આ ફળ ની ખેતી કરો અને 70 લાખ સુધી નું ઉત્પાદન મેળવો,જાણો સંપૂર્ણ માહિતી(ફળ અને તેનું ઉત્પાદન અને બિયારણ ની વિગતો)
પ્રિય વાચક મિત્રો તમે સાચું વાંચ્યું છે કે આ ફળની ખેતી કરોને 70 લાખ સુધીનું મબલખ ઉત્પાદન મેળવો. કદાચ તમને આ વાત પર વિશ્વાસ નહીં થાય પરંતુ દરેક ખેડૂત મિત્રોને અમે જણાવી દઈએ છીએ કે આ ફળની ખેતી કરવાથી 70 લાખ સુધીની કમાણી તમે વાર્ષિક મેળવી શકો છો.
આ ફળના પાક માટે તમારે વધુ જમીન હોવી પણ જરૂરી નથી ફક્ત ત્રણ વીઘા અથવા તો એક એકર જેટલી જમીન હોય તો પણ પૂરતી છે. જેમાં આપણો આવીને તમે 70 લાખ રૂપિયા સુધીનું ઉત્પાદન મેળવી શકો છો. મોટાભાગના ખેડૂતો અલગ અલગ પાક વાવીને ખૂબ જ ઓછી કમાણી કરી રહ્યા છે પરંતુ આજે અમે તમને આ ફળ વિશેની તમામ માહિતી આજના લેખમાં આપવાના છીએ.
આ ફળ ની ખેતી કરો અને 70 લાખ સુધી નું ઉત્પાદન મેળવો,જાણો સંપૂર્ણ માહિતી
યોજના નું નામ | આ ફળ ની ખેતી કરો અને 70 લાખ સુધી નું ઉત્પાદન મેળવો |
સહાય | 70-80 લાખ નું પાક ઉત્પાદન |
રાજ્ય | ગુજરાત |
ઉદ્દેશ | ખેડૂતો ખેતી નાં પાક મા વધુ ઉત્પાદન લઈ શકે |
લાભાર્થી | દરેક ખેડૂતો |
અરજી નો પ્રકાર | —– |
સંપર્ક | જિલ્લા કૃષી શંસોધન કેન્દ્ર |
70 લાખ રૂપિયા ની કમાણી આપતું ફળ
પ્રિય ખેડૂત મિત્રો તમને વિચાર આવતો હશે કે એવું તે ક્યુ ફળ છે કે જે ઉગાડીને 70 લાખ રૂપિયા જેવી મબલક કમાણી કરી શકાય છે. તો આપણે અમે જણાવી દઈએ કે આ ફળ નું નામ “કિવી” છે. જોકે આ ફૂલનું નામ તમે સાંભળ્યું હશે અને તમે જ્યાં રહો છો ત્યાંની ફ્રુટ બજારમાં આપ ફળ જોવા પણ મળતું હશે. પણ તમને જાણીને આચાર્ય થશે કે આ ફળ વાવવાથી તમે મબલખ ઉત્પાદન મેળવી શકો છો અને 70 થી 80 લાખ રૂપિયા કમાઈ શકો છો.
કારણ કે આ ફળ એ શરીર માટે ખૂબ જ લાભદાયક છે. આંખોને તેજ કરે છે. લોહીના પરિભ્રમણને સુરક્ષિત રાખે છે. બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખે છે. અને આમ કહેવા જઈએ તો બધા ફળો માં આપણને પાવરફુલ ફળ માનવામાં આવે છે. એટલે સ્વાભાવિક છે કે આની કિંમતો પણ બજારમાં ઊંચી હશે. એટલે જ જો આ ફળને વાવવામાં આવે તો તમે ખૂબ જ મોટા પ્રમાણમાં કમાણી મેળવી શકો છો.
વધું વાંચો:- ખેડૂત મોબાઈલ યોજના 2023
કિવી ફળ નું વાતવરણ કેવું હોવું જોઈએ
ખેડૂત મિત્રો આ પાકની ઉપજ લેવા માટે સૌ પહેલા તમારે એ જાણવું જરૂરી છે કે આ ફળ કયા વાતાવરણમાં ઉગે છે. અને કેવી જમીન પર ઉગે છે. તો આપણે જણાવી દઈએ છીએ કે જે જમીનનું PH લેવલ 5:00 થી 6:00 ની વચ્ચે હોઈ છે તે જમીન માં આ ફળ માટે જરૂરી છે.અને વાતાવરણ નું તાપમાન 15 થી 17 ડિગ્રી આજુબાજુ હોય ત્યારે આ ફળના છોડવા રોપવામાં આવે છે.
