Advertisements

How to Check PAN Aadhaar Linking Status In 2023 | મોબાઈલથી આ રીતે જાણો તમારું પાન કાર્ડ આધાર સાથે લિંક છે કે નહી

Advertisements

PAN Aadhaar link Status | How to Check PAN Aadhaar Linking Status In 2023 | Aadhar PAN link last date | PAN Aadhaar link status check by SMS | Pancard And Aadharcard check Online and Offline | How to link Aadhaar with PAN card online step by step

WhatsApp Group Join Now
Telegram Group Join Now

નમસ્કાર વાચક મિત્રો, આપ સૌને ખબર જ હશે કે હાલ Financial Year પૂરું થવા આવ્યું છે અને બધા જ Finance ને લગતા કામો ને અત્યારે માર્ચ મહિના ની 31 તારીખ પહેલાં પૂર્ણ કરી દેવા પડે છે.તો આ આ વરસે જ જો આપનું પાનકાર્ડ તમારા આધારકાર્ડ સાથે લિંક કરાવવુ ફરજિયાત છે.અને તેવું નહિ કરવો તો આપનું પાનકાર્ડ રદ પણ થઈ શકે છે.તો આજે આપડે How to Check PAN Aadhaar Linking Status In 2023 માં વિસ્તાર થી જોશું કે કઈ રીતે તમે ચેક કરી શકો છો કે તમારું પાનકાર્ડ આધારકાર્ડ જોડે લિંક છે કે નહિ.

હવે આપ સૌ મિત્રો ને ખબર જ હશે કે ઘણી સરકારી વેબસાઈટ પણ છે જેના દ્વારા આપ ઘણા સરકારી કામો ત્યાં થી ખુબજ જ સરળતાથી કરી શકો છો.આવી જ રીતે આપ આધારકાર્ડ ને મોબાઈલ થી ઘરે બેઠા ડાઉનલોડ કરી શકો છો.અને તેની સ્માર્ટ કાર્ડ ની પ્રિન્ટ પણ કાઢી શકો છો.

ગુજરાત સરકાર ની તમામ યોજનાઓ ની વધુ માહિતી માટે આપ અમારી Telegram Channel સાથે જોડાવ શકો છો

How to Check PAN Aadhaar Linking Status In 2022
image Source :- News Paper Gujarat

How to Check PAN Aadhaar Linking Status In 2023

યોજના નું નામમોબાઈલથી આ રીતે જાણો તમારું પાન કાર્ડ આધાર સાથે લિંક છે કે નહી
સહાય
રાજ્યભારત દેશ નાં તમામ રાજ્યો
ઉદ્દેશમોબાઈલ દ્વારા જ આધાર કાર્ડ પાનકાર્ડ સાથે લિંક છે કે નહિ તે જાણી શકાશે
લાભાર્થીદેશ નાં તમામ નાગરિકો
અરજી નો પ્રકારઓનલાઈન
સંપર્કઅહીંયા ક્લિક કરો
આધાર પાન સાથે લિંક છે કે નહિ ?અહિયાં થી ઓનલાઈન ચેક કરો
How to Check PAN Aadhaar Linking Status In 2022

Benefits Of Pan Card And Aadhar card Linking

જો તમારું પાનકાર્ડ તમારા આધારકાર્ડ જોડે લિંક કરેલ હશે તો આપને ઘણા ફાયદા થાય છે.જેમાં તમને બેંક નાં કામો માં ઘણો ફાયદો થશે.બીજા અન્ય સરકારી યોજનાઓ અને કામો માં પણ ઘણો ફાયદો થશે.અને વધુ માં તમારે ઇન્કમટેક્સ ભરવાનું થશે ત્યારે આ વસ્તુ ખુબજ કામ આવશે.KYC Update પણ તમે ખુબજ સરળતાથી કરી શકશો.અને Bank Transfection માં તમારે જે મોટી રકમ ની માથાકૂટ રેતી હતી કે જેમાં પાનકાર્ડ ની જરૂર પડતી હતી ત્યાં હવે પાનકાર્ડ વગર તમે મોટી રકમ ને ટ્રાન્સફર કે ઉપાડી શકશો.એટલે કે સરળ ભાષા માં આપને ઘણા ફાયદાઓ થશે.

વધું વાંચો :- આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક છે કે નહિ?

pan aadhaar linking check (Status 2023)

આજ ની આ પોસ્ટ મા અમે આપને જણાવીશું કે તમે તમારું પાનકાર્ડ તમારા આધારકાર્ડ સાથે લિંક છેકે નહિ તે કેવી રીતે ચેક કરશો.જેમાં આપ ટોટલ 2 રીતે ચેક કરી શકો છો.એક Online અને બીજું Offline. જીહા પાનકાર્ડ આધારકાર્ડ જોડે લિંક છે કે નહિ તે 2 રીત થી જાણી શકાય છે.જે બંને પ્રક્રિયા નીચે આપેલ છે.જે ધ્યાન પૂર્વક વાંચવા વિનંતી છે.

