Advertisements

EPFO Passbook Check Here In Gujarati | આ રીતે ચેક કરો તમારી EPFO Passbook

Advertisements

EPFO પાસબુક એટલે શું અને EPFO Passbook Check Here In Gujarati Language With Easy Methot | EPFO પાસબુક સાવ સરળ ભાષા માં સમજો 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

દેશ માં કેટલાય લોકો નોકરી કરે છે.જેમાં કર્મચારી અને એમ્પ્લોયર બંને ની EPF અને પેન્શન સ્કીમ હેઠળ પેસા કપાત થાય છે જેનું બેલેન્સ અને અન્ય તમામ પૈસા ની જાણકારી અહીંયા રાખવામાં આવે છે.આમ તો સરકારી કે પ્રાઇવેટ નોકરી કરતા લોકો નું EPF Account ખોલાવવું ખૂબ જ જરૂરી હોય છે.

મિત્રો આપડે આજની પોસ્ટ દ્વારા એ વાત ને સમજીશું કે EPFO Passbook શું છે અને તેને ડાઉનલોડ કઈ રીતે કરી શકાય છે.

EPFO Passbook Check Here In Gujarati

EPFO Passbook Check Here In Gujarati

પોસ્ટ નું નામEPFO Passbook ઓનલાઈન ચેક કરો
સહાય——
રાજ્યદેશ નાં તમામ રાજ્યો
ઉદ્દેશકર્મચારી અને એમ્પ્લોયર પોતાની EPFO Passbook ઓનલાઈન જોઈ શકે અને ડાઉનલોડ કરી શકે
લાભાર્થીસરકારી અને ખાનગી કર્મચારી અને એમ્પ્લોયર
અરજી નો પ્રકાર ઓનલાઈન
સંપર્કEPFO ઓફિસિયલ વેબસાઈટ

EPFO Passbook એટલે શું 

EPFO Passbook એટલે કે એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (ઈપીએફઓ) દ્વારા પૂરી પાડવામાં આવતી ઓનલાઈન સુવિધા છે.જેમાં આ પાસબુક માં કર્મચારી અને તેના એમ્પ્લોયર બંને દ્વારા EPF અને કર્મચારી પેન્શન સ્કીમ EPS ના એકાઉન્ટ નાં તમામ વ્યવહારોની માહિતી અને અન્ય મહત્વપૂર્ણ વિગતોનો સમાવેશ થાય છે.

આ બંને તરફથી દર માસે જે યોગદાન આપવામાં આવે છે તે પાસબુકમાં એકત્રિત રકમ ઉપર વ્યાજ સાથે આપવામાં આવે છે. દાખલ તરીકે જો તમે 1 થી વધુ એમ્પ્લોયર સાથે કામ કર્યું હોય, તો તમારી પાસે વધુ EPF એકાઉન્ટ્સ હશે. અને આ દરેક એકાઉન્ટની અલગ પાસબુક હશે. જો કે, જો તમે EPFOની અધિકૃત વેબસાઇટ પર યુનિવર્સલ એકાઉન્ટ નંબર (UAN) નો ઉપયોગ કરીને તમારી જાતને નોંધણી કરાવી હોય તો તમે તમારી પાસબુકની ઝડપી ઍક્સેસ મેળવી શકો છો.

આ માટે જો એકવાર તમે તમારી નોંધણી આમાં કરાવી લો, પછી વિગતો અને અપડેટ 6 કલાક પછી તમને ઉપલબ્ધ થશે.અને વધુ માં તમે માત્ર એક ક્લિક દ્વારા જ પાસબુક ડાઉનલોડ કરી શકો છો.

વધું વાંચો- ઈ સમાજ કલ્યાણ યોજના 2023 લિસ્ટ

આ રીતે ચેક કરો તમારી EPFO Passbook

જો તમારે તમારી ઈપીએફઓ પાસબુક ઓનલાઇન ઘરે બેઠા ચેક કરવી હોય તો તેના સ્ટેપ નીચે મુજબના છે.

સ્ટેપ 1- EPFOની અધિકૃત વેબસાઇટની જવાનું રહેશે.જ્યા હોમ પેજ પર જાવ.

આ રીતે ચેક કરો તમારી EPFO Passbook
Image Source:- EPFO Official Website

સ્ટેપ 2- હોમ પેજની ઉપર જમણી બાજુએ ઉપલબ્ધ ‘અમારી સેવાઓ’ પર ક્લિકકરવાનુ રહેશે. જ્યાં હવે ‘કર્મચારીઓ માટે‘ વિકલ્પ પસંદ કરો

સ્ટેપ 3- હવે, તમારે ત્યાં ‘મેમ્બર પાસબુક‘ પર ક્લિક કરવાનું રહેશે.

આ રીતે ચેક કરો તમારી EPFO Passbook
Image Source:- EPFO Official Website

સ્ટેપ 4- હવે ત્યાં UAN નંબર અને પાસવર્ડ દાખલ કરવાનું રહેશે અને ‘લોગિન‘ બટન પર ક્લિક કરવાનું રહેશે.

સ્ટેપ 5- એકવાર તમે સફળતાપૂર્વક લોગિન કરો, પછી વધુ ઍક્સેસ માટે ‘ઈ-પાસબુક ડાઉનલોડ કરો‘ વિકલ્પ પર ક્લિક કરીને ઓનલાઈન EPFO Passbook જોઈ શકો છો.

વધું વાંચો- ગ્રામપંચાયત યોજનાઓ લીસ્ટ 2023

Sarkari Yojana Gujarat Whatsapp Group Link 

જો તમારે યોજના સંબંધિત કે અન્ય સરકારી માહિતી વધુ મેળવવી હોય તો આપ અમારા વ્હોટસએપ ગ્રૂપ અને ટેલીગ્રામ ચેનલ સાથે જોડાઈ શકો છો.

અધિકૃત વેબસાઈટ👉અહીંયા ક્લિક કરો
હોમ પેજ 👉અહીંયા ક્લિક કરો

અન્ય માહિતી –

7/12 8અ ગુજરાત Online ઉતારા જોવા માટે સાવ સરળ રીત અહીંયા જાણી લો

ઈ કુટીર પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરવાની પ્રોસેસ

108 સિટીઝન મોબાઈલ એપ્લીકેશન 2023

Advertisements

“FAQ”

EPFO Passbook કોના માટે ની સર્વિસ છે?

EPFO Passbook એ કર્મચારીઓ અને એમ્પ્લોયર માટે ની સુવિધા છે.

EPF સભ્ય પાસબુકનું ફોર્મેટ શું છે. શું દસ્તાવેજ ખોલવા માટે પાસવર્ડ જરૂરી છે?

EPF પાસબુક PDF ફોર્મેટમાં ડાઉનલોડ કરવામાં આવે છે અને ડાઉનલોડ કરેલી ફાઇલને ઍક્સેસ કરવા માટે કોઈ પાસવર્ડની જરૂર નથી

EPFO પાસબુક માટે ની અધિકૃત વેબસાઈટ કઈ છે?

EPFO પાસબુક માટે ની અધિકૃત વેબસાઈટ www.epfindia.gov.in છે.

Leave a Comment