About Us

આ કોઈ સરકારી વેબસાઇટ નથી આ ફક્ત સરકારી યોજનાઓનું માર્ગદર્શન પૂરું પડતી વેબ સાઈટ છે. જેમાં સરકાર નાં વર્તમાન સમય ની સરકારી યોજના ની માહિતી,ફોર્મ,કોન્ટેકટ ની માહિતી મળશે.

આ વેબસાઈટ માં અમે ટોટલ 2 જણ કામ કરીયે છિયે. હુ કિશોર ખુમાણ અને મારો નાનો ભાઈ લલિત ખુમાણ. ગુજરાત સરકાર ની યોજનાઓ ની મહિતી આપતી આ સાઇટ અમે બન્ને એ જ બનાવેલ છે.

મારુ નામ કિશોર ખુમાણ છે અને હુ છેલ્લા ૧૦ વરસ થી ગુજરાત સરકાર ની આરોગ્ય શાખા સાથે જોડયેલો છુ.મને સરકાર ની યોજનાઓ મા ખુબજ રુચી છે તેથી જ અમે લોકો એ આ મહિતી માટે ની વેબસાઇટ બનાવેલ છે. ગુજરાત સરકાર ની બધી જ યોજનાઓ ખુબજ સરસ હોઇ છે જેનો લાભ પાત્રતા વાળા દરેક વ્યક્તિ એ લેવો જરૂરી છે.

આ વેબસાઇટ બનાવવા પાછળ નો મોટો હેતુ એ હતો કે ગુજરાત સરકાર લોકો માટે ઘણી યોજનાઓ બહાર પાડે છે પણ આ યોજનાઓ ની ખબર ઘણા લોકો ને હોતી નથી જેથી એવા લોકો ને સરકારી બધી યોજનાઓ વિશે ની માહીતી મળી રહે તે હેતુ થી અમે આ વેબસાઇટ બનાવેલ છે જે સરકાર ની તમામ યોજના ની માહિતી આપને પહોંચાડીશું.

આ વેબસાઇટ સાથે અમે અમારા વ્યુવર ને યોજનાઓ ના ફોર્મ ડાઉનલોડ આપીયે છીએ, ગુજરાત સરકાર ના અલગ અલગ વિભાગો ના ઠરાવો પણ ડાઉનલોડ કરવા આપીયે છીયે જેથી વ્યુવર ને ખુબજ સરળતા પડે છે.

અભ્યાસ Bsc in Chemistry, Diploma In Para Medical Sanitory Inspector from Aiislg
વતનઅમરેલી,ગુજરાત
ઉચાઇ ૫ ફુટ ૮ ઇંચ
Hobby આરોગ્ય ની જાણકારી, સરકારી યોજનાઓ ની જાણકારી, ક્રિકેટ, ટ્રાવેલિંગ, સ્ટોરી વાંચવી વગેરે
સમ્પર્કkr.khuman2@gmail.com
my bio

તમે અમારા Social Media પેજ સાથે જોડાઇ ને વધારે માહિતી મેળવી શકો છો .