Advertisements

પશુપાલન ઓનલાઇન અરજી 2024 | Pashupalan Loan Yojana 2024

Advertisements

પશુપાલન ઓનલાઇન અરજી 2014, પશુપાલન લોન અરજી 2024,પશુપાલન યોજના ફોર્મ,આઈ ખેડૂત પશુપાલન યોજના 2024,કૃષિ ધિરાણ કેસીસી પશુપાલન અરજી ફોર્મ, પશુપાલન ના લાભ. 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ગુજરાત રાજ્ય સરકાર દ્વારા રાજ્યના ખેડૂતોને પશુપાલન માટે ઘણા પ્રકારની યોજનાઓ અને સરકારી સહાય આપવામાં આવે છે. લાભ મેળવીને ખેડૂતો તેઓના પશુઓને સારી રીતે સંભાળ રાખી શકે છે. 

આ તમામ યોજનાઓની ઓનલાઈન અરજી કરવા માટે ગુજરાત સરકારે આઈ ખેડૂત પોર્ટલ બનાવેલ છે. આ વેબસાઇટ પર જઈને ખેડૂત ખાતે કોઈપણ યોજના નો લાભ લેવા માટે અરજી કરી શકે. 

પશુપાલન ઓનલાઇન અરજી 2024

12 દુધાળા પશુ યોજના 2024

આ યોજનાથી ગ્રામીણ યુવાનોને રોજગારી મળશે અને તેઓ આર્થિક રીતે સશક્ત બનશે. તેમજ આ યોજનાથી ગુજરાતમાં દૂધ ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો થશે અને પશુપાલકોની આવકમાં વધારો થશે. આ યોજનાનો મુખ્ય હેતુ કાંકરેજ અને ગીર ગાયોના વૈજ્ઞાનિક સંવર્ધનને પ્રોત્સાહન આપવાનો છે, જેથી તેમની સંખ્યામાં વધારો થાય અને તેમની જાતિની શુદ્ધતા જળવાઈ રહે તે માટે ૫૦ ગાયના તબેલા પર સરકાર સસ્તા વ્યાજ દર સાથે લોન ઉપ્લબ્ધ કરાવે છે અને તમને ૫ લાખ સુધીની સહાય પણ મળવા પાત્ર રહેશે.

યોજના નું નામપશુપાલન લોન યોજના
સહાય5 લાખ સુધી
રાજ્યગુજરાત
ઉદ્દેશપશુઓ ની સંખ્યા વધે અને ખેડૂતો પશુ પાલન તરફ વળે.
લાભાર્થી રાજ્ય નાં પશુ પાલકો
અરજી નો પ્રકારઓનલાઇન
સંપર્કઆઈ ખેડૂત પોર્ટલ

પશુપાલન ઓનલાઇન અરજી 2024

પશુપાલન ની યોજનાઓનો લાભ લેવા માટે ઓનલાઇન અરજી કરવાની હોય છે. પણ ઓનલાઇન અરજી કઈ રીતે કરવાની હોય છે તેની જાણકારી છે આપવામાં આવેલ છે

ગૂગલ માં જઈ ને સૌ પ્રથમ આઈ-ખેડૂત પોર્ટલ (https://ikhedut.gujarat.gov.in/) પર જાઓ.

હવે તેના હોમપેજ પર “યોજનાઓ” વિભાગમાં જઈને “પશુપાલનની યોજનાઓ” વિકલ્પ પસંદ કરો.

ત્યારબાદ “પશુપાલન થકી સ્વરોજગારી હેતુ ૫૦ દુધાળા પશુઓ સહાય યોજના” પસંદ કરો.

હવે ત્યાં અરજી કરો બટન પર ક્લિક કરીને ઓનલાઈન અરજીપત્રક પર સંપૂર્ણ માહિતી વાંચ્યા બાદ કાળજી પૂર્વક અરજી કરો.

ત્યારબાદ જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.છેલ્લે તમારી અરજી સબમિટ કરો અને અરજી નંબરને સેવ કરી રાખો.

આ અરજી નંબર ખેડૂત ને આગળ કામ લાગે છે તે માટે અરજી નંબર ખાસ સાચવી ને રાખવો.

પશુપાલન યોજના ફોર્મ 

પશુપાલન ની યોજનામાં અરજી કરવા માટે કોઈપણ પ્રકારની ઓફલાઈન ફોર્મ ભરવાનું આવતું નથી. ફક્ત તમારે આઈ ખેડૂત પોર્ટલ પર જઈને ઓનલાઈન અરજી ખોલીને તેમાં તમારી તમામ વિગતો અને આધાર પુરાવા અપલોડ કરીને ઓનલાઈન અરજી કરવાની હોય છે.

પશુપાલન ના લાભ

યોજના મા પશુપાલકોને 50 દુધાળા પશુઓ (ગાય/ભેંસ) ખરીદવા માટે લાભ આપવામાં આવે છે. 

સહાયની રકમ પ્રતિ પશુ દીઠ એક નિશ્ચિત રકમ હોય છે, જે સરકાર દ્વારા નિર્ધારિત કરવામાં આવે છે. આ રકમ નાબાર્ડ અથવા બેંક દ્વારા કરેલ ધિરાણ બંન્નેમાંથી જે ઓછી રકમ હોય તેના પર ૭.૫% ટકાના દરે સહાય મળવા પાત્ર રહેશે.

ડેરી ફાર્મની સહાય: અરજદારને ડેરી ફાર્મીગ બાંધકામના ખર્ચના ૫૦ અથવા ૫ લાખ બંનેમાંથી જે ઓછી હશે તે સહાય મળવાપાત્ર રહેશે.

લાભાર્થીને ઇલેક્ટ્રીક ચાફકટર પર ૩૦,૦૦૦ ની સહાય, ફોગર યુનીટ માટે ૨૨,૫૦૦ અને મીલ્કીંગ મશીન પર યુનિટ કોસ્ટ પર ૫૬,૨૫૦/- સહાય રૂપે મળવાપાત્ર થશે.

નિષ્કર્ષ

જો તમને આ યોજના દ્વારા કોઈપણ દુકાનમાં લાભ થયો હોય અને આ પોસ્ટ કરી લાગી હોય તો તમે તમારા મિત્રોને સગામાં આ પોસ્ટને શેર કરી શકો છો.

આઈ ખેડૂત પોર્ટલઅહીંયા ક્લિક કરો
હોમ પેજઅહીંયા ક્લિક કરો

વધું વાંચો

Leave a Comment