Ayushman Bharat Yojana List | Ayushman Bharat Yojana Scheme list, Benefits | Pradhan Mantri Jan Arogya Yojana Card Download | Pradhan Mantri Jan Arogya Yojana Card | Pmjay Card Download | Ayushman Bharat Portal | Ayushman Bharat Hospital List pdf
સરકાર એટલે કે મા-બાપ, સરકાર દ્વારા ઘણી યોજનાઓ ગરીબ અને આર્થિક રીતે પછાત લોકો માટે ચાલી રહી છે. જે તમામ યોજનાઓથી આવા લોકોને ખૂબ જ બહોળા પ્રમાણમાં લાભ થાય છે. જેના માટે જ આપણા પ્રધાનમંત્રી સાહેબ એ લોકોના આરોગ્ય માટેની એક યોજના ની શરૂઆત કરેલ. આ યોજનાથી લોકો મફતમાં સરકારી અથવા પ્રાઈવેટ હોસ્પિટલમાં સારવાર મેળવી શકે છે. આ યોજનાનું નામ છે “પ્રધાનમંત્રી આયુષ્માન ભારત યોજના”
જો આપને સરકારી યોજનાઓ અને અર્ધસરકારી યોજનાઓ ની તમામ અને વિગતવાર માહિતી મેળવવી હોઈ તો આપ અમારી Telegram Channel સાથે જોડાઈ શકો છો.
અહીંયા અમે આપ સૌ મિત્રોને જણાવીશું કે આપ આ યોજના “Ayushman Bharat Yojana Scheme list, Benefits “ કઈ રીતે જેની તમામ માહિતી આપો આજના આર્ટિકલમાં આપવામાં આવશે.
યોજના નું નામ | આયુષ્માન ભારત યોજના લિસ્ટ |
સહાય | લાભાર્થી પરિવારોને દર વર્ષે રૂપિયા કુલ 5 લાખ નો બીમારી માટે નો સારવાર નો સરકારી વિમો |
રાજ્ય | ગુજરાત |
ઉદ્દેશ | રાજ્ય નાં તમામ જરૂરિયામંદ લોકો ને તેમને કોઈપણ બીમારી માં આર્થિક તંગી નાં પડે તે હેતુ થી |
લાભાર્થી | ગુજરાત રાજ્ય નાં આયુષ્માન ભારત યોજના અંતર્ગત આવતા તમામ લાભાર્થી |
અરજી નો પ્રકાર | ઓનલાઈન |
સંપર્ક | અહીંયા ક્લિક કરો |
Pmjay યોજના લિસ્ટ કયાંથી જોવું ? | અહીંયા ક્લિક કરો |
Ayushman Bharat Yojana New List 2022
આપ સૌ મિત્રોને જાણીને આનંદ થશે કે હાલમાં જ ભારત સરકાર દ્વારા આયુષ્માન ભારત યોજના અંતર્ગત નવા લાભાર્થીઓની યાદી બહાર પાડવામાં આવેલ છે. આ યોજના માટે જો તમે અરજી કરેલ હશે તો પણ ચાલશે અને જો અરજી કરેલ નથી અને લાભ મેળવવો હોય તો આજના આર્ટિકલમાં અમે તમને સંપૂર્ણ વિગતો થી માહિતગાર કરશું.
પ્રધાનમંત્રીની આયુષ્યમાન ભારત યોજના અંતર્ગત લાભાર્થીને આરોગ્ય બાબતે કોઈપણ સારવાર મેળવવી હોય તો રૂપિયા 5 લાખ ની સહાય મળે છે.
જેનાથી તેઓ 5 લાખ સુધી નો કોઈપણ બીમારીનો સારવારનો ખર્ચ સરકાર ભોગવે છે.
વધું વાંચો :- માં વાત્સલ્ય યોજના ગુજરાત
Pradhan Mantri Jan Arogya Yojana List
આજની આ પોસ્ટ દ્વારા અને ગુજરાત રાજ્યના તમામ લોકોને કે જેવો આયુષ્માન ભારત યોજના અંતર્ગત લાભ મેળવવા ઈચ્છે છે અથવા તો તેઓનું નામ આ યાદીમાં સામેલ છે કે નહીં તેની જાણકારી આપીશું.