એટલે ઉપર જે માહિતી આપેલી છે તે મુજબ જો તમારા વાડી અથવા ખેતરમાં વાતાવરણ હોય અને પીએચ લેવલ હોય તો તમે આ ફળની ખેતી સરળતાથી કરી શકો છો.
કિવી ફળ ની ખેતી કઈ રીતે કરવામાં આવે છે
પ્રિય ખેડૂત મિત્રો ઉપર તમે જાણ્યું કેવા વાતાવરણમાં આ ફળની ખેતી થાય છે. હવે તમને જણાવી દઈએ છીએ કે આ ફળની ખેતી કઈ રીતે કરવામાં આવે છે. જેથી આ ફળની ખેતી કરતા પહેલા જરૂરી સાધન સામગ્રી તમે લાવી શકો છો.
કેવી ફળના નાના નાના છોડ આવે છે. જેમાં તમારી વાડી અથવા ખેતરમાં 1 લાઈન બનાવવાની હોય છે એની બાજુમાં 4 મીટરના અંતરે બીજી લાઈન તેની બાજુમાં 4 મીટરના અંતરે 3જી લાઈન એવી રીતે લાઈન બનાવવાની હોય છે. એક છોડ આવીને બીજો છોડ 5 મીટરના અંતરે વાવવાનું છે એટલે કે 5-5 મીટરના અંતરે છોડ વાવતા જવાનું છે. છોડ વાવતા સમયે તમારે 1 નર છોડ અને 5 માદા છોડ વાવવાના છે.
હવે આ છોડ વાવવા માટે પહેલા કિવી ફળનો છોડ માર્કેટ અથવા નર્સરી માંથી મંગાવી લેવાનો રહેશે. આ છોડ વાવ્યા બાદ કીવી ફળ આવતા 3 થી 4 વર્ષનો સમય લાગે છે. એટલે કે જો તમે નર્સરીમાંથી કેવી ફળના છોડ લાવશો તો તમારે ખૂબ ઓછા સમયમાં આ છોડ છોડ મોટું થઈ જશે અને કિવી ના ફળ આપતું થઈ જશે. અને સતત 10 થી 12 વર્ષ સુધી આ ઝાડ કિવીના ફળો આપતું રહેશે.
વધું વાંચો:- i-khedut Portal પર ખેતીવાડી સબસીડી યોજનાઓ નું લીસ્ટ 2023-24, ઓનલાઈન અરજી,પાત્રતા અને સહાય ની સંપૂર્ણ માહિતી
કિવી ફળ ક્યારે વાવવામાં આવે છે
ખેડૂત મિત્રો આ ફળના છોડવા તમે તમારી વાડી અથવા ખેતરમાં ગમે તે રૂપમાં વાવી શકો છો પરંતુ ઉપર જણાવ્યા મુજબ વાતાવરણ અને પીએચ લેવલ જરૂરી છે.
કિવી ફળ ની ખેતી નો ખર્ચ
આપના મનમાં એ વિચાર આવતો હશે કે આપણને ખેતી કરવા માટે કેટલો ખર્ચ થતો હશે? તો મિત્રો અમે તમને જણાવી દઈએ કે આ ફળની ખેતી કરવા માટે 3 વીઘા અથવા તો એક એકર જમીનમાં 400 છોડ વાવી શકાય છે. કેવી છોડની બજાર કિંમત ₹110-120 રૂપિયા છે.એટલે કે છોડ ખરીદવા માટે 40 હજાર જેટલો ખર્ચ થાય છે.
એટલે કે આમ જોવા જઈએ તો કેવી ફળની ખેતીના ખર્ચમાં પ્રથમ વર્ષમાં તમને લગભગ 1.50 લાખનો ખર્ચ થશે અને 2જા વર્ષ મા 20 હજાર ની અને 3જા વર્ષ મા પણ 20 હજાર રૂપિયા જેવો ખર્ચ થશે. એમ કુલ લગભગ 2 લાખ રૂપિયા સુધી નો ખર્ચ થાય છે.અને ત્રીજા વર્ષ બાદ તમને આ ઝાડ માંથી ફળ આવવાનું શરૂ થઈ જશે.
