Gujarat Two Wheeler Scheme 2022

આ યોજના મુખ્યત્વે ગુજરાત સરકારના એનર્જી વિભાગ ગેડા દ્વારા અમલમાં મુકવામાં આવેલ છે.જેનો ઉદ્દેશ આજ છેકે વાહનો થી ફેલાતા પ્રદૂષણ ને નિયંત્રણ મા લાવવું.

Gujarat Two Wheeler Scheme 2022

આ યોજના મા ધોરણ ૯ થી ૧૨ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને જો તેઓ દ્વી ચક્રીય ઈલેક્ટીક વાહન ખરીદે તો તેઓને રૂ.12,000/- સબસિડી આપવામાં આવે છે.

Gujarat Two Wheeler Scheme 2022

અને અન્ય વ્યક્તિ/સંસ્થા ને ત્રી ચક્રીય ઈલેક્ટ્રીક વાહન ખરીદે તો તેઓ ને રુ.48,000/- ની સબસિડી આપવામાં આવે છે.

Gujarat Two Wheeler Scheme 2022

વાહનો થી થતા પ્રદૂષણ ને નિયંત્રણ લાવવા માટે સહાય આપવામા આવે છે જેમાં થી વધુ ને વધું લોકો ઈલેક્ટ્રીક વાહન લઈ શકે.

Gujarat Two Wheeler Scheme 2022

આ યોજના ની અરજી કરવા માટે Gujarat Energy Development Agency, 4th floor, Block No. 11 & 12, Udyog Bhavan,  Sector -11, Gandhinagar-382 017, Gujarat, India

Gujarat Two Wheeler Scheme 2022

આ યોજના ની અરજી કરવા માટે આપ ડીજિટલ ગુજરાત પોર્ટ્લ પર જઇ ને આપ ઓનલાઇન અરજી કરી શકો છો

Gujarat Two Wheeler Scheme 2022

આ યોજના મા આપને બધી કમ્પની ઓ ની ગાડીઓ ની લિસ્ટ જોવુ હોઇ તો આપ અમારી વેબસાઈટ ની મુલાકાત લો

Gujarat Two Wheeler Scheme 2022

ઈલેક્ટ્રીક ગાડીઓ ની માંગ અત્યારે ખુબ જ વધી રહી છે તો આ સબસીડી નો લાભ આચુક લઇ શકો છો

Gujarat Two Wheeler Scheme 2022

અને આ યોજના વિશે સમ્પુર્ણ માહીતી મેળવવી હોઇ તો આપ અમારી વેબસાઇટ પર જઇ ને પણ માહીતી મેળવી શકો છો.