Mafat Chhatri Yojana Gujarat | Mafat Chhatri Yojana Gujarat 2022 Apply Online @ikhedut.gujarat.gov.in | ikhedut Portal Online | Free Umbrella Scheme Gujarat | mafat shed sahay | Horticultural Scheme in Gujarat | mafat Chhatri Yojana in Gujarat 2022
ગુજરાત રાજ્ય માં સરકાર શ્રી દ્વારા ઘણી વિવિધ યોજનાઓ ચલાવવા માં આવે છે.જેમાં ખેડૂતો નાં હિત માટે તેમના આર્થિક ઉદ્ધાર માટે સરકાર હર હંમેશા આગળ રહી છે.જેથી ખેડૂતો નો વિકાસ ખૂબ જ થયો છે.આજે આપડે રાજ્ય મા વસતા નાના વેપારીઓ,ફળ–ફળાદી વેચતા ફેરિયાઓ માટે યોજના અમલ માં મુકવામાં આવેલ છે.Mafat Chhatri Yojana Gujarat 2022 Apply Online @ikhedut.gujarat.gov.in પર આપ આ યોજના ની ઓનલાઈન અરજી કરવાની હોઈ છે.
આપને જણાવી દઇએ કે આવી બીજી અન્ય પણ યોજનાઓ અમલ મા ચાલી રહી છે.જેના થી ઘણા ખેડૂતો તેમનો લાભ લઈ રહ્યા છે અને પોતાનો વિકાસ કરી રહ્યા છે.જેમાં તાડપત્રી ખરીદવા સહાય યોજના, પાણી નાં RCC ટાંકા બનાવવા લોન, ફળ પાકો નાં બિયારણ ની સહાય, ટ્રેક્ટર સહાય યોજના વગેરે જેવી યોજનાઓ થી રાજ્ય નાં ખેડૂતો આગળ આવી રહ્યા છે અને તેમનો વિકાસ થઈ રહ્યો છે.
Mafat Chhatri Yojana Gujarat 2022 Apply Online @ikhedut.gujarat.gov.in શું છે
ગુજરાત સરકારના ખેતીવાડી અને બાગાયત વિભાગ દ્વારા આ યોજના હાલ ચલાવવામાં આવે છે. જેમાં ખેડૂતો ફળો અને શાકભાજીનું ઉત્પાદન કરીને તેને સાચવવાના હેતુથી ખેડૂતો અને નાના વેપારીઓને આ યોજના અંતર્ગત મફત છત્રી/શેડ આપવામાં આવે છે. જેના માટે લાભાર્થી ખેડૂત ikhedut portal પર ઓનલાઇન અરજી કરવાની હોય છે.
યોજના નું નામ | મફત છત્રી યોજના 2022 |
સહાય | ઘર માં આધારકાર્ડ દીઠ મફત મા છત્રી કે શેડ આપવામાં આવશે. |
રાજ્ય | ગુજરાત |
ઉદ્દેશ | જે નાના રોકાણકારો ફળ, શાકભાજી અને ફૂલો નો વેપાર કરતા હોઈ તેઓ ને આ વસ્તુ નો બગાડ નાં થાય તે હેતુ થી મફત મા છત્રી આપવામાં આવે છે. |
લાભાર્થી | ગુજરાત રાજ્ય માં ફળ, શાકભાજી અને ફૂલો નો વેપાર કરતા નાના રોકાણ કરો, ફેરિયાઓ, નાના વેપારીઓ વગેરે. |
અરજી નો પ્રકાર | ઓનલાઈન |
સંપર્ક | Toll Free Number :- 1800-180-1551 |
અરજી કયાં કરવી | અહીંયા ક્લિક કરો |
Mafat Chhatri Yojna Gujarat 2022 Details
ગુજરાત રાજ્યના ખેડૂતો અને નાના વેચાણકારો ને તેમના ફળો અને શાકભાજીનું વાવેતર કરે ત્યારબાદ તે શાકભાજી અને વેચાણકારોને પોતાના ફળ અને શાકભાજીનો બગાડ ન થાય તે માટે વિનામૂલ્યે છત્રી અથવા શેડ કવર આપવામાં આવશે.
આ યોજના યોજના દ્વારા નાના વેચાણકારો તેમના ફળો અને શાકભાજીને આ છત્રી અથવા શેડ ની સહાય થી ખૂબ સારી રીતે સંભાળ રાખી શકશે અને લાંબા સમય સુધી સાચવી શકશે. એનાથી તેઓને ઘણો નફો થશે.
