પબ્લિક પ્રોવિડન્ટ ફંડ પોસ્ટ ઓફિસ

પીપીએફ એકાઉન્ટ પોસ્ટ ઓફિસમાં એક સરસ  સ્કીમ છે. જે લોકો લાંબા ગાળા સુધી પોતાના નાણા રોકી શકે તેમ હોય અને વધારે  ફાયદો મેળવવા ઇચ્છતા હોય તેવા લોકો માટે ખાસ આ સ્કીમ

આ યોજના અંતર્ગત લાભાર્થીઓને તેમના નાણાંના ખૂબ જ સારું વ્યાજ પોસ્ટ ઓફિસ  તરફથી આપવામાં આવે છે. જેમાં લાભાર્થી ને તેના નાણા અમુક વર્ષો પછી ડબલ પણ  થઈ જાય છે

PPF યોજના અંતર્ગત દેશના તમામ સ્કીમ કરતા આ સ્કીમમાં વધુ વ્યાજ આપવામાં આવે છે. આ યોજનાનું હાલનું વ્યાજ 7.1% છે.જે 2020-21 માં 7.5% હતું.

PPF યોજના અંતર્ગત દેશના તમામ સ્કીમ કરતા આ સ્કીમમાં વધુ વ્યાજ આપવામાં આવે છે. આ યોજનાનું હાલનું વ્યાજ 7.1% છે.જે 2020-21 માં 7.5% હતું.

આ યોજના મા દેશ ના તમામ લોકો નાના હોઇ કે મોટા બાધા જ ખાતુ ખોલાવી શકે છે.અને આ યોજના નો લાભ મેળવી શકે છે.

આ યોજના મા દેશ ના તમામ લોકો નાના હોઇ કે મોટા બાધા જ ખાતુ ખોલાવી શકે છે.અને આ યોજના નો લાભ મેળવી શકે છે.

આ યોજનામાં દરેક એવા વ્યક્તિઓ કે જેમની આવક ઓછી છે તેઓ પણ રોકાણ કરી શકે છે અને ખૂબ જ ઓછા નાણાં રોકીને પણ આ યોજનાનો લાભ મેળવી શકે છે.

પોસ્ટ ઓફિસ ની આ યોજના મા લાભાર્થી ના નાણા ૧૫ વરસ બાદ ડબલ થઇ જાય છે એટ્લે કે અન્ય સ્કિમ કરતા આ સ્કિમ મા વધુ ફાયદો થાય છે

રોકાણકારોને EEE લાભ મળે છે, એટલે કે રોકાણની રકમ, કમાયેલ વ્યાજ અને અંતિમ પાકતી મુદતની રકમ, આ ત્રણેયને કરમાંથી મુક્તિ આપવામાં આવી છે.

તમે તમારા નાણા ઇમરજન્સીમાં પણ ઉપાડી શકો છો પરંતુ પાંચ વર્ષ તો થઈ ગયા હોય પછી જ ઇમરજન્સીમાં તમે તમારા નાણા ઉપાડી શકો છો.

આ PPF ની પોસ્ટ ઑફીસ ની સ્કિમ ની જો આપ તમામ વિગત વાર મહીતી મેળવવા ઇચ્ચતા હોવ તો નિચે આપેલ લિંક પર જાઇ ને જાણી શકો છો