Advertisements

GSEB HSC 12th Commerce Result 2023: જાણો 12 કોમર્સ પરિણામ,તારીખ અને સમય

Advertisements

GSEB HSC 12th Commerce Result 2023: જાણો 12 કોમર્સ પરિણામ,તારીખ અને સમય અને વ્હોટસએપ દ્વારા ઘરે બેઠા બેઠા તમામ માહિતી જાણી શકાય છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

હમણાં જ ધોરણ 10નું પરિણામ આવી ગયેલ હતું.અને તેની પગલાં ધોરણ 12 સાયન્સ નું પરિણામ પણ આવી ગયેલ હતું.હવે ધોરણ 12 કોમર્સ નાં પરિણામ ની રાહ જોઈ રહેલા તમામ વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર છે.કારણ કે ધોરણ 12 કોમર્સ નું રીઝલ્ટ જૂન મહિના નાં પહેલા અઠવાડિયા મા આવી શકે એવી સંભાવના છે.

હાલ આપને જણાવી દઈએ છીએ કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા અધિકૃત વેબસાઈટ પર ધોરણ ૧૨ કોમર્સ અને સામાન્ય પ્રવાહનું રીઝ્લ્ટ આવતા મહિનાના પહેલા અઠવાડીયામાં આવી શકે તેમ છે. હજુ સુધી ઓફિશિયલ જાહેરાત કરવામાં આવી નથી.

તો ચાલો આજે આપડે ધોરણ 12 કોમર્સ નું રીઝલ્ટ ક્યારે આવશે,સમય અને તારીખ અને કઈ કઈ રીતે જાણી શકાય છે તેની માહિતી મેળવવાના છીએ.

GSEB HSC 12th Commerce Result 2023: જાણો 12 કોમર્સ પરિણામ,તારીખ અને સમય

GSEB HSC 12th Commerce Result 2023: જાણો 12 કોમર્સ પરિણામ,તારીખ અને સમય

યોજના નુ નામ
GSEB HSC 12th Commerce Result 2023
સહાયધોરણ 12 કોમર્સ નું પરિણામ જાણવું
રાજ્યગુજરાત
ઉદ્દેશધોરણ 12 કોમર્સ નું રીઝલ્ટ જાણી શકાય
લાભાર્થીધોરણ 12 કોમર્સ નાં વિદ્યાર્થીઓ
અરજી નો પ્રકાર ઓનલાઈન રિઝલ્ટ જાણો
સંપર્ક gseb.org

ધોરણ 12 કોમર્સ રિઝલ્ટ તારીખ અને સમય: GSEB Result 2023 

અહીંયા આપને અમે જણાવી દઈએ છીએ અને કે ગત 14 માર્ચ થી લઇ ને 29 માર્ચ સુધી ધોરણ 12 કોમર્સ ની પરીક્ષા યોજાઈ હતી.જેમાં ગુજરાત ના ઘણા કેન્દ્રો પર 4 લાખ વિધાર્થીઓ એ પરીક્ષા આપી હતી.હવે a તમામ વિદ્યાર્થીઓ તેમના રિઝલ્ટ ની રાહ જોઈ ને બેઠા છે.એટલે કે હવે તેઓ ની રાહ નો અંત આવવાનો છે.એટલે કે જૂન મહિના નાં પહેલા અઠવાડિયા મા ધોરણ 12 કોમર્સ ની રિઝલ્ટ આવી જશે તેવી સંભાવના છે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા રિઝલ્ટ જાહેર થતાં તમે તેનું એક્સેસ સીધી રીતે મેળવી શકશો. જેના માટે GSEB Board દ્વારા તમને 2 અલગ અલગ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે. જેમાં તમે gseb.org પર જઈ તમારા રોલ નંબર ની મદદથી પરિણામ જોઈ શકશો જેની સંપૂર્ણ માહિતી નીચે મુજબ છે. 

વધું વાંચો:- વિદ્યાર્થીઓ ને હવે માત્ર 1,000 રૂપિયા માં ટેબ્લેટ આપવામાં આવશે

GSEB HSC 12th Commerce Result 2023 Link 

આપ સૌ ધોરણ 12 કોમર્સ નાં વિદ્યાર્થીઓ ને જણાવવાનું કે આપ અહીંયા આપેલ લિંક પર ની ને તમારું  નું નામ રિઝલ્ટ જાણી શકો છો.

અહીંયા રિઝલ્ટ જાણો

ઓનલાઈન GSEB HSC Commerce Result 2023 ચેક કરો.

અહીંયા અમે તમને જણાવીશું કે તમે તમારું ધોરણ 12 કોમર્સ નું રીઝલ્ટ કઈ રીતે ચેક કરી શકો છો.સંપૂર્ણ માહિતી નીચે જાણો.

