અગ્નિપથ યોજના 2022

હાલ આપડા દેશ નાં માનનીય રક્ષા મંત્રી રાજનાથસિંહ એ આ અગ્નિપથ યોજના 2022 ની જાહેરાત કરેલ હતી.

અગ્નિપથ યોજના અંતર્ગત હાલમાં ભારતીય આર્મ્ડ ફોર્સિસ માં અગ્નિ વીરોની ભરતી કરવામાં આવશે.અને ૪ વરસ માટે તેઓ ને રાખવામા આવશે. 

ફરજ દરમિયાન અગ્નિવીરો ને પગાર પણ ચૂકવવામાં આવશે અને ચાર વર્ષ માટે આ યુવાઓ “અગ્નિવીર” તરીકે ઓળખવામાં આવશે.

“અગ્નિવિરો” ને 1,2,3 વર્ષ સુધી 30,000/- પગાર આપવામાં આવશે અને ચોથા વર્ષે 40,000/- પગાર આપવામાં આવશે.

અગ્નિપથ યોજના 2022 મા દેશ નાં યુવા ને ભારતીય સંરક્ષણ દળોમાં માં જોડવા માટે અરજદાર ની ઉંમર 17.5 થી 21 વર્ષની વચ્ચે હોવી જોઈએ.

સર્વિસ ફંડ પેકેજ હેઠળ અગ્નિવીરને 4 વર્ષ પછી રૂ. 11.71 મળશે.સર્વિસ દરમિયાન કોઈપણ કારણોસર મૃત્યુ થાય છે, તો તેના પરિવારને 44 લાખ રૂપિયાનો વીમા કવચ આપવામાં આવશે.

અરજદાર ઓછા મા ઓછું ધોરણ 10-12 પાસ હોવા જરૂરી છે. કોઈપણ લિંગ નાં હોઈ સ્ત્રી/પુરુષ કોઈપણ આ ભરતી માટે લકાય ગણાશે. ઉંમર 17.5 વર્ષ થી 21 વર્ષ ની વચ્ચે નાં હોવા જોઈએ.

Indian Army મા જોડાવા ઇચ્ચતા યુવાઓ માટે આ સુવર્ણ તક છે. માટે જેનુ આર્મી મા જોડાવાનુ સપનુ હોઇ તેઓ એ ખાસ આ યોજના મા અરજી કરવી.

આવી જ ગુજરાત સરકાર ની સરકારી તમામ યોજનાઓ ની સચોટ માહીતી મેળવવી હોઇ તો આપ નિચે આપેલ લિંક પર જઇ ને અમારી વેબસાઇટ ની મુલાકાત લઇ શકો.