Advertisements

Free Silai Machine Yojana Gujarat 2024 ,Online Apply,Form, Criteria | મફત સિલાઈ મશીન યોજના 2024

Advertisements

Free Silai Machine Yojana Gujarat 2024 ( ઓનલાઇન અરજી, ડોક્યુમેન્ટ, પાત્રતા અને કેટલી સહાય આપવામાં આવે છે તેની સંપૂર્ણ માહિતી)

તમનેજાણી ને આનંદ થશે કે કેન્દ્ર સરકાર માં આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ફ્રી સિલાઈ મશીન યોજના બહાર પાડવામાં આવેલ છે. જેમાં દેશની તમામ ગરીબ મહિલાઓને ફ્રી સિલાઈ મશીન આપવામાં આવશે તો આ Pradhanmantri Free Silai Machine Yojana Gujarat 2022,Online Apply,Form,Criteria વિશે તમામ માહિતી મેળવીશું.

આપડા દેશ માં ઘણા વિસ્તાર માં ઘણીજ ગરીબ મહિલાઓ રહે છે જેમને રોજગારી તો કરવી છે પણ તેઓ ને ક્યાંય દૂર દૂર સુધી જવું પડે છે.માટે આપડા પ્રધાનમંત્રી શ્રી એ આ યોજના માત્ર મહીલાઓ માટે અમલ મુકેલ છે.તો ચાલો જાણીએ યોજના વિશે વિગતવાર માહિતી.

Free Silai Machine Yojana Gujarat 2024

સિલાઈ મશીન યોજના 2024 નો હેતુ

  • ગુજરાત સરકારની ફ્રી સિલાઈ મશીન યોજના 2024નો હેતુ રાજ્યમાં ગરીબ અને આર્થિક રીતે નબળા પરિવારોની મહિલાઓને ફ્રી સિલાઈ મશીન આપવાનો છે.
  • ફ્રી સિલાઈ મશીન યોજના 2024 શ્રમિક મહિલાઓને સશક્ત બનાવશે અને તેમને આત્મનિર્ભર બનાવશે અને ફ્રી સિલાઈ મશીન યોજના ગ્રામીણ મહિલાઓને તેમની આર્થિક પરિસ્થિતિ સુધારવામાં મદદ કરશે.
  • મહિલાઓ પોતાના ઘરમાં બેસીને કામ કરી શકે અને રોજગારી મેળવી શકે તે માટે આ યોજના લાગુ કરવામાં આવી છે.આ યોજના હેઠળ યોગ્ય પાત્રતા ધરાવતા ઉમેદવારો ને ફ્રી સિલાઈ મશીન આપવામાં આવશે.

Pradhanmantri Free Silai Machine Yojana 2022,Online Apply,Form,Criteria

ભારત દેશની મહિલાઓ પોતે મંદિરમાં અને પોતે રોજગારી કરી શકે તે હેતુથી આપણા દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ દ્વારા હા ફ્રી સિલાઈ મશીન યોજના ને અમલમાં મુકેલ છે. જેમાં દેશની 50,000 કરતા વધારે મહિલાઓને રોજગારી માટે  ફ્રી સિલાઈ મશીન આપવામાં આવશે. જેમાં ધીમે ધીમે દેશની અને દરેક રાજ્યની તમામ મહિલાઓ કે જેમની ઉંમર 20 વર્ષ થી 40 વર્ષની અંદર છે તેવી દરેક મહિલાઓને આ ફ્રી સિલાઈ મશીન આપવામાં આવશે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Benefits of Pm Silai Machine Yojana Gujarat 2022 – લાભ

હાલ માં જ કેન્દ્ર સરકાર દ્વારા આ ફ્રી સિલાઈ મશીન યોજના નો અમલ કરવામાં આવેલ છે જેનાથી દેખને તમામ મહિલાઓ કે છે રોજગારી મેળવવા ઇચ્છુક છે તેઓને રોજગારી મળી રહેશે. અને તેઓ પોતે આત્મનિર્ભર બની શકશે. આ યોજનામાં દેશની એવી ગરીબ વંચિત આદિવાસી વિસ્તાર રોજગારી વગરની મહિલાઓ ને ૮ થી ૧૦ હજાર રૂપિયાનું સિલાઈ મશીન એકદમ ફ્રીમાં આપવામાં આવશે.

યોજના નું નામPradhanmantri Free Silai Machine Yojana Gujarat
સહાયમહિલાઓ ને ફ્રી મા સિલાઈ મશીન મળશે
રાજ્યભારત દેશ
ઉદ્દેશગરીબ,બેરોજગાર,પછાત વર્ગ ની મહિલાઓ પોતે આત્મનિર્ભર બને અને પૈસા કમાઈ શકે
લાભાર્થીભારત દેશ ની તમામ મહિલાઓ
અરજી નો પ્રકારઓફલાઈન
સંપર્કઆંગણવાડી કાર્યકર
ગ્રામમિત્ર
તાલુકા આંગણવાડી કચેરી
Pradhanmantri Free Silai Machine Yojana Gujarat 2022

Free Silai Machine Yojana Eligibility – પાત્રતા

ફ્રી સિલાઈ મશીન યોજના નો લાભ લેવા માટે કેન્દ્ર સરકાર દ્વારા લાભાર્થીઓની પાત્રતા નકકી કરવામાં આવેલ છે જે નીચે મુજબની છે.

