ધોરણ 9-10 અને 11-12 ના વિદ્યાર્થીઓ ને 75,0000/- હજાર રૂપિયા 1,25,000/- રૂપિયા ની સ્કોલરશીપ
ધોરણ 9 અને 10 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ને ઉજ્જવળ ભાવિસ્ય માટે આ સ્કોલરશીપ આપવામા આવે છે જેના થી તેઓ ને આર્થિક સહાય મળી રહે છે
ધોરણ 9 અને 10 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ને 75,0000/- હજાર રૂપિયા અને ધોરણ 11 અને 12 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ને 1,25,000/- રૂપિયા સ્કોલરશીપ આપવામા આવે
વિદ્યાર્થીઓ ને તેઓ નાં અભ્યાસ દરમિયાન જરૂરી સાધન સામગ્રી માટે દર વર્ષે સ્કોલરશીપ આપવામાં આવે છે.જેનાથી તેઓ તેમનો અભ્યાસ અધવચ્ચે છોડી ને જાતાં નાં રહે.તે મુખ્ય હેતુ છે
વિદ્યાર્થીઓ ને તેઓ શહેરી વિસ્તાર માં રહેતા હોઈ અથવા તો ગ્રામ્ય વિસ્તાર મા રહેતા હોઈ તેઓ નાં વાલી ની વાર્ષિક આવક મર્યાદા 2.5 લાખ કરતા ઓછી હોવી જોઈએ.