Advertisements

જમીન સર્વે નંબર જોવા માટે ની તમામ ઓનલાઈન પ્રક્રિયા હવે તમારા મોબાઈલ ફોન દ્વારા મેળવો

Advertisements

જમીન સર્વે નંબર જોવા માટે ની તમામ ઓનલાઈન પ્રક્રિયા હવે તમારા મોબાઈલ ફોન દ્વારા મેળવો અને સાથે જમીન સર્વે નકશો પણ જોઈ શકાય છે. આ સરળ રીત દ્વારા 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

જમીન સર્વે નંબર એ આપડા ગુજરાત રાજ્યના સર્વે નંબર પોર્ટલ પર જઈ ને સાવ સરળતા થી તમારા મોબાઈલ ફોન મા ઘરે બેઠા બેઠા હોઈ શકાય છે.જેમાં તમે તમારા જમીન સર્વે નંબર નો ઉપયોગ કરી ને તમારી જમીન ની તમામ વિગતો ઘરે બેઠા સાવ સરળતા થી જાણી શકો છો.જે આજે આપડે આ લેખ મા તેની સંપૂર્ણ માહિતી મેળવવા છીએ.

સરકાર દ્વારા આપવામાં આવે જમીન સર્વે નંબર એ આપડી જમીન નો પ્લોટ ને આપવામાં આવતો એક યુનિક આઈડી નંબર હોઈ છે.જેમાં આપડી જમીન ની તમામ માહિતી આવેલ હોઈ છે.તો ચાલો આપડે “જમીન સર્વે નંબર જોવા માટે” ની તમામ વિગતો જાણીએ.

જમીન સર્વે નંબર જોવા માટે
જમીન સર્વે નંબર જોવા માટે

જમીન સર્વે નંબર જોવા માટે ની ટુંકી વિગત

નામજમીન સર્વે નંબર જોવા
શું જોઈ શકાય છે મિલ્કત નાં જમીન નાં સર્વે નંબર
રાજ્યગુજરાત
લાભાર્થીરાજ્ય નાં તમામ મિલકત ધારકો
ઉદ્દેશજમીન ધારકો ઘરે બેઠા સરકારી કચેરી નાં ધક્કા વગર પોતાના મોબાઈલ ફોન દ્વારા જમીન સર્વે નંબર જોઈ શકે છે.
જોવા નો પ્રકારઓનલાઈન
સંપર્કany RoR Portal

જમીન સર્વે નંબર શું છે? 

જમીન સર્વે નંબર એ આપણા જમીન મિલકતનો એક અનન્ય આઇડી નંબર હોઈ છે. આ નંબર સરકારી બોટલમાં દાખલ કરવાથી આપણી જમીનની તમામ વિગતો તેમાં આપવામાં આવેલ હોય છે.જેમાં જમીનની લંબાઈ પહોળાઈ,જમીનનું સ્થાન,જમીનનો આકાર, કોના માલિકીની છે અને કઈ જગ્યાએ છે જેવી સંપૂર્ણ માહિતી આ જમીન સર્વે નંબરમાં આપવામાં આવેલ હોય છે.

જમીન સર્વે નંબર દાખલ કરીને ઓનલાઇન તમે તમારી જમીની વિગતો જોઈ શકો છો જેના માટે ગુજરાત સરકારે “Any RoR Portal” બનાવ્યું છે. આ બોર્ડર ઉપર જઈને તમે તમારી જમીનની સંપૂર્ણ વિગતો મેળવી શકો છો.

અન્ય યોજના:- Sarkari Yojana Gujarat 2023 List

જમીન સર્વે નંબર જોવા માટે ની પ્રોસેસ?

જમીન સર્વે નંબરે જમીનનું એક યુનિક આઈડી નંબર હોય છે જેમાં જમીનની તમામ વસ્તુની માહિતી આપેલી હોય છે. આ જમીન સર્વે નંબરે કોઈપણ મિલકતનો માલિક એ પોતાની મિલકતનો જમીન સર્વે નંબર સરળતાથી જાણી શકે છે. તો જમીનની સાથે કોઈ પણ વિસંગતતા હોય તો તમે જમીનના સર્વે નંબર દ્વારા વેચાણ ડીડ સાથે ક્રોસ કરી શકો છો.

