Advertisements

PM Kisan 15th Installment : તમામ ખેડૂતો માટે ખુશખબરી,15 માં હપ્તા માં આપવામાં આવશે 4,000 રૂપિયા

Advertisements

4,000 હજાર રૂપિયા નો હપ્તો માં PM Kisan 15th Installment : તમામ ખેડૂતો માટે ખુશખબરી,15 માં હપ્તા માં આપવામાં આવશે 4,000 રૂપિયા આપવામાં આવશે 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ભારત દેશ ની તમામ અર્થ વ્યવસ્થા ની આધાર એટલે ખેડૂત કહેવાય છે.એટલે કે ભારત કૃષિ પ્રધાન દેશ છે અને તેનો મુખ્ય આધાર સ્તંભ ખેડૂતો છે. આ તમામ ખેડૂતો ને આર્થિક વિકાસ કરવા માટે સરકારે કિસાન સમ્માન નિધિ યોજના અમલ મા મુકેલ છે.જેના દ્વારા ખેડૂતો ને ખુબજ મોટા પ્રમાણ માં આર્થિક યોગદાન આપવામાં આવે છે.

અહીંયા ઉલ્લેખનીય છેકે કિસાનો ને કિસાન સમ્માન નિધિ યોજના હેઠળ વાર્ષિક 6,000 રૂપિયા આપવામાં આવે છે.જેના હપ્તા દર 3 મહિને 2-2 હજાર રૂપિયા આપવામાં આવે છે.

PM Kisan 15th Installment : તમામ ખેડૂતો માટે ખુશખબરી,15 માં હપ્તા માં આપવામાં આવશે 4,00 રૂપિયા

PM Kisan 15th Installment : તમામ ખેડૂતો માટે ખુશખબરી,15 માં હપ્તા માં આપવામાં આવશે 4,00 રૂપિયા ટુંકી માહિતી

યોજના નું નામ પીએમ કિસાન યોજના
સહાય2,000
રાજ્યદેશ નાં તમામ રાજ્યો
ઉદ્દેશખેડૂતો ને આર્થિક મદદ માટે
લાભાર્થીદેશ નાં તમામ લાયક ખેડૂતો
અરજી નો પ્રકાર ઓનલાઈન
સંપર્કkisan Samman Nidhi portal

PM Kkisan 15th Installment Release Date 

પીએમ કિસાન યોજના અંતર્ગત ખેડૂતો ને તેમના ખાતા ની Ekyc કરવુ ખુબજ જરૂરી હોઈ છે.Ekyc કરવાથી ખેડૂતો ને તેમના ખાતા ની સત્યતા સાબિત થાય છે.અને તેમના ખાતા ની સુરક્ષા માં વધારો થાય છે.

પીએમ કિસાન યોજના નો 15મો હપ્તો સંભવિત ઓકટોબર મહિના માં આપવામાં આવે તેવી સંભાવના છે.જેની જાહેરાત આગામી સમય માં કરવામાં આવશે.

વધું વાંચો:- ગુજરાત રાજ્ય નાં ખેડૂતો માટે ખેતીવાડી ની યોજનાઓ નું લીસ્ટ

પીએમ કિસાન યોજના નાં લાભ 

આ યોજના દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગ નાં ખેડૂતો ને ખુબજ મોટા પ્રમાણ માં આર્થિક મદદ મળી રહે છે.

આ યોજના ખેડૂતો નાં વિકાસ માટે ખુબજ મહત્વ નો ભાગ ભજવે છે.

આ યોજના દ્વારા ખેડૂતો તેમની જમીન નું જતન અને વિકાસ અને સાર સંભાળ અને કૃષિ માં વૃદ્ધિ કરી શકે છે.

Pm Kisan Yojana Check Status 2023

ખેડૂત મિત્રો જો આપો નામ પીએમ કિસાન યોજના ના 15માં હપ્તા ને ચેક કરવા માટે તમે નીચે આપેલી સંપૂર્ણ પ્રક્રિયા દ્વારા આપનું નામ છે કે નહીં તે તપાસી શકો છો.

સૌપ્રથમ “Google” માં જઈને પીએમ કિસાન ના સરકારી વેબસાઈટ ઉપર જવાનું રહેશે. જ્યાં પીએમ કિસાન પોર્ટલ નું હોમ પેજ આપની સામે આવી જશે.

પીએમ કિસાન પોર્ટલ ના હોમ પેજ ઉપર ડેસ્કબોર્ડનું મેનુ દેખાશે જેના પર આપને ક્લિક કરવાનું રહેશે.