વધુમાં આપ સૌ મિત્રોને જણાવી દઈએ કે આયુષ્માન ભારત કાર્ડ ની યાદી નું લિસ્ટ કેન્દ્ર સરકારની ગવર્મેન્ટ ઓનલાઈન વેબસાઈટ ઉપર મુકવામાં આવે છે તેની માહિતી અમે આજે તમને આપવાના છીએ.
વધુ વાંચો :- પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના (PMMVY)
How to Check And Download Ayushman Bharat Yojana List
આપ સૌને અમો દ્વારા બતાવીશું કે આયુષ્માન ભારત કાર્ડ યોજના નું લિસ્ટ આપ કઈ રીતે ચેક કરી શકો છો. જેની સંપૂર્ણ માહિતી નીચે સ્ટેપ બાય સ્ટેપ અને ડીટેઇલ માં આપેલી છે જે ધ્યાનપૂર્વક વાંચી લેવા વિનંતી.
સૌપ્રથમ લાભાર્થીએ “Google” માં “ Ayushman Bharat Yojana” સર્ચ કરવાનું રહેશે.જ્યા આપને National Health Authority ની સરકારી વેબસાઈટ દેખાશે.mera.pmjay.gov.in 👈 અહિયાં ક્લિક કરો
હવે આયુષ્માન ભારત યોજના નું લિસ્ટ જોવા માટે આપે આ વેબસાઇટના હોમ પેજ ઉપર આવી જવાનું રહેશે.
જ્યાં હવે તમારે તમારું રજીસ્ટર મોબાઇલ નંબર નાખવાનો રહેશે. ત્યારબાદ “Capcha” નાખી ને “Generate OTP” બટન પર ક્લીક કરવાનું રહેશે.
હવે તમારા રજીસ્ટર મોબાઇલ નંબર પર એક 6 આકડાનો OTP નંબર આવશે. જે 6 આંકડા ના OTP ને ત્યા દાખલ કરો.
આપની સામે પુરા ભારત દેશના તમામ રાજ્યો નું રાજ્ય વાઈસ માં ભારત યોજના નું લિસ્ટ ખુલી જશે. જેમાં તમારે તમારું રાજ્ય પસંદ કરી લેવાનું રહેશે. એટલે કે જો તમે ગુજરાત રાજ્યના હોતો ગુજરાત પસંદ કરવાનું રહેશે.
ત્યારબાદ રાજ્ય પસંદ કર્યા બાદ હવે નીચેના ઓપ્શન “ Select Category” પર જવાનું રહેશે.જ્યા તમારે કેવી રીતે લાભાર્થીઓ નું લિસ્ટ જોવું છે તે પસંદ કરવાનું રહેશે.જેમાં કે “ Search By Name” અથવા તો “Search By HHD Number” વગેરે ઓપ્શન પસંદ કરી ક્લિક કરવાનું રહેશે.
હવે આપની સમક્ષ ગુજરાત રાજ્યના આયુષ્યમાન ભારત યોજના લાભાર્થીઓ ની લિસ્ટ આવી જશે જે આપ ડાઉનલોડ કરી શકો છો.
વધું વાંચો :- ઉનિક ડિજિટલ હેલ્થ આઈડી કાર્ડ
Ayushman Bharat Yojana Mobile App Download
જો આપને અર્થમાં ભારત યોજના સંબંધિત કોઈપણ માહિતી જોઈતી હોય તો આપ તેની ઓફિશિયલ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો જેના સ્ટેપ્સ નીચે મુજબના છે.
આયુષ્માન ભારત એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે સૌપ્રથમ તેની અધિકૃત વેબસાઈટ પર જાવ.અહીંયા થી વેબસાઈટ pmjay પર જાવ.