  • આ યોજના નો લાભ લેવા માટે લાભાર્થી મહિલાઓ જરૂરી છે.
  • મહિલા ભારત દેશના વતની હોવા જોઈએ.
  • મહિલા લાભાર્થીઓની ઉંમર 20 વર્ષ થી 40 વર્ષની વચ્ચે હોવી જોઈએ.
  • દેશની અપંગ વિધવા મહિલાઓ ને પણ આ યોજનાનો લાભ મળશે.

મફત સિલાઈ મશીન યોજના ૨૦૨૨- આધાર પુરાવા

આ યોજના કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત હોય. આ સ્કીમ માટે મહિલા લાભાર્થીઓ એ નીચે મુજબના તમામ તેમના ડોક્યુમેન્ટ અરજી સાથે જોડવાના રહેશે.

  • મહિલા લાભાર્થીઓ નું આધાર કાર્ડ
  • મહિલા લાભાર્થીનું ઉંમર નું પ્રમાણપત્ર
  • મહિલા લાભાર્થીનું વાર્ષિક આવકનું પ્રમાણપત્ર
  • મહિલા લાભાથી નું ઓળખનો પુરાવો
  • મહિલા લાભાર્થી નું અક્ષમ કરેલ તબીબી પ્રમાણપત્ર જો અક્ષમ કર્યું હોય
  • મહિલા લાભાર્થીનું સમુદાય નું પ્રમાણપત્ર
  • મહિલા લાભાર્થી જો વિધવા હોય તો તેમનું પ્રમાણ પત્ર અને નિરાધાર હોય તો તેમનું પ્રમાણપત્ર
  • મહિલા લાભાર્થી નો મોબાઇલ નંબર
  • મહિલા લાભાર્થીના બે પાસપોર્ટ સાઇઝના ફોટો

વધુ વાંચો : મહિલા સ્વાવલંબન યોજના

Pm Silai Machine Yojana Income Limit – આવક મર્યાદા

આ યોજના માટે મહિલા લાભાર્થીઓ ને ફ્રી માં સિલાઈ મશીન આપવામાં આવે છે. જેમાં તેઓએ અરજી સાથે ઉપર મુજબના તમામ ડોક્યુમેન્ટ જોડવાના હોય છે અને જેમાં તેમને આવકનો દાખલો પણ છોડવાનો હોય છે જેના માટે મહિલા લાભાર્થી ની વાર્ષિક આવક મર્યાદા 12,000/- હજાર રૂપિયા સુધીની જ હોવી જોઈએ એટલે કે 12,000/- રૂપિયાનો આવકનો દાખલો કઢાવવાનો રહેશે.

Silai Machine Yojana GujaratForm Pdf Download 2022

ફ્રી સિલાઈ મશીન યોજના માં સિલાઈ મશીન મેળવવું હોય તો લાભાર્થી ને ઑફલાઈન અરજી કરવાની હોઈ છે.જેનું અરજી ફોર્મ અહીંયા આપવામાં આવેલ છે.જે આપ અહીંયા થી ડાઉનલોડ કરી શક્શો.

ફ્રી સિલાઈ મશીન યોજના 2022 અરજી ક્યાં કરવાની હોઈ છે

દેશ ની તમામ મહિલાઓ કે જેમને ફ્રી સિલાઈ મશીન મેળવવું હોય તો તમને ઉપર આપેલ અરજી ડાઉનલોડ કરી ને તેમની સાથે જરૂરી આધાર પુરાવા જોડી ને અરજી કરવાની હોઈ છે જેની પ્રક્રિયા અહીંયા આપવામાં આવેલ છે જે નીચે મુજબ ની છે.

  • આ યોજના માટે પાત્ર મહિલાઓ અરજી કરી શકે છે.
  • જેમાં Pradhanmantri Free Silai Machine Yojana 2022 નો લાભ લેવા માટે અહીંયા આપેલ અરજી પત્રક સંપૂર્ણ વાંચી, કાળજીપૂર્વક ભરી ને તેની સાથે જરૂરી ડોક્યુમેન્ટ્સ જોડવાના હોઈ છે.
  • જો તમારે વધુ માહિતી મેળવવી હોય તો કેન્દ્ર સરકાર ની Official Website પર જઈ ને મેળવી શકો છો.
  • અરજી પત્રક કાળજીપૂર્વક ભર્યા બાદ બધા ડોક્યુમેન્ટ્સ તેની સાથે જોડ્યા બાદ આપને તે અરજી ને સરકાર ની અધિકારીક બ્લોક ઓફીસ એટલે કે તાલુકા આંગણવાડી કચેરી પર જઈ ને જમાં કરવાનું હોઈ છે.
  • જ્યાં ઓફીસ ના અધિકારીઓ દ્વારા તમારી અરજી ને ચકાસવામાં આવશે.જેમાં તમે જો યોગ્ય હશો તો તમને તે કચેરી તરફ થી આ યોજના માં ફ્રી સિલાઈ મશીન આપવામાં આવશે.

