સ્પર્ધાત્મક પરીક્ષા તાલીમ સહાય યોજના

ગૌણ સેવા,પંચાયત પસંદગી સેવા, પોલિસ ભર્તી, GPSC,UPSC, જેવી તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે સહાય

Disc Pie Chart
Books

સ્પર્ધાત્મક પરીક્ષા તાલીમ સહાય યોજના

તલાટી મંત્રી, બિન સચિવાલય ક્લાર્ક, પોલિસ કોંસ્ટેબલ,MPHW,FHW, જેવી તમામ સ્પર્ધાત્મક પરીક્ષા ની તૈયારી માટે સહાય

સ્પર્ધાત્મક પરીક્ષા તાલીમ સહાય યોજના

જો તમે હાલ આ બધી સ્પર્ધાત્મક પરીક્ષા ની તૈયારી કરતા હોઇ તો તમને સરકાર તરફ થી સહાય મળે છે.

Disc Pie Chart
Books
Books
Disc Pie Chart

સ્પર્ધાત્મક પરીક્ષા તાલીમ સહાય યોજના

સ્પર્ધાત્મક પરીક્ષા ની તૈયારી માટે 20,000 રુપિયા ની સહાય આપવામા આવે છે

Disc Pie Chart
Books

સ્પર્ધાત્મક પરીક્ષા તાલીમ સહાય યોજના

જે વિદ્યાર્થીઓ  પાસે પૈસા ની કમી હોવાથી તેઓ  સ્પર્ધાત્મક પરીક્ષા માટે તાલીમ લઈ શકતા નથી તેથી એવા નબળા વર્ગ નાં  વિદ્યાર્થીઓ માટે આ સહાય છે.

Disc Pie Chart
Books

સ્પર્ધાત્મક પરીક્ષા તાલીમ સહાય યોજના

આ યોજના Bin Anamat Aayog Gandhinagar દ્વારા ચલાવવા માં આવે છે.જેમાં રાજ્ય નાં બિન અનામત વર્ગ ના વિધાર્થીઓ માટેની આ સહાય છે

Books

સ્પર્ધાત્મક પરીક્ષા તાલીમ સહાય યોજના

આ 20,000 ની તાલિમ સહાય ના અરજી  ફોર્મ માટે અહિયા  નિચે ક્લિક કરો

Disc Pie Chart
Books

સ્પર્ધાત્મક પરીક્ષા તાલીમ સહાય યોજના

વધુ માહીતી માટે ગાંધીનગર ADD- Block No-2, 7th Floor,D-2 Wing,Karmyogi Bhavan,Sector 10-A,Gandhinagar,Gujarat-382010

સ્પર્ધાત્મક પરીક્ષા તાલીમ સહાય યોજના

Open Hands

Treaning Scheme For Competitive Exams 2022 યોજના માટે ની તમામ માહીતી માટે નિચે આપેલ લિંક પર જાવ

Disc Pie Chart