પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના

ભારત સરકારે 2013 માં રાષ્ટ્રીય ખાધ્ધ સલામતી અન્વયે આ પ્રાધન મંત્રી માતૃ વંદના યોજના નો પ્રારંભ કરાયો હતો

પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના  લાભ 

આ સહાય ગુજરાત મા  વસતી સગર્ભા માતાઓ  મળવાપાત્ર છે.જે માતાઓ  જેથી તેઓ ને આર્થિક મદદ મળે

પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના સહાય 

આ યોજના માં લાભાર્થી ને 3 હપ્તા માં સહાય ચુકવવા માં આવે છે જે પૈસા સિધા જ સગર્ભા માતા ના બેંક ના ખાતા મા આવી જાય છે

માતૃ વંદના સહાય ના હપ્તા

આ સહાય મા સગર્ભામાતા ને  ૩ હપ્તા મા ટોટલ ૬,૦૦૦/- રુપિયા ની સહાય મળે છે.જેમા તે પૈસા DBT દ્વ્રારા બેંક ના ખાતા મા આવી જાય છે.

આ યોજના માટે અરજી કરવી હોઇ તો આપ આપના નજીક ના સરકારી દવાખાના મા સમ્પર્ક કરી ને અરજી કરી શકો છો, અથવા અમારી વેબસાઇટ પર અરજિ પત્રક આપેલ છે,તે ડાઉનલોડ કરી શકો છો.

Pradhan Mantri Matru Vandana Yojana Gujarat 2022

આ યોજના ની વધુ માહીતી માટે નિચે આપેલ લિંક પર જાવ અને યોજના ની તમામ મહિતી મેળવો