Gujarat NMMS Scholarship 2021 – 2022 for Class 8

ગુજરાત ના ધોરણ ૮ મા અભ્યાસ કરતા તમામ વિધાર્થીઓ ને  ૪૮,૦૦૦ હજાર ની સ્કોલરશીપ તેઓ ધોરણ ૧૨ સુધી મળશે

નેશનલ મીન્સ કમ મેરિટ શિષ્યવૃત્તિ

ગુજરાત રાજ્ય મા અભ્યાસ કરતા ધોરણ ૯ થી લઇ ને ધોરણ ૧૨ સુધી આ સ્કોલરશીપ વિધાર્થીઓ ને મળતી રહેશે

48,000 હજાર સ્કોલરશીપ સહાય

આ સ્કોલરશીપ મેળવવા માટે અત્યારે ઓનલાઇન ફોર્મ ભરવાના ચાલુ છે.છેલ્લી તારિખ 19/01/2022

NMMS સ્કોલરશીપ નો ઉદ્દેશ શુ છે

આર્થિક અને નબળા એવા તેજસ્વી વિદ્યાર્થીઓ ને અભ્યાસ માં આર્થિક મદદ મળે તે હેતુ થી આ સ્કોલરશીપ આપવામા આવે

Books
Open Hands

NMMS Scholarship 2022

દર વરસે ૧૨,૦૦૦ હજાર રુપિયા એટલે કે ૫ વરસ સુધી ૪૮,૦૦૦ હજાર રુપિયા ની સ્કોલરશીપ મળવાપાત્ર

NMMS Scholarship Online Apply

આ સ્કોલરશીપ ની અરજી ક્યા કરવાની હોઇ છે જેવી વિગતવાર માહીતી મેળવવા માટે અમારી વેબસાઇટ પર