ડૉ.વિક્રમ સારાભાઈ પ્રોત્સાહક સ્કોલરશીપ યોજના ગુજરાત

ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ કરી શકે અને તેઓને આર્થિક મદદ મળી રહે તે હતું થી

આ યોજના અંતર્ગત ગુજરાત રાજ્યના “Vikas” ભૌતિક અનુસંધાન અમદાવાદ દ્વારા આ સ્કોલરશીપ રાજ્યમાં વસતા વિદ્યાર્થીઓનો આગળ ઉચ્ચ અભ્યાસ ક્ષેત્રે આર્થિક સાથ મળી રહે.

આ સ્કોલરશીપ માં ગ્રામીણ વિસ્તારમાં વસતા વિદ્યાર્થીઓ ધોરણ આઠ થી લઈને ધોરણ 12 સુધીને સ્કોલરશીપ આપવામાં આવે છે.

આ સ્કોલરશીપ મા ગ્રામ્ય વિસ્તારમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને 1 લાખ રૂપિયા સુધીની સ્કોલરશીપ ની સહાય આપવામાં આવે છે. જેથી તેઓ ઉચ્ચ અભ્યાસ કરવા માંગતા હોય તો તેઓને મદદ મળી રહે છે.

આપ સર્વે વાચકોને નમ્ર વિનંતી છે કે જો આપ સરકારી યોજનાઓ અને અર્ધસરકારી યોજનાઓની સચોટ અને સાચી માહિતીના અપડેટ મેળવવા માગતા હોય તો અમારી ટેલિગ્રામ ની ચેનલ સાથે જોડાઈ શકો છો.