વધું વાંચો :- ખેડૂત વિકાસ પત્ર યોજના

Online Pan card And Aadhar card Check Process

આપ મિત્રો એ જો તમારું પાનકાર્ડ આધારકાર્ડ જોડે લિંક કરાવેલ હોઈ અને તમને ડાઉટ હોઈ કે મારા પાન કાર્ડ જોડે આધાર કાર્ડ લિંક થયું છે કે નહિ તો આપ આ પ્રોસેસ ને ઓનલાઈન ચેક કરી શકો છો અને એની શકો છો કે લિંક થયું છે કે હજુ બાકી છે.જેની પ્રોસેસ નીચે સ્ટેપ બાય સ્ટેપ સમજાવેલ છે.

સૌપ્રથમ “Google” માં જઈ ને Pan.utiit.sl.com નામ ની વેબસાઈટ પર જવાનું રહેશે.

જ્યા તે વેબસાઈટ નાં Home Page પર જ સામે નાં ખાલી બોક્સ મા તમારું Pan Card Number માંગશે.જ્યા તમારે તમારું Pan Card નંબર દાખલ કરવાનો રહેશે.

ત્યાર બાદ નીચે તમારી જન્મ તારીખ દાખલ કરવાની રહેશે અને તેની નીચે “Capcha” દાખલ કરી ને “Save” કરવાનું રહેશે.

Online Pan card And Aadhar card Check Process
Image Source:- Pan.utiit.sl Government Website

Save કર્યા બાદ આપની સામે એક “ Pop Up” માં બતાવવાં માં આવશે કે જો તમારું પાનકાર્ડ આધારકાર્ડ જોડે લિંક હશે તો લિંક બતાવશે અને જો લિંક નહિ હોઈ તો લિંક નથી એમ બતાવશે.

વધું વાંચો :- રોટાવેટર સહાય યોજના

Offline Pan card And Aadhar card Check Process

આપ લોકો ને જો તમારું પાનકાર્ડ આધારકાર્ડ જોડે લિંક કરાવેલ હોઈ અને તમને એમ હોઈ કે મારા પાન કાર્ડ જોડે આધાર કાર્ડ લિંક થયું છે કે નહિ તો આપ આ પ્રોસેસ ને ઓફલાઈન ચેક કરી શકો છો અને એની શકો છો કે લિંક થયું છે કે હજુ બાકી છે.જેની પ્રોસેસ નીચે સ્ટેપ બાય સ્ટેપ સમજાવેલ છે.

આ પ્રક્રિયા મા આપ તમારા મોબાઈલ ફોન દ્વારા “SMS” થી જાણી શકશો કે તમારું પાનકાર્ડ આધારકાર્ડ સાથે લિંક છે કે નહિ? એટલે કે Income Tex Department ની જે SMS ફેસિલિટી છે તેના દ્વારા જાણી શકાશે.

સૌ પ્રથમ આપના મોબાઈલ ફોન દ્વારા  એક SMS કરવાનો હોઈ છે.જેમાં સૌપ્રથમ “UIDPAN<Aadhar Card Number<>Pan Card Number” આ SMS ને ટાઈપ કરી ને Income Tex Department નાં SMS ફેસિલિટી Number 567678 પર અથવા 56161 નંબર પર Send કરવાનું રહેશે.

એટલે જો તમારું પાનકાર્ડ તમારા આધારકાર્ડ જોડે લિંક હશે તો આપને જણાવવા માં આવશે અને જો લિંક નહિ હોય તો પણ જણાવવા માં આવશે.

વધું વાંચો :- ખેડૂત સ્માર્ટફોન યોજના

Advertisements

નોંધ –

આ માહિતી જો આપને સારી લાગે તો આપ તમારા મિત્રો વડીલો ને સેર કરજો અને અમારી વેબસાઈટ ની મુલાકાત લેવાનું ભૂલશો નહિ. આભાર

વધું વાંચો :-

તાડપત્રી સહાય યોજના

માનવ કલ્યાણ યોજના ગુજરાત

ખેતી ની જમીન નાં રિપોર્ટ કરો અને વધુ ઉત્પાદન મેળવો

“FAQ” Of How to Check PAN Aadhaar Linking Status In 2022

મોબાઈલથી આ રીતે જાણો તમારું પાન કાર્ડ આધાર સાથે લિંક છે કે નહિ ઓનલાઈન જાણી શકાય છે ?

જીહા, ઓનલાઈન આપ Pan.utiit.sl.com વેબસાઈટ પર જઈ ને ચેક કરી શકો છો.

આધાર પાન કાર્ડ જોડે લિંક છે કે નહિ તે Offline કઈ રીતે જાણી શકાશે?

જો આધાર પાનકાર્ડ સાથે લિંક છે કે નહિ તે Offline જાણવું હોઈ તો “UIDPAN<Aadhar Card Number<>Pan Card Number” આ MSG ને 567678 પર send કરવાથી જાણી શકાશે.

પાનકાર્ડ સાથે આધાર કાર્ડ લિંક માટે Last Date કઈ છે ?

આમ તો કોઈ છેલ્લી તારીખ નથી પરંતુ માર્ચ મહિના પહેલા આપ લિંક કરાવી શકો છો.

1 thought on “How to Check PAN Aadhaar Linking Status In 2023 | મોબાઈલથી આ રીતે જાણો તમારું પાન કાર્ડ આધાર સાથે લિંક છે કે નહી”

Leave a Comment