Advertisements

[i ખેડૂત પોર્ટલ યોજના 2024] આંબા અને જામફળ ખેતી સહાય યોજના 2024  | Bagayati Yojana Gujarat 2024 

Advertisements

આંબા અને જામફળ ખેતી સહાય યોજના 2024, ઑનલાઇન અરજી,સહાય ધોરણ, ડોક્યુમેન્ટ લિસ્ટ,પાત્રતા અને કેટલી સહાય આપવામાં આવે છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

મિત્રો ગુજરાત રાજ્યમાં રાજ્ય સરકારના કૃષિ વિભાગ દ્દ્વારા વિવિધ ખેડૂતલક્ષી યોજનાઓ ચાલી રહી છે. જેના કારણે ખેડૂતોને ખૂબ જ મોટાપાયે સહાય આપવામાં આવે છે. જેસા એ મેળવીને ખેડૂતો તેમની ખેતીમાં ખૂબ જ સારો વિકાસ કરી શકે છે. 

આજે આપણે રચના કૃષિ ઉપર ની બાગાયતી ખેતીવાડી યોજનાઓ માં ચાલતી આંબા અને જામફળ ખેતી સહાય યોજના વિશે વાત કરવાના છીએ. એટલે કે જે ખેડૂતો પોતાના ખેતરમાં આંબાને જામફળ વાવવા માગતા હોય તો સરકાર તરફથી તેમને આ વાવેતર માટે સહાય આપવામાં આવે છે. જેની માહિતી આજની પોસ્ટમાં આપણે મેળવવાના છીએ.

આંબા અને જામફળ ખેતી સહાય યોજના 2024

આંબા તથા જામફળ- ફળપાક ઉત્પાદક્તા વધારવાનો કાર્યક્રમ 

મિત્રો આંબા ને જામફળ ની ખેતી માટે સરકાર દ્વારા સહાય આપવામાં આવે છે. આ સહાય વિવિધ વર્ગ માટે વિવિધ પ્રકારની હોય છે. જેની સંપૂર્ણ વિગતવાર માહિતી અહીંયા આપવામાં આવેલી છે. 

આંબા અને જામફળ ખેતી સહાય યોજના નાં લાભ 

HRT-2 ( સામાન્ય વર્ગ)

• આંબા પાકમાં કલમ દીઠ મહત્તમ રૂ. ૧૦૦/- અથવા પ્રતિ કલમ ખરેખર થયેલ ખર્ચ બે માંથી જે ઓછું હોય તે ધ્યાને લઇ મહત્તમ રૂ. ૦.૪૦ લાખ પ્રતિ હેકટર સહાય મળવાપાત્ર રહેશે. પ્રથમ વર્ષે આંતર પાકમાં અન્ય બાગાયતી પાકના પ્લાન્ટીગ મટીરીયલના ખર્ચના ૫૦ ટકા લેખે મહત્તમ રૂ. ૦.૧૦ લાખ પ્રતિ હેકટર બે માંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર રહેશે. • જામફળ પાકમાં કલમ/ ટીસ્યુ રોપા દીઠ મહત્તમ રૂ. ૮૦/- અથવા પ્રતિ કલમ/ ટીસ્યુ રોપા દીઠ ખરેખર થયેલ ખર્ચ બે માંથી જે ઓછું હોય તે ધ્યાને લઇ મહત્તમ રૂ. ૦.૪૪ લાખ પ્રતિ હેકટર સહાય મળવાપાત્ર રહેશે. પ્રથમ વર્ષે આંતર પાકમાં અન્ય બાગાયતી પાકના પ્લાન્ટીગ મટીરીયલના ખર્ચના ૫૦ ટકા લેખે મહત્તમ રૂ. ૦.૦૬ લાખ પ્રતિ હેકટર બે માંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર રહેશે. • ખાતાદીઠ મહત્તમ ૨ હેક્ટરની મર્યાદામાં સહાય મળવાપાત્ર રહેશે.

HRT-3(અનુસુચિત જનજાતિ માટે )

HRT-4(અનુસુચિત જાતિ માટે )

આંબા ફળપાક માટે પ્રતિ હેકટર ઓછામાં ઓછા ૪૦૦ કલમો તેમજ જામફળ ફળપાક માટે ઓછામાં ઓછા ૫૫૫ કલમ/ ટીસ્યુ રોપા ધ્યાને લઇ સહાય મળવાપાત્ર રહેશે. • કલમો માટે NHB દ્વારા એક્રીડીએશન/કૃષિ યુનિ./ બાગાયત ખાતાની નર્સરીઓમાંથી પ્લાંટીંગ મટીરીયલ ખરીદ કરવાનું રહેશે. • ટીસ્યુકલ્ચર પ્લાંટીંગ મટીરીયલ (રોપા) માટે DBT દ્વારા માન્ય/એક્રીડીએશન થયેલ ટીસ્યુ લેબ,GNFC, GSFC, કૃષિ યુનિ.ની ટીસ્યુ લેબ જેવી સરકારશ્રીની જાહેર સંસ્થા પાસેથી ખરીદ કરવાનું રહેશે. • આ યોજના હેઠળ વાવેતર સબંધિત અન્ય તમામ ખર્ચ અરજદારે ભોગવવાનો રહેશે.  આ યોજના હેઠળ સામાન્ય જ્ઞાતિ માટે ઓછામાં ઓછા 0.20 હેકટર અને SC ,ST માટે ઓછા મા ઓછા  0.10 હેકટર વિસ્તારમાં આંબા તથા જામફળ પાકના વાવેતર MIDH ની ગાઇડલાઇનમાં નિર્દેશ કરેલ વાવેતર અંતર મુજબ ઘનિષ્ઠ/અતિઘનિષ્ઠ ફળપાક વાવેતર પધ્ધતિથી કરવાનું રહેશે.

