Advertisements

ઓનલાઈન અરજી ikhedut portal ગુજરાત ની સંપૂર્ણ માહિતી | www ikhedut Gujarat Gov In Portal Registration 2023-24

Advertisements

કૃષિ વિભાગ ની ઓનલાઈન અરજી ikhedut portal ગુજરાત ની સંપૂર્ણ માહિતી અને ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ જોઈએ (www ikhedut Gujarat Gov In Portal Registration 2023-24) 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

આપ સૌ મિત્રો ને ખબર જ હશે કે ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો નાં હિટ માટે કેટ કેટલીય કૃષિ માટે ની યોજનાઓ અમલ મા ચાલી રહી છે. આ તમામ યોજનાઓ નો લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરવા માટે ખેડૂત લાભાર્થી માટે ખાસ આઇ ખેડૂત પોર્ટલ બનાવવા મા આવેલ છે.જ્યા ખેડૂતો પોતે આ તમામ યોજનાઓ માટે ની ઓનલાઈન અરજી કરી શકે છે.

આજે આપડે iKhedut Portal પર ઓનલાઈન અરજી જાતે ઘરે બેઠા કઈ રીતે કરી શકાય છે તેની જાણકારી આપવામાં છીએ અને આઈ ખેડૂત પોર્ટલ પર નોંધણી કરી રીતે કરવામાં આવે છે તેની સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ.

ઓનલાઈન અરજી ikhedut portal ગુજરાત ની સંપૂર્ણ માહિતી

ઓનલાઈન અરજી ikhedut portal ગુજરાત ની સંપૂર્ણ માહિતી 

યોજના નું નામ આઇ ખેડૂત પોર્ટલ નોંધણી
સહાયયોજના મુજબ અલગ અલગ
ઉદ્દેશખેડૂતો નાં વિકાસ માટે
રાજ્યગુજરાત
લાભાર્થીરાજ્ય નાં ખેડૂતો
અરજી નો પ્રકાર ઓનલાઈન
સંપર્કiKhedut Portal

વધું વાંચો:- ખેતીવાડી ની યોજનાઓ લીસ્ટ

આઇ ખેડૂત પોર્ટલ યોજના 2023 24 

આઇ ખેડૂત પોર્ટલ પર કૃષિ વિભાગ ની તમામ યોજનાઓ મૂકવામાં આવેલ છે.અને આ યોજનાઓ માટે તમે ઓનલાઈન અરજી પણ કરી શકો છો અને તેનો લાભ મેળવી શકો છો.અહીંયા કૃષિ વિભાગ તમામ યોજનાઓ નું લીસ્ટ આપવામાં આવેલ છે.

  • ખેતીવાડી ની યોજનાઓ 
  • બાગાયત ની યોજનાઓ
  • પશુપાલન ની યોજનાઓ
  • મત્સ્ય પાલન ની યોજનાઓ
  • આત્મા ની કૃષિ યોજનાઓ
  • ગૌસેવા અને ગૌસર વિકાસ ની યોજનાઓ
  • સેંન્દ્રિય ખેતીને પ્રોત્સાહન આપવા માટેની યોજનાઓ
  • ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશલ યોજનાઓ

વધું માહિતી:- આઇ ખેડૂત પોર્ટલ યોજના 2023 24 માટે 07/08/2023 નાં રોજ નવી યોજનાઓ જાહેર

Ikhedut Portal Login કઈ રીતે કરવું 

આઇ ખેડૂત પોર્ટલ પર તમે હોમ માં જ યોજનાઓ નાં મેનુ મા જવાનું રહેશે.

જ્યાં તમને લોગીન નો ઓપ્શન આપવામાં આવશે.ત્યાં તમારે માંગ્યા મુજબ ની માહિતી દાખલ કરવાની રહેશે.

જ્યાં તમને એક પાસવર્ડ અને આઈડી આપવામાં આવશે.એટલે તમે રજીસ્ટર લાભાર્થી છો.

હવે આ આઈડી અને પાસવર્ડ દ્વારા તમારે જે યોજના નો લાભ મેળવવો હોય ત્યાં લોગીન થઈ ને ઓનલાઈન અરજી કરવાની રહેશે.

વધું વાંચો:- આઇખેડૂત પોર્ટલ બાગાયતી યોજના લીસ્ટ

આઇ ખેડૂત રજીસ્ટ્રેશન 2023-24 

તમારે આઇ ખેડૂત પોર્ટલ પર તમામ યોજનાઓ નો લાભ લેવા માટે ત્યાં સૌ પ્રથમ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત છે.જેના માટે તમે તમારા નજીક ના કોઈપણ શહેરી વિસ્તાર માં જઈ ને કોમન સર્વિસ સેન્ટર ખાતે થી પણ રજીસ્ટ્રેશન કરાવી શકો છો અને તમે જાતે પણ આ પોર્ટલ પર જઈ ને ઓનલાઈન રજીસ્ટ્રેશન કરો શકો છો. જેની માહિતી નીચે આપવામાં આવેલ છે.