વધું વાંચો : કુંવરબાઈનું મામેરૂ યોજના

Silai Machine Yojana Gujarat 2022 Contact Office

આ યોજના આમ તો કેન્દ્ર સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ છે. જેમાં યોજના નું અરજી ફોર્મ ડાઉનલોડ કરી ને સંપૂર્ણ ભરી ને તાલુકા ની આંગણવાડી પર જઈ ને આપવાનું હોઈ છે.

  1. આ યોજના માટે વધુ માહિતી લેવી હોઈ તો આપના ગામ ના આંગણવાડી કાર્યકર પાસે થી લઇ શકો છો
  2. આ યોજના ની વધુ માહિતી લેવા માટે આપના ગામ ના ગ્રામ સેવક પાસે થી વધુ માહિતી મેળવી શકો છો.
  3. વધુ મા કેન્દ્ર સરકાર ની Official Website પર જઈ વધુ માહિતી મેળવી શકો છો. Official Website
વધું માહિતીઅહીંયા ક્લિક કરો
હોમ પેજ અહીંયા ક્લિક કરો

વધું વાંચો

ગંગા સ્વરૂપા પુનઃલગ્ન આર્થિક સહાય યોજના

વિધવા સહાય યોજના

વહાલી દીકરી યોજના ગુજરાત

“FAQ” for Pradhanmantri Free Silai Machine Yojana Gujarat 2022,Online

Pradhanmantri Free Silai Machine Yojana Gujarat 2022 કોના માટે છે ?

આ યોજના ભારતદેશ ની તમામ મહિલાઓ માટે છે.જેઓ ખુબજ ગરીબ હોઈ છે તેવી મહિલાઓ માટે છે.

Pradhanmantri Free Silai Machine Yojana Gujarat 2022 કોના દ્વારા સંચાલિત છે ?

આ યોજના મુખ્યત્વે આપડા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા અમલ મા મુકવામાં આવેલ હતી.જેમાં આ યોજના કેન્દ્ર સરકાર દ્વારા તમામ રાજ્યો માં ચાલી રહી છે.

Pradhanmantri Free Silai Machine Yojana Gujarat 2022 માટે અરજી ક્યાં કરવાની હોઈ છે ?

આ યોજના માટે અમારી વેબસાઈટ પર જઈ ને અરજી ફોર્મ ડાઉનલોડ કરી ને તેની સંપૂર્ણ માહિતી ભરી ને જરૂરી આધાર પુરાવા જોડી ને નજીક ની તાલુકા આંગણવાડી કચેરી અથવા સબંધિત બ્લોક ઓફીસ પર જઈ ને અરજી કરવાની હોઈ છે.

Pradhanmantri Free Silai Machine Yojana માં વધારાના કોઈપણ પૈસા ભરવાના હોઈ છે ?

જી નહિ.આ યોજના માં મહિલાઓ ને ફ્રી મા સિલાઈ મશીન આપવામાં આવશે.કોઈપણ પ્રકારની ની ફિ કે પૈસા ભરવાના રહેશે નહિ.

" } } , { "@type": "Question", "name": "Pradhanmantri Free Silai Machine Yojana Gujarat 2022 માટે અરજી ક્યાં કરવાની હોઈ છે ?", "acceptedAnswer": { "@type": "Answer", "text": "

આ યોજના માટે અમારી વેબસાઈટ પર જઈ ને અરજી ફોર્મ ડાઉનલોડ કરી ને તેની સંપૂર્ણ માહિતી ભરી ને જરૂરી આધાર પુરાવા જોડી ને નજીક ની તાલુકા આંગણવાડી કચેરી અથવા સબંધિત બ્લોક ઓફીસ પર જઈ ને અરજી કરવાની હોઈ છે.

" } } , { "@type": "Question", "name": "Pradhanmantri Free Silai Machine Yojana માં વધારાના કોઈપણ પૈસા ભરવાના હોઈ છે ?", "acceptedAnswer": { "@type": "Answer", "text": "

જી નહિ.આ યોજના માં મહિલાઓ ને ફ્રી મા સિલાઈ મશીન આપવામાં આવશે.કોઈપણ પ્રકારની ની ફિ કે પૈસા ભરવાના રહેશે નહિ.

" } } ] }

5 thoughts on “Free Silai Machine Yojana Gujarat 2024 ,Online Apply,Form, Criteria | મફત સિલાઈ મશીન યોજના 2024”

Leave a Comment