તમનેજાણી ને આનંદ થશે કે કેન્દ્ર સરકાર માં આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા ફ્રી સિલાઈ મશીન યોજના બહાર પાડવામાં આવેલ છે.
આપડા દેશ ની એવી પછાત મહિલાઓ ને રોજગારી મળી રહે તે હેતુ થી આ યોજના અમલ મા મુકેલ છે.