વાજપેયી બેંકેબલ યોજના 2025: સંપૂર્ણ માહિતી, લાભ અને અરજી પ્રક્રિયા
ગુજરાત સરકાર દ્વારા શ્રી વાજપેયી બેંકેબલ યોજના ગ્રામીણ અને શહેરી વિસ્તારોના યુવાનો, કારીગરો અને ઉદ્યોગસાહસિકોને સ્વરોજગારી માટે આર્થિક સહાય પૂરી પાડવા માટે શુરૂ કરવામાં આવી છે. 2025-26ના બજેટમાં આ યોજનાની લોન રકમ ₹25 લાખ અને સબસિડી ₹3.75 લાખ સુધી વધારવામાં આવી છે, જે યોજનાને વધુ આકર્ષક બનાવે છે