આ યોજના મુખ્યત્વે ગુજરાત સરકારના એનર્જી વિભાગ ગેડા દ્વારા અમલમાં મુકવામાં આવેલ છે.જેનો ઉદ્દેશ આજ છેકે વાહનો થી ફેલાતા પ્રદૂષણ ને નિયંત્રણ મા લાવવું.
આ યોજના મા ધોરણ ૯ થી ૧૨ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને જો તેઓ દ્વી ચક્રીય ઈલેક્ટીક વાહન ખરીદે તો તેઓને રૂ.12,000/- સબસિડી આપવામાં આવે છે.
અને અન્ય વ્યક્તિ/સંસ્થા ને ત્રી ચક્રીય ઈલેક્ટ્રીક વાહન ખરીદે તો તેઓ ને રુ.48,000/- ની સબસિડી આપવામાં આવે છે.
વાહનો થી થતા પ્રદૂષણ ને નિયંત્રણ લાવવા માટે સહાય આપવામા આવે છે જેમાં થી વધુ ને વધું લોકો ઈલેક્ટ્રીક વાહન લઈ શકે.
આ યોજના ની અરજી કરવા માટે Gujarat Energy Development Agency, 4th floor, Block No. 11 & 12, Udyog Bhavan, Sector -11, Gandhinagar-382 017, Gujarat, India
આ યોજના ની અરજી કરવા માટે આપ ડીજિટલ ગુજરાત પોર્ટ્લ પર જઇ ને આપ ઓનલાઇન અરજી કરી શકો છો
આ યોજના મા આપને બધી કમ્પની ઓ ની ગાડીઓ ની લિસ્ટ જોવુ હોઇ તો આપ અમારી વેબસાઈટ ની મુલાકાત લો
ઈલેક્ટ્રીક ગાડીઓ ની માંગ અત્યારે ખુબ જ વધી રહી છે તો આ સબસીડી નો લાભ આચુક લઇ શકો છો
અને આ યોજના વિશે સમ્પુર્ણ માહીતી મેળવવી હોઇ તો આપ અમારી વેબસાઇટ પર જઇ ને પણ માહીતી મેળવી શકો છો.