી જશે.જેમાં કેટલો જથ્થો અને કિંમત વગેરે જોઈ શકાશે.

રેશનકાર્ડ મળવાપાત્ર જથ્થો ઓનલાઈન કઈ રીતે ચેક કરવું 

રેશનકાર્ડ જથ્થો apl અથવા રેશનકાર્ડ ન હોઈ તો કેમ તપાસવું 

જો તમારી પાસે રેશનકાર્ડ હજાર માં ન હોઈ તો પણ તમે ઓનલાઈન ચેક કરી શકો છો કે તમને અનાજ નો જથ્થો કેટલો મળવાપાત્ર છે.જેમાં તમારે રેશનકાર્ડ ની જરૂર રહેતી નથી.

જેના માટે તમારે સૌપ્રથમ તેની અધિકૃત વેબસાઈટ “https://dcs-dof.gujarat.gov.in/ ” ઉપર જવાનું રહેશે.

જ્યાં હોમ પેગ ઉપર જ તમને બધા મેનુ બતવાવમાં આવશે.જેમાં “તમને મળવા પાત્ર જથ્થો જાણો” પર ક્લિક કરવાનું રહેશે.

ત્યારબાદ તમારી સામે જે પેગ ખુલશે જેમાં રેશનકાર્ડ હોઈ તો ઉપર નાં ઓપ્શન માં જવાનું રહેશે અને રેશનકાર્ડ ન હોઈ તો નીચે નાં ઓપ્શન માં જવાનું રહેશે.નીચે ફોટો બતાવેલ છે.

રેશનકાર્ડ જથ્થો apl અથવા રેશનકાર્ડ ન હોઈ તો કેમ તપાસવું

જ્યાં તમારે 4 માહિતી દાખલ કરવાની રહેશે. જેમ પેલી માહિતી છે કે ” તમારુ રેશનકાર્ડ NFSA છે?” જેમાં હા નાં પસંદ કરો.

બાદ માં બીજા ઓપ્શન માં આવશે કે ” તમે ગેસ કનેક્શન ધરાવો છો” જેમાં હા અથવા નાં પસંદ કરો.

બાદ મે ત્રીજા ઓપ્શન માં “રેશનકાર્ડ માં જન સંખ્યા કેટલી છે” તે દર્શાવવાનું રહેશે.

અને ચોથા ઓપ્શન માં “તમારા રેશનકાર્ડ ની કઈ કેટગરી છે” જેમાં 4 કેટેગરી બતાવવા માં આવશે APL,BPL AYY વગેરે.

હવે તમારે કેપ્ચા કોડ દાખલ કરી ને વ્યુવ બટન પર ક્લિક કરવાનું રહેશે.એટલે તમને તમારા રેશનકાર્ડ હિસાબે કેટલો જથ્થો મળવાપાત્ર છે તેની સંપૂર્ણ માહિતી સામે આવી જશે.

રેશનકાર્ડ ની ઓનલાઈન વેબસાઈટ👉અહીંયા ક્લિક કરો
હોમ પેજ 👉અહીંયા ક્લિક કરો

નિક્ષર્ષ

જો અહીંયા આપેલ માહિતી રેશન કાર્ડ નો જથ્થો ઓનલાઈન કઈ રીતે ચેક કરી શકો છો.મિત્રો જો આ માહિતી આપને સારી લાગી હોઈ અને કઈક ઉપયોગી થઇ હોય તો આપ આ પોસ્ટ ને તમારા દોસ્ત અને પરિવાર જનો ને સેર કરી શકો છો.

Sarkari Yojana Gujarat Whatsapp Group Link 

જો તમારે યોજના સંબંધિત કે અન્ય સરકારી માહિતી વધુ મેળવવી હોય તો આપ અમારા વ્હોટસએપ ગ્રૂપ અને ટેલીગ્રામ ચેનલ સાથે જોડાઈ શકો છો.

Advertisements

અન્ય યોજનાઓ-

આધાર કાર્ડ મોબાઇલ નંબર લિંક છે કે નહીં અહીંયા જુઓ

Sukanya Samriddhi Yojana 2025: વિશે માહિતી, ફાયદાઓ,ફોર્મ અને કેલ્ક્યુલેટર ની જાણકારી

Pm Vishwakarma Yojana Online Apply 2023 ની સંપુર્ણ માહિતી

“FAQ”

રેશનકાર્ડ નો જથ્થો ઓનલાઈન કઈ રીતે ચેક કરી શકાય છે?

રેશનકાર્ડ નો જથ્થો ઓનલાઈન જોવા માટે તમારે તેની અધકૃત વેબસાઇટ પર જઈ ને “તમને મળવા પાત્ર જથ્થો જાણો” પર ક્લિક કરી ને જાણી શકાય છે.

APL રેશનકાર્ડ ધારકો ઓનલાઈન અનાજ નો જથ્થો કેટલો મળવાપાત્ર છે તે જાણી શેક છે?

હા, APL રેશનકાર્ડ ધારકો ઓનલાઈન અનાજ જાણી શકે છે.

મારી પાસે રેશનકાર્ડ હાજર માં નાં હોઈ તો હું રેશનકાર્ડ નો મળવાપાત્ર જથ્થો જાણી શકું છું?

જીહા , જો તમારી પાસે રેશનકાર્ડ ન હોઈ તો તમે તેની અધિકૃત વેબસાઈટ પર જઈ ને જાણી શકો છો.

Leave a Comment