બેટરી સંચાલિત પંપ યોજના ઓનલાઈન અરજી પ્રક્રિયા

સૌ પ્રથમ”Google” માં જઈ ને “iKhedut Portal” સર્ચ કરવાનું રહેશે.

જ્યાં આઇ ખેડૂત પોર્ટલ ની અધિકૃત વેબસાઈટ જોવા મળશે.જ્યા હોમ પેજ પર જવાનું રહેશે.

હવે ત્યાં “યોજનાઓ” નાં મેનુ મા જવાનું રહેશે.જ્યા તમને તમામ યોજનાઓ દેખાશે.

જ્યાં તમારે જે યોજના માં અરજી કરવી હોઈ ત્યાં જમણી બાઘુ “વિગતો“પર ક્લિક કરવાનું રહેશે.

તમને પૂછવામાં આવશે કે, “તમે વ્યકિતગત લાભાર્થી કે સંસ્થાકીય લાભાર્થી છો?” જેમાં તમારે પસંદ કરીને “આગળ વધવા ક્લિક કરો” તેના પર ક્લિક કરવું.

ઓનલાઈન અરજી ikhedut Portal

હવે તમને પૂછવામાં આવશે કે તમે ” રજીસ્ટર ખેડૂત છો” ત્યાં જો તમે રજીસ્ટ્રેશન કરેલ હોઈ તો “હા” અને નાં કરેલ હોઈ તો “નાં” કરવાનું રહેશે.

હવે આગળ તમારે જે યોજના નો લાભ મેળવવો હોય તે યોજના નો ઓનલાઈન ફોર્મ ખુલી જશે.

Advertisements

હવે આ અરજી ફોર્મ મા તમારે માંગ્યા મુજબ ની વ્યક્તિગત માહિતી,સરનામું,આધારકાર્ડ અને રેશનકાર્ડ વગેરેની તમામ માહિતી દાખલ કરવાની રહેશે.

હવે આ તમામ માહિતી ભર્યા બાદ કેપચા દાખલ કરો.અને તમે જે માહિતી આપેલ છે તે તમામ ચેક કરી ને “Application Save” કરો.

આ અરજી સેવ કર્યા બાદ એક અરજી નંબર આપવામાં આવશે. આ અરજી નંબર ને કોઈપણ સુરક્ષિત જગ્યા એ સાચવી ને રાખવામાં આવશે.

વઘુ વાંચો:- તમામ ખેડૂતો માટે ખુશખબરી,15 માં હપ્તા માં આપવામાં આવશે 4,000 રૂપિયા

Sarkari Yojana Gujarat Whatsapp Group Link 

જો તમારે યોજના સંબંધિત કે અન્ય સરકારી માહિતી વધુ મેળવવી હોય તો આપ અમારા વ્હોટસએપ ગ્રૂપ અને ટેલીગ્રામ ચેનલ સાથે જોડાઈ શકો છો.

iKhedut Portal યોજનાઓ 👉અહીંયા ક્લિક કરો
ઓનલાઈન રજિસ્ટ્રેશન 👉અહીંયા ક્લિક કરો
હોમ પેજ 👉અહીંયા ક્લિક કરો

વધું વાંચો:-

મુખ્યમંત્રી ગૌ માતા પોષણ સહાય યોજના લોન્ચ,ગાયો નું હવે સરકાર રાખશે ધ્યાન

ટ્રેક્ટર સહાય યોજના 2023, ઓનલાઈન અરજી,પાત્રતા અને ડોક્યુમન્ટ

પીવીસી પાઈપ લાઈન સબસીડી યોજના 2023, ઓનલાઈન અરજી, સહાય કેટલી અને પાત્રતા

“FAQ”

ખેડુતો ને કૃષિ ની યોજનાઓ માટે અરજી ક્યાં કરવાની હોય છે?

ખેડુતો ને કૃષિ ની યોજનાઓ માટે અરજી iKhedut Portal પર કરવાની હોય છે.

iKhedut Portal પર કેટલી યોજના હોઈ છે?

iKhedut Portal પર નીચે મુજબની યોજનાઓ હોઈ છે.
ખેતીવાડી ની યોજનાઓ બાગાયત ની યોજનાઓ પશુપાલન ની યોજનાઓમત્સ્ય પાલન ની યોજનાઓઆત્મા ની કૃષિ યોજનાઓગૌસેવા અને ગૌસર વિકાસ ની યોજનાઓ સેંન્દ્રિય ખેતીને પ્રોત્સાહન આપવા માટેની યોજનાઓગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશલ યોજનાઓ

આઇ ખેડૂત પોર્ટલ યોજના 2023 માં કેટલી લાભ આપવામાં આવે છે?

આઇ ખેડૂત પોર્ટલ 2023 માં યોજના મુજબ અલગ અલગ લાભ આપવામાં આવે છે.

Leave a Comment