Ayushman Bharat Yojana Scheme list, Benefits

આ યોજનાનું નામ છે “પ્રધાનમંત્રી આયુષ્માન ભારત યોજના” જેમા તમે ૫ લાખ સુધિ નો મેડીકલ વિમો મળે છે 

Ayushman Bharat Yojana Scheme list, Benefits

આ યોજનાથી લોકો મફતમાં સરકારી અથવા પ્રાઈવેટ હોસ્પિટલમાં સારવાર મેળવી શકે છે.

Ayushman Bharat Yojana Scheme list, Benefits

ગુજરાત રાજ્ય ના  લાભાર્થી પરિવારોને દર વર્ષે રૂપિયા કુલ 5 લાખ નો બીમારી માટે નો સારવાર નો સરકારી વિમો મળે છે 

Ayushman Bharat Yojana Scheme list, Benefits

રાજ્ય નાં તમામ જરૂરિયામંદ લોકો ને તેમને કોઈપણ બીમારી માં આર્થિક તંગી નાં પડે તે હેતુ થી યોજના અમલ મા લાવેલ છે

Ayushman Bharat Yojana Scheme list, Benefits

સરકારી યોજનાઓ ની તમામ અને વિગતવાર  માહિતી મેળવવી હોઈ તો આપ અમારી Telegram Channel સાથે જોડાઈ શકો છો.

Ayushman Bharat Yojana Scheme list, Benefits

પ્રધાનમંત્રીની આયુષ્યમાન ભારત યોજના અંતર્ગત લાભાર્થીને આરોગ્ય બાબતે કોઈપણ સારવાર મેળવવી હોય તો રૂપિયા 5 લાખ ની સહાય મળે છે.

Ayushman Bharat Yojana Scheme list, Benefits

આયુષ્માન ભારત કાર્ડ ની યાદી નું લિસ્ટ કેન્દ્ર સરકારની ગવર્મેન્ટ ઓનલાઈન વેબસાઈટ ઉપર મુકવામાં આવે છે

National Health Authority ની સરકારી વેબસાઈટ National Health Authority પર જઇ ને આપ લિસ્ટ જોઇ શકો છો 

Ayushman Bharat Yojana Scheme list, Benefits

અને વધુ મા આયુષ્માન ભારત એપ્લિકેશન ડાઉનલોડ કરી ને આપ pmjay લાભાર્થી નુ લિસ્ટ જૉઈ શકો છો