સરકારી યોજનાઓ ની તમામ માહિતી અને અરજી પત્રક અને અન્ય નવા નવા અપડેટ માટે આપ અમારી Telegram Channel સાથે જોડાઈ શકો છો.
Mafat Chhatri Yojana 2022 હેઠળ મળવાપાત્ર લાભ
આ યોજના મુખ્યત્વે બાગાયતી વિભાગ દ્વારા ગુજરાત રાજ્યના નાના વેચાણકારો અને નાના ખેડૂતો કે જેવો ફૂલ, શાકભાજી અને ફળો નું વેચાણ કરે છે તેઓને આ યોજના અંતર્ગત છત્રી/શેડ નો લાભ મળવા પાત્ર રહેશે.
જેમાં આધાર કાર્ડ દીઠ દરેક વ્યક્તિને મફતમાં છત્રી આપવામાં આવશે. એટલે કે જેઓની ઉંમર પુખ્ત વયની છે તેવા દરેક નાના વેચાણકારો લાભાર્થીઓને આ યોજના દ્વારા મફત માં છત્રી/શેડ આપવામાં આવશે.
વધું વાંચો :- તબેલા લોન યોજના
મફત છત્રી યોજના માટે આવક મર્યાદા
આ સહાય રાજ્યના તમામ નાના રોકાણકારો અને નાના વેપારીઓ કે જેવો ફળો અને શાકભાજીઓ નો વેપાર અથવા ધંધો કરે છે તેઓને આ યોજના અંતર્ગત છત્રી/શેડ આપવામાં આવશે. આ યોજના માટે લાભાર્થીને કોઈપણ પ્રકારની આવક મર્યાદા રાખેલ નથી.
Mafat Chhatri Yojana 2022 Elegibility – પાત્રતા
ગુજરાત સરકાર નાં Bagayati Yojana Vibhag દ્વારા આ યોજના થી નાના વેચાણકારો અને લાભ આપવામાં આવશે. આ લાભાર્થીને પાત્રતા શું શું હશે તે નીચે મુજબની છે.
- લાભાર્થી ગુજરાત રાજ્યના વતની હોવા જોઈએ.
- લાભાર્થી ફળો અને ફૂલોનો વેપાર કરતા હોવા જોઈએ.
- લાભાર્થી શાકભાજીનું વેચાણ કરતા હોવા જોઈએ.
- લાભાર્થી નાના લારીવાળા, નાના ફળીયા, વગેરે ને પણ લાભ મળશે.
- લાભાર્થી રોડ પર કે શાકભાજી માર્કેટ માં કે અન્ય જગ્યા પર શાકભાજી નું વેચાણ કરતા હોય તેઓને પણ લાભ મળશે.
- કૃષિપેદાશો કે જેમનો તરત જ નાશ પામે છે, તેવા ફળ પાકોનું વેચાણ કરતા નાના વેચાણકારો Mafat Chhatri Yojana નો લાભ મળશે.
વધું વાંચો :- વનબંધુ કલ્યાણ યોજના ગુજરાત
Document Required Of Free Umbrella Scheme Document – આધાર પુરાવા
મફત છત્રી યોજના માટે લાભાર્થીઓને ikhedut Portal Online અરજી કરવાની રહેશે.જેના માટે નીચે મુજબ નાં આધાર પુરાવા રજૂ કરવાના રહેશે.
- લાભાર્થીના આધાર કાર્ડની નકલ.
- લાભાર્થી ની રેશનકાર્ડની નકલ.
- લાભાર્થી છે જાતિના હોય તે જાતિનું પ્રમાણપત્ર.
- ગુજરાત અર્બન લાઈવલીહૂડ મિશન દ્વારા ઇસ્યુ કરેલ ઓળખકાર્ડ (જો હોય તો)
- જો લાભાર્થી દિવ્યાંગ હોઈ તો તેનું પ્રમાણપત્ર.
- લાભાર્થી જો ટ્રાઈબલ વિસ્તારના હોય તો વન અધિકાર પત્રની નકલ (હોય તો)
- લાભાર્થી એ જો આત્મા પ્રોજેક્ટ માં Registration કરાવેલ હોઈ તો તેનું પ્રમાણપત્ર.
- લાભાર્થી જો સહકારી મંડળીઓ નાં સભ્ય હોઈ તો તેની વિગતો.
