Books
Green Star
Educational Study Loan Gujarat 2022
રાજ્ય સરકાર આપી રહી છે લોન
ધોરણ 12 પછી અભ્યાસ કરવા માંગતા વિધાર્થીઓ ને 10 લાખ ની સરકારી લોન
Books
Green Star
Educational Study Loan Gujarat 2022
રાજ્ય સરકારના બિન અનામત વર્ગ આયોગ દ્વારા રાજ્યમાં વસતા બિનઅનામત વર્ગના વિદ્યાર્થીઓને આપવામાં આવે છે.
Books
Green Star
Educational Study Loan Gujarat 2022
મેડિકલ, ડેન્ટલ ના સ્વનિર્ભર કક્ષાના અભ્યાસક્રમો, ઇજનેરી, ટેક્નોલોજી, ફાર્મસી, આર્કિટેક્ચર,આયુર્વેદિક ,હોમિયોપેથી ,ફિઝીયોથેરાપી, વેટર્નરી વગેરે અભ્યાસ માટે લોન
Books
Green Star
Educational Study Loan Gujarat 2022
અનુસ્નાતક જેવા કે IIM, IIT, NID,NIFT, IRMA,TISS જેવા અભ્યાસ માટે પણ આ સરકારી લોન આપવામા આવે છે
Books
Green Star
Educational Study Loan Gujarat 2022
આ લોન માટે બિનઅનામત વર્ગ ના વિધાર્થીઓ ની પરિવાર ની વાર્ષિક આવક મર્યાદા રૂ 6.00લાખ કરતાં ઓછી હોવી જોઈએ.
Click Here
Books
Green Star
Educational Study Loan Gujarat 2022
આ યોજના અંતર્ગત 10 લાખ ની સરકારી લોન મળે છે.આ 10 લાખ રુપિયા નુ વ્યાજ માત્ર 4 % જ હોઇ
Books
Green Star
Educational Study Loan Gujarat 2022
આ યોજના થી નાના અને આર્થિક નબળા પરિવાર ના બાળકો આગળ અભ્યાસ કરી શક્શે અને તેઓ ને ઘણો સપોર્ટ મળશે.
Learn more
Books
Green Star
Educational Study Loan Gujarat 2022
આ લોન યોજના માટે લાભાર્થી વિદ્યાર્થી એ esamaj kalyan Portal સરકારી વેબ સાઇટ પર જઈ ને અરજી કરવાની રહેશે.
Books
Green Star
Educational Study Loan Gujarat 2022
આ લોન યોજના સમ્બધિત વિગતવાર માહીતી મેળવવી હોઇ તો આપ નિચે આપેલ લિંક પર જઇ ને તમામ માહીતી મેળવો
Learn more