આંબા અને જામફળ ખેતી સહાય યોજના પાત્રતા 

  • લાભાર્થી ગુજરાત રાજ્યના વતની હોવા જોઈએ.
  • લાભાર્થી પાસે પોતાની માલિકીની જમીન હોવી જોઈએ.
  • ખેડૂત પોતાની જમીન નાં 7/12 અને 8/અ ધરાવતા હોવા જોઈએ.
  • પર્વતીય અને જંગલીય વિસ્તારના ખેડૂતો પાસે ટ્રાઈબલ લેન્‍ડ વન અધિકાર પ્રમાણપત્ર હોવું જોઈએ.
  • લાભાર્થી નાના, સીમાંત અને મોટા ખેડૂત હોવા જોઈએ.

આંબા અને જામફળ ખેતી સહાય યોજના ડોક્યુમેન્ટ લીસ્ટ 

  • ખેડૂત નાં જમીન ની 7/12 અને 8/અ ની નકલ.
  • લાભાર્થી નાં રેશનીંગ કાર્ડ ની નકલ.
  • લાભાર્થી નાં આધારકાર્ડ ની નકલ.
  • લાભાર્થી SC,ST વર્ગ નાં હોઈ તો તેનું જાતિ નું પ્રમાણપત્ર.
  • લાભાર્થી વિકલાંગ હોઈ તો તને પ્રમાણપત્ર.
  • લાભાર્થી નો મોબાઈલ નંબર.
  • લાભાર્થી નાં બેંક ખાતા ની પાસબુક ની નકલ.
  • ખેડૂતની જમીન જો સંયુક્ત ખાતેદાર હોય તો તેવા કિસ્સામાં અન્ય હિસ્સેદારના સંમતિપત્રક.

ikhedut portal 2024-25 Online Apply 

તમારે આઇ ખેડૂત પોર્ટલ પર તમામ યોજનાઓ નો લાભ લેવા માટે ત્યાં સૌ પ્રથમ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત છે.જેના માટે તમે તમારા નજીક ના કોઈપણ શહેરી વિસ્તાર માં જઈ ને કોમન સર્વિસ સેન્ટર ખાતે થી પણ રજીસ્ટ્રેશન કરાવી શકો છો અને તમે જાતે પણ આ પોર્ટલ પર જઈ ને ઓનલાઈન રજીસ્ટ્રેશન કરો શકો છો. જેની માહિતી નીચે આપવામાં આવેલ છે.

સૌ પ્રથમ”Google” માં જઈ ને “iKhedut Portal” સર્ચ કરવાનું રહેશે.

જ્યાં આઇ ખેડૂત પોર્ટલ ની અધિકૃત વેબસાઈટ જોવા મળશે.જ્યા હોમ પેજ પર જવાનું રહેશે.

હવે ત્યાં “યોજનાઓ” નાં મેનુ મા જવાનું રહેશે.જ્યા તમને તમામ યોજનાઓ દેખાશે.

ikhedut portal 2024-25 Online Apply
Image Credit :- Ikhedut Portal

જ્યાં તમારે જે યોજના માં અરજી કરવી હોઈ ત્યાં જમણી બાઘુ “વિગતો“પર ક્લિક કરવાનું રહેશે.

તમને પૂછવામાં આવશે કે, “તમે વ્યકિતગત લાભાર્થી કે સંસ્થાકીય લાભાર્થી છો?” જેમાં તમારે પસંદ કરીને “આગળ વધવા ક્લિક કરો” તેના પર ક્લિક કરવું.

ikhedut portal 2024-25 Online Apply
Image Credit :- Ikhedut Portal

હવે તમને પૂછવામાં આવશે કે તમે ” રજીસ્ટર ખેડૂત છો” ત્યાં જો તમે રજીસ્ટ્રેશન કરેલ હોઈ તો “હા” અને નાં કરેલ હોઈ તો “નાં” કરવાનું રહેશે.

હવે આગળ તમારે જે યોજના નો લાભ મેળવવો હોય તે યોજના નો ઓનલાઈન ફોર્મ ખુલી જશે.

હવે આ અરજી ફોર્મ મા તમારે માંગ્યા મુજબ ની વ્યક્તિગત માહિતી,સરનામું,આધારકાર્ડ અને રેશનકાર્ડ વગેરેની તમામ માહિતી દાખલ કરવાની રહેશે.

હવે આ તમામ માહિતી ભર્યા બાદ કેપચા દાખલ કરો.અને તમે જે માહિતી આપેલ છે તે તમામ ચેક કરી ને “Application Save” કરો.

આ અરજી સેવ કર્યા બાદ એક અરજી નંબર આપવામાં આવશે. આ અરજી નંબર ને કોઈપણ સુરક્ષિત જગ્યા એ સાચવી ને રાખવામાં આવશે.

Advertisements

નિષ્કર્ષ 

તો અહીંયા આપવામાં આવેલી યોજના કે માહિતી આપ સૌને ખૂબ જ ઉપયોગી લાગ્યો હોય તો તમે આ પોસ્ટને whatsapp અથવા અન્ય કોઈ માધ્યમથી ખૂબ જ બહોળા પ્રમાણમાં શેર કરી શકો છો. 

વઘુ માહિતીઅહીંયા ક્લિક કરો
વઘુ માહિતી અહીંયા ક્લિક કરો

અન્ય યોજનાઓ-

Leave a Comment