કિવી ફળ ગુજરાત ની ગમે તે જમીન પર કઈ રીતે ઉગાડવું
પ્રિય ખેડૂત મિત્રો આ ફળ તમે ગુજરાતના કોઈ પણ જમીન અથવા વાડી અથવા ખેતરમાં ઉગાવી શકો છો. આપણને કઈ રીતે ઉગાડવું કઈ રીતે માવજત કરવું અને કઈ રીતે કોઈ પણ જમીન પર ઉગે છે તેની સંપૂર્ણ માહિતી લેવા માટે તમારે નજીકના કૃષિ સંશોધન કેન્દ્ર ખાતે જઈને તમામ વિગતો મેળવી લેવાની રહેશે.
વધું વાંચો:- મફત તાડપત્રી સહાય યોજના 2023
કિવી ફળ ની ખેતી માં નફો
હવે સૌથી મહત્વની વાત એ છે કે આ ફળની ખેતી કરવાથી નફો કેટલો થાય છે. વાત કરીએ તો આપણને ખેતી કર્યા બાદ ફળ આવવાનું શરૂ થાય ત્યારે 1 જાડ માંથી 80-90 કીલો ઊત્પાદન આપે છે.એટલે ટોટલ 400 કિવી નાં જાડ માંથી 32 હજાર થી 36 હજાર કિલો સુધી નું ઉત્પાદન મેળવી શકાય છે.એટલે કે બજાર માં કિવી ફળ ની 1કિલો ની કિંમત 250 આજુબાજુ હોઈ છે. એટલે કે તમે j ગણતરી કરી લો કે આ ફળ ની ખેતી દ્વારા કેટલા મોટા પ્રમાણ માં કમાણી મેળવી શકાય છે.
વધું માં જો આપને ખેતી માટે અન્ય વધારે માહિતી મેળવી હોય તો આપણા જિલ્લાના કૃષિ સંશોધન કેન્દ્ર ખાતે જઈને સંપૂર્ણ માહિતી મેળવી શકો છો.
અમારા સોશિયલ મીડિયા એકાઉન્ટ સાથે જોડાવ
જો આપને સરકારી યોજનાઓની વધુ માહિતી મેળવવી હોઈ અને અરજી ફોર્મ અરજી પરિપત્રો વગેરે જેવી માહિતી મેળવી હોય તો આપ અમારા સોશિયલ મીડિયા એકાઉન્ટ સાથે જોડાઈ શકો છો.
કૃષી શંસોધન કેન્દ્ર👉 | અહીંયા ક્લિક કરો |
હોમ પેજ 👉 | અહીંયા ક્લિક કરો |
વધું વાંચો-
પાણી નાં ટાંકા માટે સહાય યોજના
બટાટા અને લાલ ડુંગળી માટે સહાય યોજના 2023, ઓનલાઈન અરજી, ડોક્યુમન્ટ અને સહાય
“FAQ”
આ ફળ ની ખેતી માં કેટલું ઉત્પાદન મેળવી શકાય છે?
આ ફળ ની ખેતી માં 70 લાખ સુધી નું ઉત્પાદન મેળવી શકાય છે.
કિવી ફળ ની ખેતી માં કેવું વાતાવરણ હોવું જરૂરી છે?
કિવી ફળ ની ખેતી માટે જમીનનું PH લેવલ 5:00 થી 6:00 ની વચ્ચે હોઈ છે તે જમીન માં આ ફળ માટે જરૂરી છે.અને વાતાવરણ નું તાપમાન 15 થી 17 ડિગ્રી આજુબાજુ હોય ત્યારે આ ફળના છોડવા રોપવામાં આવે છે.
કિવી ફળ ની ખેતી માં એક છોડ માં કેટલા કિલો કિવી ફળ આવે છે?
કિવી ફળ ની ખેતી માં એક છોડ માંથી 80-90 કિલો ફળ આવે છે.
કિવી ફળ ની ખેતી માટે કેટલો ખર્ચ થાય છે?
કિવી ફળ ની ખેતી માં લગભગ 2 લાખ રૂપિયા નો ખર્ચ થાય છે.