હવે આ વેબસાઇટનો તમારી સમક્ષ હોમ પેજ ખુલી જશે. હોમ પેજ ઉપર જ તમારે એપ્લિકેશન ડાઉનલોડ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે.
જેવું તમે આ બટન પર ક્લિક કરશો તેવું જ આયુષ્માન ભારત યોજના ની એપ્લિકેશન ખુલી જશે ડાઉનલોડ થઇ જશે તમારી સમક્ષ આવી જશે.
જ્યાં તમે Install કરીને તમારા મોબાઇલમાં રાખી શકો છો અને તેનો ખૂબ જ ઉપયોગ કરી શકો છો.
Ayushman Bharat Yojana Helpline Number
આયુષ્માન ભારત યોજના અંતર્ગત જવાબને કોઈ પણ પ્રશ્ન થઇ હોય તો આપ નીચે આપેલ “Helpline Number” પર કોલ કરી ને માહિતી મેળવી શકો છો.
Helpline Number :- 14555 – 1800 111 565
Email:- webmaster-pmjay.nya.gov.in
Official Website :- www.pmjay.gov.in
ખુબજ અગત્ય ની યોજનાઓ :-
કેન્સર બીમારી ની તબીબી સહાય યોજના
ટીબી બિમારી ની તબીબી સહાય યોજના
“FAQ” For આયુષ્યમાન ભારત યોજના લિસ્ટ ગુજરાત 2022
આયુષ્માન ભારત યોજના નુ લીસ્ટ કેવી રીતે ચેક કરવું ?
આયુષ્માન ભારત યોજના નું લીસ્ટ ચેક કરવા માટે કેન્દ્ર સરકાર ની official Website Mera.pmjay.gov.in પર જઈ ને ચેક કરી શકાય છે.
આયુષ્માન ભારત યોજના અંતર્ગત કોઈપણ પ્રકારની માહિતી મેળવવી હોય તો તેનો Helpline Number શું છે ?
આ યોજના ની કોઈપણ પ્રકારની માહિતી માટે આપ આ 14555 – 1800 111 565 Number કોલ કરી ને માહિતી મેળવી શકો છો.
આયુષ્માન ભારત યોજના નું લીસ્ટ ફક્ત ગુજરાત રજૂ માટે જ જોઈ શકાય છે ?
નાં. Mera.pmjay.gov.in વેબસાઈટ પર જઈ ને આપ પૂરા ભારતદેશ નાં તમામ રાજ્યો નુ લીસ્ટ જોઈ શકો છો.
આયુષ્માન ભારત યોજના મા કુલ કેટલા રૂપિયા નો સ્વાસ્થ્ય વિમો મળે છે ?
આ યોજના અંતર્ગત લાભાર્થીઓ ને કુલ 5 લાખ રૂપિયા નો સ્વાસ્થ્ય વિમો મળે છે.એટલે કે તેઓ કોઈપણ બીમારી માટે રૂપિયા 5 લાખ સુધી નો ખર્ચ સરકાર ભોગવે છે.
આયુષ્માન ભારત યોજના માટે ની કોઈ application છે ?
જીહા, આપ આ યોજના ની અધિકૃત વેબસાઈટ પર નાં જવા માંગતા હોય તો આપ આયુષ્માન ભારત યોજના App Download કરી ને તમારા મોબાઈલ ફોન મા રાખી શકો છો.www.pmjay.gov.in પર Application ઉપલબ્ધ છે.
આયુષ્માન ભારત યોજના માં કોણ લાભ મેળવી શકે છે ?
હાલ આ યોજના માં રાજ્ય નાં તમામ લોકો કે જેઓ આર્થિક રીતે પછાત,નબળા,ગરીબ પરિવારો માથી આવે છે તેવા તમામ લોકો આ કાર્ડ મેળવી શકે છે.
5 thoughts on “Ayushman Bharat Yojana Scheme list, Benefits | આયુષ્યમાન ભારત યોજના લિસ્ટ ગુજરાત 2022”