Advertisements

UGVCL Bill Download In 2025 | ઉત્તર ગુજરાત વીજ કંપની નું ઓનલાઇન લાઇટબીલ આ રીતે ભરો

Advertisements

ઉત્તર ગુજરાત વીજ કંપની નું ઓનલાઇન લાઇટબીલ આ રીતે ભરો | પશ્ચિમ ગુજરાત વીજ કંપની નું ઓનલાઈન લાઇટ બિલ ભરવાની ની પધ્ધતિ.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Digital Gujarat હેઠળ રાજ્યમાં ઘણી બધી સેવાઓ ઓનલાઈન થઈ ચૂકી છે. અને હજુ પણ અન્ય યોજણાઓ અને Digital Service થઈ રહી છે. ગુજરાતમાં સામાજિક સેવાઓ જેવી કે વિધવા સહાય યોજનાવ્હાલી દીકરી યોજના, વૃદ્ધ સહાય વગેરે ઓનલાઇન થઈ ચૂકી છે. ખેડૂતો માટે પણ ikhedut portal અમલી બની ચૂકેલ છે. રોજગાર મેળવવા માટે Anubandham Portal કાર્યરત થઈ ચૂકેલ છે. પરંતુ આજે આપણે વીજ વિતરણ કરતી કંપની UGVCL વિશે વાત કરીશું. તાજેતરમાં સપ્ટેમ્બર-2024 માસનું લાઈટ બિલ બનાવવામાં આવ્યું છે. હવે તમે UGVCL Online Bill Download કેવી રીતે કરવું તેની સંપૂર્ણ માહિતી મેળવીશું.

UGVCL Bill Download In 2025

UGVCL Bill Download In 2025

ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ. જેની સ્થપના 15 સપ્ટેમ્બર 2003 ના રોજ ગુજરાત વિદ્યુત બોર્ડ દ્વારા કરવામાં આવી હતી. આ વીજ કંપની દ્વારા રાજ્યના ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં સેવાઓ પૂરી પાડવામાં આવે છે. જેનું વડુમથક મહેસાણા છે. જેમના દ્વારા ઘણી વધી સેવાઓ પૂરી પાડવામાં આવે છે. નીચેની સેવાઓની યાદી એમની અધિકૃત વેબસાઈટ પર મુકવામાં આવેલ છે.

  • સોલાર સ્કીમ
  • ગ્રાહકોની સેવાઓ
  • ગ્રાહકોની સેવાઓની માર્ગદર્શિકા
  • વીજ ચોરી માટે રેપોર્ટિં
  • તમારું બિલ જાણો (Know Your Bill)
  • Energy Saving
  • તમારું બિલની ગણતરી.
  • લોક દરબાર પ્રોગ્રામ

યુજીવીસીએલ બિલ ડાઉનલોડ કરવા માટે શું જોઈએ?

 તમારા મોબાઈલ કે કોમ્પ્યુટરમાં બિલ ડાઉનલોડ કરી શકો છો. જેના માટે તમારી પાસે ગ્રાહક નંબર (Consumer Number) હોવો જોઈએ.

How to Online Download UGVCL Bill

Uttar Gujarat Bij Company Limited નું બિલ ઓનલાઇન જોઈ શકાય છે. અથવા Download પણ કરી શકાય છે. કેવી રીતે UGVCL Bill Download કરવું તેની માહિતી નીચે મુજબ છે.

  • સૌપ્રથમ Google માં UGVCL ટાઈપ કરવાનું રહેશે.
  • ગૂગલ સર્ચ પરિણામ આવે તેમાં UGVCL Official Website ખોલવાની રહેશે.
  • Home page પર આવ્યા બાદ નીચે Read More દેખાશે.
  • તેમાં “Pay Energy Bills Online” પર ક્લિક કરવાનું રહેશે.
  • તેના પર ક્લિક કરતાં એક નવું પેજ ખુલશે.
  • જેમાં UGVCL Online Payement ની અલગ અલગ સેવાઓ બતાવશે.
  • જેમાંથી પહેલાં નંબર પર આવેલી Last Bill and Payment Status પર ક્લિક કરવાનું રહેશે.
  • હવે ફરીથી એક નવું પેજ ખુલશે.
  • જેમાં Enter Consumer No. ના બોક્સમાં 5 અથવા 11 આંકડાનો નંબર દાખલ કરવાનો રહેશે.
  • Box માં ગ્રાહક નંબર અને Security Code નાખ્યા બાદ Search પર ક્લિક કરવાનું રહેશે.
  • તમારા UGVCL Light Bill ની તમામ માહિતી દેખાશે.
  • છેલ્લે, તેમાં દેખાતા Click Here to Download eBill પર ક્લિક કરતાં PDF ફાઈલ ડાઉનલોડ થશે.

ડિસેમ્બર-2024 ના બિલ ગ્રાહકોને મોકલી આપેલ છે?

હા, ડિસેમ્બર-2024 પહેલાં ચુકવવાના થતાં બિલ UGVCL દ્વારા મોકલી આપેલા છે. આ વીજ કંપની બિલ ગ્રાહકોઓએ ચોક્ક્સ ભરપાઈ કરવાના હોય છે. તમારા મોબાઈલમાં બિલની અધિકૃત લિંક પણ મોકલાવામાં આવેલ હશે. જેના આધારે પણ તમે UGVCL Bill Download December 2023 નું બિલ મેળવી શકશો.

નિક્ષર્ષ

પ્રિય વાચક મિત્રો અહીં આપવામાં આવેલી માહિતી માં કોઈપણ લાગતી હોય તો તમે યુજીવીસીએલની ઓફિસિયલ વેબસાઈટ પર જઈને વધુ માહિતી મેળવી શકો છો.

વધુ માહિતી અહીંયા કલીક કરો
હોમ પેગ અહીંયા કલીક કરો

Leave a Comment