પીપીએફ એકાઉન્ટ પોસ્ટ ઓફિસમાં એક સરસ સ્કીમ છે. જે લોકો લાંબા ગાળા સુધી પોતાના નાણા રોકી શકે તેમ હોય અને વધારે ફાયદો મેળવવા ઇચ્છતા હોય તેવા લોકો માટે ખાસ આ સ્કીમ
આ યોજના અંતર્ગત લાભાર્થીઓને તેમના નાણાંના ખૂબ જ સારું વ્યાજ પોસ્ટ ઓફિસ તરફથી આપવામાં આવે છે. જેમાં લાભાર્થી ને તેના નાણા અમુક વર્ષો પછી ડબલ પણ થઈ જાય છે

PPF યોજના અંતર્ગત દેશના તમામ સ્કીમ કરતા આ સ્કીમમાં વધુ વ્યાજ આપવામાં આવે છે. આ યોજનાનું હાલનું વ્યાજ 7.1% છે.જે 2020-21 માં 7.5% હતું.

આ યોજના મા દેશ ના તમામ લોકો નાના હોઇ કે મોટા બાધા જ ખાતુ ખોલાવી શકે છે.અને આ યોજના નો લાભ મેળવી શકે છે.

આ યોજનામાં દરેક એવા વ્યક્તિઓ કે જેમની આવક ઓછી છે તેઓ પણ રોકાણ કરી શકે છે અને ખૂબ જ ઓછા નાણાં રોકીને પણ આ યોજનાનો લાભ મેળવી શકે છે.