  • ધોરણ 12 કોમર્સ નું પરિણામ ચેક કરવા માટે તમારે સૌ પ્રથમ “www.gseb.org” વેબસાઈટ પર જવું પડશે.
  • જ્યાં તમારા અભ્યાસ મુજબ નું લિંક ને પસંદ કરવાની રહેશે.
  • હવે જ્યા સીટ નંબર દાખલ કરવાનું છે ત્યાં સીટ નંબર દાખલ કરો.
  • હવે તમારી સામે GSEB HSC પરિણામ ખુલી જશે.
  • જ્યાં તમે તમારું રિઝલ્ટ ડાઉનલોડ પણ કરી શકો છો.

વધું વાંચો:- ધો.9 થી 12ના વિદ્યાર્થીઓને મળશે 25 હજાર રૂપિયા ની સ્કોલરશીપ,અરજી ફોર્મ, ડોક્યુમેન્ટ અને સહાય

GSEB HSC 12 Commerce Result 2023 Via WhatsApp ( વ્હોટસએપ દ્વારા રિઝલ્ટ જાણો)

અહીંયા અમે તમને જણાવી દઈએ છીએ કે હાલ ધોરણ 12 કોમર્સ નું રીઝલ્ટ આવશે તેવું કહેતા નથી પરંતુ જૂન મહિના નાં પહેલા અઠવાડિયા મા આવી શકે તેવી પૂરી શક્યતા છે.એટલે જો તમારે “HSC12 Commerce Result”  વ્હોટસએપ દ્વારા જાણવું હોઈ તેની સંપૂર્ણ માહિતી અહીંયા આપેલ છે.

સૌ પ્રથમ તમારે GSEB HSC Commerce Result 2023 માટે તમારા મોબાઈલ મા “—–” નંબર ને સેવ કરો.

હવે આ નંબર પર “hi” કરી ને મેસેજ સેન્ડ કરો.હવે તમને સીટ નંબર પૂછવામાં આવશે.

તમે સીટ નંબર દાખલ કરશો એટલે તમને તમારું ધોરણ 10નું  રિઝલ્ટ બતાવવા માં આવશે. 

નોંધ :- વ્હોટસએપ નંબર જેવો જાહેર થશે.તેવું અહીંયા અપડેટ આપવામાં આવશે.

પ્રિય વાચક મિત્રો,જો તમે અમારી આ પોસ્ટ થી સંતુષ્ટ હોવ તો તમે આ પોસ્ટ ને વધુ ને વધુ સેર કરજો જેથી અન્ય લોકો ને આ પણ માહિતી મળી રહે.

વધું વાંચો:-રાઈટ ટુ એજ્યુકેશન ઓનલાઈન અરજી, ફોર્મ ડાઉનલોડ,પાત્રતા, શાળા, ડોક્યુમેન્ટ્સ તમામ માહિતી

અમારા સોશિયલ મીડિયા એકાઉન્ટ સાથે જોડાવ

જો આપને સરકારી યોજનાઓની વધુ માહિતી મેળવવી હોઈ અને અરજી ફોર્મ અરજી પરિપત્રો વગેરે જેવી માહિતી મેળવી હોય તો આપ અમારા સોશિયલ મીડિયા એકાઉન્ટ સાથે જોડાઈ શકો છો.

Advertisements
HSC 12th Commerce રિઝલ્ટ જાણો 👉અહીંયા ક્લિક કરો
હોમ પેજ 👉અહીંયા ક્લિક કરો

વધું વાંચો-

રિલાયન્સ ફાઉન્ડેશન 6 લાખ સ્કોલરશીપ

જવાહર નવોદય વિદ્યાલય ધોરણ 6 અને 9 પ્રવેશ 2023-24

ધોરણ 12 કોમર્સ નું રીઝલ્ટ ક્યારે અવાવાનું છે ?

ધોરણ 12 કોમર્સ નું રીઝલ્ટ જૂન મહિના નાં પહેલા અઠવાડિયા મા આવે તેવી શક્યતા છે.

ધોરણ 12 કોમર્સ માં ટોટલ કેટલા વિદ્યાર્થીઓ એ પરીક્ષા આપી હતી?

ધોરણ 12 કોમર્સ માં ટોટલ 4લાખ કરતાં વધુ વિદ્યાર્થીઓ એ પરીક્ષા આપી હતી.

ધોરણ 12 કોમર્સ નું રીઝલ્ટ લિંક?

ધોરણ 12 કોમર્સ નું રીઝલ્ટ લિંક https://www.gseb.org/

Leave a Comment