કોરોના મા મ્રુત્યુ પામનાર વ્યક્તિ ના વારસદાર ને ગુજરાત સરકાર તરફ થી 50,000 રુપિયા ની સહાય
Covid-19 મા ઘરે કે હોસ્પિટલ મા મ્રુત્યુ થયેલ હોઇ તેવા કિસ્સા મા શુ કરશો ?
કોરોના સહાય મા અરજી ક્યા કરશો ?
ડોક્યુમેંટ્સ ક્યા ક્યા જોઇશે ?
ગુજરાત સરકાર ની તમામ યોજનાઓ ની માહિતી માટે
www.sarkariyojnaguj.in