જો તમારી જમીન ની મિલકત ખૂબ જ જૂની છે તો તમે મિલ્કત બેરા રસીદો પર જમીન નો સર્વે નંબર શોધી શકો છો.પરંતુ જો તમારી પાસે આ કોઈપણ પ્રકાર ના કાગળો ઉપલબ્ધ ન હોઈ ટક તમે જ્યાં વસવાટ કરતા હોવ ત્યાં ની મહા નગરપાલિકા અથવા તો નગરપાલિકા કચેરી પાસે જઈ ને જમીન સર્વે નંબર જોવાનો રહેશે.એટલે કે આ સરકારી કચેરી જ તમારા જમીન સર્વે નંબર ની ખાતરી કરે છે અને તેની માન્યતા છે કે નહિ તેની પણ તમને ખાતરી મળી જાય છે.

જમીન સર્વે નંબર જોવા માટે Ani RoR Portal 

જીહા, ગુજરાત સરકાર દ્વારા જમીન સર્વે નંબર જોવા માટે AnyRoR પોર્ટલ બનાવવા મા આવેલ છે. આ પોર્ટલ માંથી ગમે તે મિલ્કત ના જમીન નાં સર્વે નંબર પણ જોય શકાય છે. જેના માટે તમારે AnyRoR પોર્ટલ પર જવાનું રહેશે. 

જમીન સર્વે નંબર જોવા માટે
Any RoR Portal

જેમાં તમારે આ પોર્ટલ પર પહેલા લોગીન થવાનું છે ત્યાર બાદ મેનુ મા જઈ ને તમારી જરૂરિયાત મુજબ નું વિકલ્પ પસંદ કરી ને આગળ ક્લિક કરવાનું છે.જેમ કે સર્વે નંબર જાણવા માટે ત્યાં ક્લિક કરી ને આગળ વધવાનું રહેશે.

તમારા જિલ્લા, તાલુકા અને ગામ સિલેક્ટ કરીને આગળ વધવાનું રહેશે જ્યા તમારા જમીન મુજબ તમામ સર્વે નંબર આવી જશે.જેમાં તમે તમરી જમીન નું સર્વે નંબર જાણી શકશો અનેઅન્ય ની જમીન નાં સર્વે નંબર જાણી શકશો.

ગુજરાત Any ROR પોર્ટલ પર નાગરિકોને નીચે મુજબની અલગ અલગ સેવાઓ આપવામાં આવે છે જેનું લિસ્ટ નીચે આપેલ છે.

  • જમીન માલિક ના નામ દ્વારા સર્વે નંબર જાણી શકો છો.
  • જમીન સર્વે નંબર જોવા માટે.
  • 7/12 farmer certificate gujarat.
  • 7/12 ની નકલ online download કરી શકો છો.
  • પરિવર્તન માટે 135D સૂચના.
  • માલિક નાં નામ થી ખોટા દસ્તાવેજ ને જાણો.
  • મહીના વર્ષ દ્વારા જમીન નું લિસ્ટ.
  • સંકલિત સર્વે નંબર ની વિગતો.
  • જૂના સર્વે નંબર માંથી નવો સર્વે નંબર.
  • જૂની સ્કેન કરેલ VF-16 ની એન્ટ્રી.
  • VF-8A ખાતા ની વિગતો.
  • VF-7 સર્વે નંબર ની વિગતો.
  • VF-6 ની એન્ટ્રી ની માહિતી.
  • રેવન્યુ કેસ ની માહિતી.
  • જૂની સ્કેન કરેલી VF-7/12 વિગતો.

sarkari yojana gujarat whatsapp group link

જો અરે સરકારી યોજનાઓ અને સરકારી સહાય લોન વિશેની સંપૂર્ણ વિગતવાર માહિતીના અપડેટ મેળવવું હોય તો અમારા સોશિયલ મીડિયા એકાઉન્ટ સાથે જોડાય શકો છો.

Any RoR Portal👉અહીંયા ક્લિક કરો
હોમ પેજ 👉અહીંયા ક્લિક કરો

અન્ય યોજનાઓ:-

“FAQ” વારંવાર પૂછાતા પ્રશ્નો

જમીન સર્વે નંબર જોવા માટે ની વેબસાઈટ કઈ છે?

જમીન સર્વે નંબર જોવા માટે ની વેબસાઈટ Any RoR Portal છે.

જમીન સર્વે નંબર જોવા માટે ક્યાં જવું?

જમીન સર્વે નંબર જોવા માટે નગરપાલિકા કે મહાનગર પાલિકા કચેરી પર જઈ ને જોઈ શકાય છે.

જમીન સર્વે નંબર જોવા માટે વેરા પહોંચ ની જરૂર પડે છે?

જીહા ,જો આપને ઓફ લાઈન તમારા જમીન સર્વે નંબર જોવા હોઈ તો વેરા પહોંચ દ્વારા પણ જોઈ શકાય છે.

Leave a Comment