- લાભાર્થી જો સયુંકત ખાતેદાર હોઈ તો અન્ય ખાતેદાર નું સંમતિ પત્રક.
- લાભાર્થી નો ફોન નંબર.
Online Application Steps Mafat Chhatri Yojana Gujarat 2022
આ યોજના માટે લાભાર્થીએ ગુજરાત સરકારની વેબસાઇટ ikhedut Portal પર જઈ ને ઓનલાઈન અરજી કરવાની હોય છે. ઓનલાઈન અરજી માટે આપ કોઈપણ શહેરી વિસ્તારમાં CSC સેન્ટર પર જઈ ને પણ ઓનલાઈન અરજી કરી શકો છો. અને જો લાભાર્થી એ પોતાના મોબાઇલ અથવા લેપટોપ અથવા કમ્પ્યુટર દ્વારા ઘરે બેઠા બેઠા જ અરજી કરવી હોય તો તેની સંપૂર્ણ પ્રક્રિયા નીચે મુજબની છે.
સૌપ્રથમ લાભાર્થીએ “ Google Search” મા જઈ ને “ikhedut Portal” સર્ચ કરવાનું રહેશે.
જ્યા હવે ગુજરાત સરકારની સરકારી વેબસાઇટ “ ikuedut Portal” ખુલી જશે.જ્યા “Home Page” પર યોજના નાં “Menu” મા ક્લિક કરવાનું રહેશે.
જ્યા આપની સામે “ikuedut Portal” ની તમામ યોજનાઓ આવી જશે.હવે ત્યાં ક્રમ નંબર-૩ પર “બાગાયતી યોજનાઓ” પર “ વધું વિગતો માટે અહી ક્લિક કરો” લખેલું હશે ત્યાં ક્લિક કરવાનું રહેશે.
જેમાં હવે ક્રમ નંબર 71 પર “ફળ અને શાકભાજીનો બગાડ અટકાવવા નાના વેચાણકારોને વિનામૂલ્યે છત્રી/શેડ કવર પૂરા પાડવા બાબતની સહાય યોજના” નામની યોજના માં જવાનું રહેશે.
જ્યા હવે તમને પૂછવામાં આવશે કે તમે પહેલે થી જ રજિસ્ટર કરેલ છે ? જો કરેલ હોઈ હા કરવાનું છે અથવા નાં કરેલ હોઈ તો ના કરવાનું છે.જો “Registartion” કરેલ હોઈ તો id અને password નાખી ને CAPCHA ભરી ને એન્ટર થવાનું રહેશે.
જો રજિસ્ટર નાં કરેલ હોઈ તો નાં કરી ને ઓનલાઈન અરજી નું Registartion કરવાનું રહેશે.જ્યા હવે “મફત છત્રી યોજના 2022” નું ઓનલાઈન અરજી ખુલી જશે જ્યા અરજી ને સમજી વિચારી ને ભરવાની રહેશે.
જ્યા લાભાર્થી એ અરજી ભરતી વખતે તમામ વિગતો સાચી ભરવાની રહેશે અને અરજી ને “Save” કરવાની રહેશે.એકવાર અરજી ને Save કર્યા બાદ કોઇપણ સુધારો થઇ શકશે નહિ.એટલે સમજી વિચારી ને અરજી કરવી.
જ્યા લાભાર્થી એ માંગ્યા મુજબ ના તમામ ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના રહેશે.હવે અરજી ને ઓનલાઈન Confirmed કરવાની રહેશે. અને અરજી ક્રમાંક આવે તેને સાચવીને રાખવાનો રહેશે.
હવે અરજી નું પ્રિન્ટ કાઢી ને તેમાં સહી સિક્કા કરવાના રહેશે.
ઓનલાઈન અરજી કર્યા બાદ લાભાર્થી શું કરવાનું હોઈ છે ?
- હવે લાભાર્થી એ “ikhedut Portal” પર અરજી કરેલ છે તેની પ્રિન્ટ કાઢી ને તેમાં અરજી ની પ્રિન્ટ અને માંગ્યા મુજબ ના તમામ ડોક્યુમેન્ટ્સ જોડી ને જીલા કક્ષા એ બાગાયતી વિભાગ ખાતે આ અરજી આપવાની રહેશે.
- જ્યા જિલ્લા કક્ષા એ આ જિલ્લા ની જેટલી “ mafat Chhatri Yojana” ની અરજી આવેલ હોઈ તેની ખરાઈ કરી ને તેઓ સમય મર્યાદા માં રહી ને પૂર્વ મંજૂરી આપવામાં આવશે.
