મોબાઈલથી આ રીતે જાણો તમારું પાન કાર્ડ આધાર સાથે લિંક છે કે નહી
જો તમારું પાનકાર્ડ તમારા આધારકાર્ડ જોડે લિંક કરેલ હશે તો આપને ઘણા ફાયદા થાય છે.જેમાં તમને બેંક નાં કામો માં ઘણો ફાયદો થશે
જો તમારું પાનકાર્ડ તમારા આધારકાર્ડ જોડે લિંક કરેલ હશે તો સરકારી યોજનાઓ અને કામો માં પણ ઘણો ફાયદો થશે
જો તમારું પાનકાર્ડ તમારા આધારકાર્ડ જોડે લિંક કરેલ હશે તો તમારે ઇન્કમટેક્સ ભરવાનું થશે ત્યારે આ વસ્તુ ખુબજ કામ આવશે
આધારકાર્ડ ને પાનકાર્ડ સાથે લિંક કરી ને મોબાઈલ થી ઘરે બેઠા ડાઉનલોડ કરી શકો
તમારું પાનકાર્ડ તમારા આધારકાર્ડ સાથે લિંક છેકે નહિ આપ ટોટલ 2 રીતે ચેક કરી શકો છો.એક Online અને બીજું Offline.
"Google” માં જઈ ને Pan.utiit.sl.com નામ ની વેબસાઈટ પર જઇ ને ચેક કરી શકો છો
પાન કાર્ડ જોડે આધાર કાર્ડ લિંક થયું છે કે નહિ તો આપ આ પ્રોસેસ ને ઓફલાઈન ચેક કરી શકો છો
Income Tex Department ની જે SMS ફેસિલિટી છે “UIDPAN<Aadhar Card Number<>Pan Card Number” 567678 નંબર પર Send કરવાનું રહેશે.
આ માહિતી જો આપને સારી લાગે તો આપ તમારા મિત્રો વડીલો ને સેર કરજો અને અમારી વેબસાઈટ ની મુલાકાત લેવાનું ભૂલશો નહિ. આભાર