આ યોજનાનું નામ છે “પ્રધાનમંત્રી આયુષ્માન ભારત યોજના” જેમા તમે ૫ લાખ સુધિ નો મેડીકલ વિમો મળે છે
આ યોજનાથી લોકો મફતમાં સરકારી અથવા પ્રાઈવેટ હોસ્પિટલમાં સારવાર મેળવી શકે છે.
ગુજરાત રાજ્ય ના લાભાર્થી પરિવારોને દર વર્ષે રૂપિયા કુલ 5 લાખ નો બીમારી માટે નો સારવાર નો સરકારી વિમો મળે છે
રાજ્ય નાં તમામ જરૂરિયામંદ લોકો ને તેમને કોઈપણ બીમારી માં આર્થિક તંગી નાં પડે તે હેતુ થી યોજના અમલ મા લાવેલ છે
સરકારી યોજનાઓ ની તમામ અને વિગતવાર માહિતી મેળવવી હોઈ તો આપ અમારી Telegram Channel સાથે જોડાઈ શકો છો.
પ્રધાનમંત્રીની આયુષ્યમાન ભારત યોજના અંતર્ગત લાભાર્થીને આરોગ્ય બાબતે કોઈપણ સારવાર મેળવવી હોય તો રૂપિયા 5 લાખ ની સહાય મળે છે.
આયુષ્માન ભારત કાર્ડ ની યાદી નું લિસ્ટ કેન્દ્ર સરકારની ગવર્મેન્ટ ઓનલાઈન વેબસાઈટ ઉપર મુકવામાં આવે છે
આયુષ્માન ભારત કાર્ડ ની યાદી નું લિસ્ટ કેન્દ્ર સરકારની ગવર્મેન્ટ ઓનલાઈન વેબસાઈટ ઉપર મુકવામાં આવે છે
National Health Authority ની સરકારી વેબસાઈટ National Health Authority પર જઇ ને આપ લિસ્ટ જોઇ શકો છો
અને વધુ મા આયુષ્માન ભારત એપ્લિકેશન ડાઉનલોડ કરી ને આપ pmjay લાભાર્થી નુ લિસ્ટ જૉઈ શકો છો