બોર્ડ ઉપર આપની સામે એક નવું પેજ ખુલી જશે જેમાં તમારે તમારું ગામ, તાલુકો, જીલ્લો, તમારું આખું નામ અને તમારો આધાર નંબર ની તમામ માહિતી દાખલ કરવાની રહેશે.

તમામ માહિતી દાખલ કરીને સબમીટ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. ક્લિક કર્યા બાદ એક નવું પેજ તમારી સામે ખુલી જશે જ્યાં “Payment Status” પર ક્લિક કરવાનું રહેશે.

હવે પેમેન્ટ વાળા પેજ પર ક્લિક કર્યા બાદ તમારી સામે એક નવુ પજ ખુલશે જાય ઉપર નાં મેનુ પર આપને “Received All Payment”  નો ઓપ્શન દેખાશે જેના ઉપર ક્લિક કરવાનું રહેશે.

બટન ઉપર ક્લિક કર્યા બાદ તમારી સમક્ષ એક આખું લીસ્ટ ખુલી જશે જેમાં તમારે તમારું નામ ચેક કરી લેવાનું રહેશે. આ લિસ્ટમાં તમારું નામ હોય તો આપને પીએમ કિસાન યોજનાનો 15મો હપ્તો મળવાપાત્ર રહેશે.

આ પ્રક્રિયા દ્વારા દરેક પીએમ કિસાન યોજના નાં લાભાર્થી તેઓ નું 15માં હપ્તા ની જાણકારી મેળવી શકશે. 

વધું વાંચો:- આઇ ખેડૂત પોર્ટલ તાડપત્રી સહાય યોજના

પીએમ કિસાન યોજના Ekyc અપડેટ કરો

  • Ekyc અપડેટ કરવા માટે તમારે તેની વેબસાઇટ પર જવાનું રહેશે.
  • જ્યાં તમારે હોમ પેજ પર ‘KYC Update’ ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે.
  • જ્યાં તમારે તમારી ઓળખાણ,રહેઠાણ અને આધારકાર્ડ નંબર આપવાનું રહેશે.
  • હવે તમારે આ તમામ માહિતી આપ્યા વાઘ તમને ત્યાં તમારે Ekyc અપડેટ કરવાનું ઓપ્શન ખુલી જશે.જ્યા તમારે અપડેટ કરી લેવાનું રહેશે.

Sarkari Yojana Gujarat Whatsapp Group Link 

જો તમારે યોજના સંબંધિત કે અન્ય સરકારી માહિતી વધુ મેળવવી હોય તો આપ અમારા વ્હોટસએપ ગ્રૂપ અને ટેલીગ્રામ ચેનલ સાથે જોડાઈ શકો છો.

Advertisements
વઘુ માહિતી👉અહીંયા ક્લિક કરો
હોમ પેજ 👉અહીંયા ક્લિક કરો

વધુ યોજનાઓ વાંચો :-

મુખ્યમંત્રી ગૌ માતા પોષણ સહાય યોજના

પીવીસી પાઈપ લાઈન સબસીડી યોજના 2023, ઓનલાઈન અરજી, સહાય કેટલી અને પાત્રતા

બેટરી પંપ સહાય યોજના 2023,લાભ, ડોક્યુમેન્ટ, ઓનલાઈન અરજી

“FAQ”

પીએમ કિસાન યોજના નો 15મો હપ્તો ક્યારે આવશે?

પીએમ કિસાન યોજના નો 15મો હપ્તો ઓક્ટોબર માસ મા આવવાની સંભાવના છે.

પીએમ કિસાન યોજના નો 15મો હપ્તો કેટલાં રૂપિયા નો આવશે?

પીએમ કિસાન યોજના નો 15મો હપ્તો 2,000 રૂપિયા નો આવશે.

પીએમ કિસાન યોજના નો 15મો હપ્તો ક્યાં ચેક કરવું?

પીએમ કિસાન યોજના નો 15મો હપ્તો કિસાન સમ્માન નિધિ પોર્ટલ પર ચેક કરી શકાય છે.

પીએમ કિસાન યોજના નો 15મો હપ્તા માટે ની અધિકૃત વેબસાઈટ કઈ છે?

પીએમ કિસાન યોજના નો 15મો હપ્તા માટે ની અધિકૃત વેબસાઈટ www.pmkisan.gov.in છે.

Leave a Comment