- મફત છત્રી યોજના માટે પસંદ થયેલ લાભાર્થીઓ ને જિલ્લા કક્ષા ની બાગાયતી કચેરી દ્વારા જાણ કરવામાં આવશે.જ્યા ત્યાર બાદ લાભાર્થી ને છત્રીઓ નું વિતરણ કરી દેવામાં આવશે.
વધું વાંચો :- માનવ કલ્યાણ યોજના ગુજરાત
ikhedut portal contact number
ખેડુત લક્ષી યોજનાઓ ની તમામ વિગતો સરકાર ની Official Website ikhedut Portal પર મૂકવામાં આવેલ છે.જો લાભાર્થી ને યોજના સંબંધિત કોઈપણ પ્રકારની માહિતી મેળવવી હોઈ તો નીચે આપેલ Contact Number પર જઈ ને માહિતી મેળવી શકો છો.
Toll Free Number 1800-180-1551
ખેડૂત યોજનાઓ ની વેબસાઇટ :- www.ikhedutportal.gujarat.gov.in
અથવા તો તમામ જિલ્લા નાં ખેતીવાડી અધિકારી અને બાગાયતી વિભાગ નો contact number ની માહિતી મેળવવી હોઈ તો આપ નીચે આપેલ લીંક પર જઈ ને આપ જાણી શકો છો.
વધું માહિતી માટે અહીંયા ક્લિક કરો
ખુબજ અગત્ય ની યોજનાઓ નીચે આપેલ છે.જે યોજનાઓ વિશે કદાચ આપને જાણ પણ નહિ હોઈ. તો નીચે આપેલ યોજનાઓ વાંચવા વિનંતી છે.
સત્યવાદી રાજા હરિચંદ્ર મરણોત્તર સહાય યોજના
TB રોગ ના દર્દી ને 16,000 રૂપિયા ની સહાય યોજના
કેન્સર નાં દર્દી ને દર મહિને 1,000 રૂપિયા ની સહાય યોજના
“FAQ” Of Mafat Chhatri Yojana Gujarat 2022
Mafat Chhatri Yojana Gujarat 2022 માં શું લાભ મળે છે ?
આ યોજના માં રાજ્ય નાં નાના રોકાણકારો ને મફત મા છત્રી આપવામાં આવે છે.
મફત છત્રી યોજના કોના દ્વારા ચલાવવામાં આવે છે ?
કૃષિ અને સહકાર વિભાગ, ગાંધીનગર હેઠળ કાર્યરત બાગાયતિ વિભાગ દ્વારા આ યોજના ચલાવવામાં આવે છે.
મફત છત્રી યોજના માટે લાભાર્થી એ કઈ વેબસાઈટ પર અરજી કરવાની હોઈ છે ?
આ યોજના નો લાભ લેવા માટે લાભાર્થી એ ikhedut portal પર જઈ ને ઓનલાઈન અરજી કરવાની હોઈ છે.
Mafat Chhatri Yojana Gujarat નો મુખ્ય હેતુ શું છે ?
આ યોજના દ્વારા રાજ્ય નાં નાના રોકાણકારો કે જેઓ ફળ અને શાકભાજી નો વેપાર કરે છે તેઓ ને તેમના ફાળો અને શાકભાજી નો બગાડ ન થાય તે હેતુ થી છત્રી આપવામાં આવે છે.
Mafat Chhatri Yojana Gujarat મા અરજી કર્યા બાદ છત્રીઓ ક્યા થી આપવામાં આવશે ?
આ યોજના માં ઓનલાઈન અરજી કર્યા બાદ તે અરજી ની પ્રિન્ટ અને જરૂરી ડોક્યુમેન્ટ્સ ને જિલ્લા કક્ષા એ બાગાયતી વિભાગ ખાતે આપવાની રહેશે.જ્યા થી લાભાર્થી ને છત્રી નું વિતરણ કરવામાં આવશે.
Mafat Chhatri Yojana Contact Number
આ યોજના સંબંધીત જો લાભાર્થી એ કોઈપણ પ્રકારની માહિતી મેળવવી હોઈ તો આ નંબર પર કોલ કરી શકો છો 1800-180-1551
3 thoughts on “Mafat Chhatri Yojana Gujarat 2022 Apply Online @ikhedut.gujarat.gov.in | મફત છત્રી યોજના 2022”